Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6327 | Date: 27-Jul-1996
નથી કોઈ મારે તો તમારી સાથે વેર, વર્તાવો છો શાને પ્રભુ, તમે આવો તો કેર
Nathī kōī mārē tō tamārī sāthē vēra, vartāvō chō śānē prabhu, tamē āvō tō kēra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6327 | Date: 27-Jul-1996

નથી કોઈ મારે તો તમારી સાથે વેર, વર્તાવો છો શાને પ્રભુ, તમે આવો તો કેર

  No Audio

nathī kōī mārē tō tamārī sāthē vēra, vartāvō chō śānē prabhu, tamē āvō tō kēra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1996-07-27 1996-07-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12316 નથી કોઈ મારે તો તમારી સાથે વેર, વર્તાવો છો શાને પ્રભુ, તમે આવો તો કેર નથી કોઈ મારે તો તમારી સાથે વેર, વર્તાવો છો શાને પ્રભુ, તમે આવો તો કેર

હતું પાપપુણ્ય પાસે તો કેટલું, ના કાંઈ હું એ તો જાણું, કરાવી હતી તમે લીલાલહેર

ચાહું છું રહે તમારી તો સદા મહેર, વર્તાવશો ના રે પ્રભુ, તમે આવો તો કેર

હશું ભૂલોને ભૂલોમાં ડૂબેલાં તો અમે, નથી તોયે કાંઈ તમારી સાથે તો વેર

નથી દૂર તો તમે, છો પાસે તો તમે, વરસાવો તમારી તમે હવે તો મહેર

નાંખી અનેક ભક્તો ઉપર તમે તો નજર, નાંખો નજર એકવાર તો આણી પેર

તમારી કૃપા વિના તો પ્રભુ, અમારા જીવનમાં તો પડવાનો નથી કાંઈ ફેર

કરીએ કોશિશો અમે, સંપર્ક સાધવા તમારી સાથે, નથી કોઈ તમે તો કાંઈ ગેર

વહેલું કે મોડું પડશે અમારે તમારી પાસે તો આવવું, આવવું પડશે તમારે ઘેર

વર્તાવશો ના અમારા પર આવો તો કેર, ભર્યું નથી તમારા કાજે હૈયાંમાં તો ઝેર
View Original Increase Font Decrease Font


નથી કોઈ મારે તો તમારી સાથે વેર, વર્તાવો છો શાને પ્રભુ, તમે આવો તો કેર

હતું પાપપુણ્ય પાસે તો કેટલું, ના કાંઈ હું એ તો જાણું, કરાવી હતી તમે લીલાલહેર

ચાહું છું રહે તમારી તો સદા મહેર, વર્તાવશો ના રે પ્રભુ, તમે આવો તો કેર

હશું ભૂલોને ભૂલોમાં ડૂબેલાં તો અમે, નથી તોયે કાંઈ તમારી સાથે તો વેર

નથી દૂર તો તમે, છો પાસે તો તમે, વરસાવો તમારી તમે હવે તો મહેર

નાંખી અનેક ભક્તો ઉપર તમે તો નજર, નાંખો નજર એકવાર તો આણી પેર

તમારી કૃપા વિના તો પ્રભુ, અમારા જીવનમાં તો પડવાનો નથી કાંઈ ફેર

કરીએ કોશિશો અમે, સંપર્ક સાધવા તમારી સાથે, નથી કોઈ તમે તો કાંઈ ગેર

વહેલું કે મોડું પડશે અમારે તમારી પાસે તો આવવું, આવવું પડશે તમારે ઘેર

વર્તાવશો ના અમારા પર આવો તો કેર, ભર્યું નથી તમારા કાજે હૈયાંમાં તો ઝેર




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nathī kōī mārē tō tamārī sāthē vēra, vartāvō chō śānē prabhu, tamē āvō tō kēra

hatuṁ pāpapuṇya pāsē tō kēṭaluṁ, nā kāṁī huṁ ē tō jāṇuṁ, karāvī hatī tamē līlālahēra

cāhuṁ chuṁ rahē tamārī tō sadā mahēra, vartāvaśō nā rē prabhu, tamē āvō tō kēra

haśuṁ bhūlōnē bhūlōmāṁ ḍūbēlāṁ tō amē, nathī tōyē kāṁī tamārī sāthē tō vēra

nathī dūra tō tamē, chō pāsē tō tamē, varasāvō tamārī tamē havē tō mahēra

nāṁkhī anēka bhaktō upara tamē tō najara, nāṁkhō najara ēkavāra tō āṇī pēra

tamārī kr̥pā vinā tō prabhu, amārā jīvanamāṁ tō paḍavānō nathī kāṁī phēra

karīē kōśiśō amē, saṁparka sādhavā tamārī sāthē, nathī kōī tamē tō kāṁī gēra

vahēluṁ kē mōḍuṁ paḍaśē amārē tamārī pāsē tō āvavuṁ, āvavuṁ paḍaśē tamārē ghēra

vartāvaśō nā amārā para āvō tō kēra, bharyuṁ nathī tamārā kājē haiyāṁmāṁ tō jhēra
Scan Image

Gujarati Bhajan no. 6327 by Satguru Devendra Ghia - Kaka
First...632263236324...Last