Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6318 | Date: 20-Jul-1996
કોઈ નાજુક પળમાં, જીવનમાં તો જ્યાં બેફામ બન્યો
Kōī nājuka palamāṁ, jīvanamāṁ tō jyāṁ bēphāma banyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6318 | Date: 20-Jul-1996

કોઈ નાજુક પળમાં, જીવનમાં તો જ્યાં બેફામ બન્યો

  No Audio

kōī nājuka palamāṁ, jīvanamāṁ tō jyāṁ bēphāma banyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-07-20 1996-07-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12307 કોઈ નાજુક પળમાં, જીવનમાં તો જ્યાં બેફામ બન્યો કોઈ નાજુક પળમાં, જીવનમાં તો જ્યાં બેફામ બન્યો

ના કરવાનું જીવનમાં, ત્યાં હું તો કરતોને કરતો ગયો

હૈયાંમાંથી પ્રેમને તો જ્યાં તડીપાર કરતોને કરતો રહ્યો

વેરની આગને હૈયાંમાં તો હું, ભરતોને ભરતો રહ્યો

આવાને આવા ઉપાડાઓમાં જ્યાં એમાં ખેંચાતો ગયો

આંખ બંધ રાખીને, સમજણ દૂર રાખીને, હું તો વર્તતો રહ્યો

મારા તારાના ભેદમાં, હૈયાંમાં જ્યાં એમાં હુ રાચતો રહ્યો

ના કરવાનું જીવનમાં, ત્યાં તો હું તો કરતોને કરતો રહ્યો

આગળ પાછળના વિચારો ગયા અટકી, પસ્તાવાના કિનારે પહોંચી ગયો

સમજદારીનું પાસુ ગયું ઘસાઈ, નાસમજદારીનું પાસુ ખોલી બેઠો

અંતરમાં આગને ના ઠારી શક્યો, સમજદારીનું વર્તન ચૂકતો ગયો

વગર ઉપાધિએ દુઃખ દર્દનો પ્રસાદ, જીવનમાં તો મેળવતો રહ્યો

કાઢી ના શક્યો ફુરસદ મને જાણવાને, મને ના હુ જાણી શક્યો

ના કરવાનું જીવનમાં ત્યાં હું તો કરતોને કરતો રહ્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōī nājuka palamāṁ, jīvanamāṁ tō jyāṁ bēphāma banyō

nā karavānuṁ jīvanamāṁ, tyāṁ huṁ tō karatōnē karatō gayō

haiyāṁmāṁthī prēmanē tō jyāṁ taḍīpāra karatōnē karatō rahyō

vēranī āganē haiyāṁmāṁ tō huṁ, bharatōnē bharatō rahyō

āvānē āvā upāḍāōmāṁ jyāṁ ēmāṁ khēṁcātō gayō

āṁkha baṁdha rākhīnē, samajaṇa dūra rākhīnē, huṁ tō vartatō rahyō

mārā tārānā bhēdamāṁ, haiyāṁmāṁ jyāṁ ēmāṁ hu rācatō rahyō

nā karavānuṁ jīvanamāṁ, tyāṁ tō huṁ tō karatōnē karatō rahyō

āgala pāchalanā vicārō gayā aṭakī, pastāvānā kinārē pahōṁcī gayō

samajadārīnuṁ pāsu gayuṁ ghasāī, nāsamajadārīnuṁ pāsu khōlī bēṭhō

aṁtaramāṁ āganē nā ṭhārī śakyō, samajadārīnuṁ vartana cūkatō gayō

vagara upādhiē duḥkha dardanō prasāda, jīvanamāṁ tō mēlavatō rahyō

kāḍhī nā śakyō phurasada manē jāṇavānē, manē nā hu jāṇī śakyō

nā karavānuṁ jīvanamāṁ tyāṁ huṁ tō karatōnē karatō rahyō
Scan Image

Gujarati Bhajan no. 6318 by Satguru Devendra Ghia - Kaka
First...631363146315...Last