1996-07-21
1996-07-21
1996-07-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12309
રાખવાનું તો છે જે ધ્યાનમાં, એના ઉપર તારું પૂરું ધ્યાન નથી

આડા અવળા કાર્યો રહ્યો તું કરતો, રહ્યો છે સમય તારો એમાં વેડફાઈ
રાખી રહ્યો છે દોરી તું તો ઢીલી અવગુણોની, ઝડપાઈ જઈશ તું એમાં
મંઝિલ વિનાની છે નાવ તો તારી, અથડાશે એ ક્યાં ને ક્યાં એ તો ક્યારે
સ્વાર્થ વિનાનું નથી કોઈ કાર્ય તારું, પ્રભુમાં તો છે તારો સ્વાર્થ તો પૂરો
ખાતોને ખાતો રહ્યો માર તું અનેક કાર્યોમાં, ખાતો રહ્યો માર એમાં જીવનમાં
ગમતી ચીજોને આવકારી તેં તો જીવનમાં, અણગમતી ચીજો ઉપર તો જીવનમાં
દુઃખ દર્દને સુખ પર તો છે ધ્યાન તારું, એના વચ્ચેના રસ્તા ઉપર જીવનમાં
લીન બન્યો જ્યાં તું તારા વિષયોમાં, બીજે એમાં તારું તો ધ્યાન નથી
ફરિયાદ તો છે તારી, ધ્યાન તારું રહેતું નથી, પણ એના ધ્યાનમાં તારું ધ્યાન નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhavānuṁ tō chē jē dhyānamāṁ, ēnā upara tāruṁ pūruṁ dhyāna nathī
āḍā avalā kāryō rahyō tuṁ karatō, rahyō chē samaya tārō ēmāṁ vēḍaphāī
rākhī rahyō chē dōrī tuṁ tō ḍhīlī avaguṇōnī, jhaḍapāī jaīśa tuṁ ēmāṁ
maṁjhila vinānī chē nāva tō tārī, athaḍāśē ē kyāṁ nē kyāṁ ē tō kyārē
svārtha vinānuṁ nathī kōī kārya tāruṁ, prabhumāṁ tō chē tārō svārtha tō pūrō
khātōnē khātō rahyō māra tuṁ anēka kāryōmāṁ, khātō rahyō māra ēmāṁ jīvanamāṁ
gamatī cījōnē āvakārī tēṁ tō jīvanamāṁ, aṇagamatī cījō upara tō jīvanamāṁ
duḥkha dardanē sukha para tō chē dhyāna tāruṁ, ēnā vaccēnā rastā upara jīvanamāṁ
līna banyō jyāṁ tuṁ tārā viṣayōmāṁ, bījē ēmāṁ tāruṁ tō dhyāna nathī
phariyāda tō chē tārī, dhyāna tāruṁ rahētuṁ nathī, paṇa ēnā dhyānamāṁ tāruṁ dhyāna nathī
|
|