Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6332 | Date: 02-Aug-1996
શેની સાથે છે રે જોડાણ તારું, ખેંચશે તને ત્યાં તો એ તો, જોડાણ તારું
Śēnī sāthē chē rē jōḍāṇa tāruṁ, khēṁcaśē tanē tyāṁ tō ē tō, jōḍāṇa tāruṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6332 | Date: 02-Aug-1996

શેની સાથે છે રે જોડાણ તારું, ખેંચશે તને ત્યાં તો એ તો, જોડાણ તારું

  No Audio

śēnī sāthē chē rē jōḍāṇa tāruṁ, khēṁcaśē tanē tyāṁ tō ē tō, jōḍāṇa tāruṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1996-08-02 1996-08-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12321 શેની સાથે છે રે જોડાણ તારું, ખેંચશે તને ત્યાં તો એ તો, જોડાણ તારું શેની સાથે છે રે જોડાણ તારું, ખેંચશે તને ત્યાં તો એ તો, જોડાણ તારું

જાવું હશે જ્યાં, જઈ ના શકીશ ત્યાં, ખેંચી જાશે ખેંચાણ તને, જોડાણનું તારું

ડગલેડગલાં, બાંધી રાખશે, ખેંચાણ એને, ખેંચી જાશે તને તો એ ખેંચાણ તારું

યત્નોને યત્નો માંગશે આકરા તારા, એમાંથી તો છૂટવાના, માંગશે એનું મંડાણ તારું

મન જોડાશે જો ખેંચાણમાં, બની જઈશ લાચાર એમાં, જાશે વધી એમાં, ખેંચાણ તારું

હશે જે દિશામાં મન તો તારું, હશે દિશા એ જો ખેંચાણની, કરાવશે પ્રગતિ ખેંચાણ તારું

રહી ના શકીશ તું ખેંચાણ વિના, ખેંચાણ થાશે કોઈથી, ખેંચશે એમાં ખેંચાણ તારું

અનેક ખેંચાણો હશે જો જીવનમાં, રહેવા ના દેશે સ્થિર તને, એમાં તો ખેંચાણ તારું

જાગશે જ્યાં ખેંચાણ સાચું તો પ્રભુ, છૂટી જાશે દોર, બીજા ખેંચાણોમાંથી તો તારું

રહેતા રહેતા જાગતું જાશે ખેંચાણ પ્રભુનું, હશે જીવનમાં તારા, એ સાચું ખેંચાણ તારું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śēnī sāthē chē rē jōḍāṇa tāruṁ, khēṁcaśē tanē tyāṁ tō ē tō, jōḍāṇa tāruṁ

jāvuṁ haśē jyāṁ, jaī nā śakīśa tyāṁ, khēṁcī jāśē khēṁcāṇa tanē, jōḍāṇanuṁ tāruṁ

ḍagalēḍagalāṁ, bāṁdhī rākhaśē, khēṁcāṇa ēnē, khēṁcī jāśē tanē tō ē khēṁcāṇa tāruṁ

yatnōnē yatnō māṁgaśē ākarā tārā, ēmāṁthī tō chūṭavānā, māṁgaśē ēnuṁ maṁḍāṇa tāruṁ

mana jōḍāśē jō khēṁcāṇamāṁ, banī jaīśa lācāra ēmāṁ, jāśē vadhī ēmāṁ, khēṁcāṇa tāruṁ

haśē jē diśāmāṁ mana tō tāruṁ, haśē diśā ē jō khēṁcāṇanī, karāvaśē pragati khēṁcāṇa tāruṁ

rahī nā śakīśa tuṁ khēṁcāṇa vinā, khēṁcāṇa thāśē kōīthī, khēṁcaśē ēmāṁ khēṁcāṇa tāruṁ

anēka khēṁcāṇō haśē jō jīvanamāṁ, rahēvā nā dēśē sthira tanē, ēmāṁ tō khēṁcāṇa tāruṁ

jāgaśē jyāṁ khēṁcāṇa sācuṁ tō prabhu, chūṭī jāśē dōra, bījā khēṁcāṇōmāṁthī tō tāruṁ

rahētā rahētā jāgatuṁ jāśē khēṁcāṇa prabhunuṁ, haśē jīvanamāṁ tārā, ē sācuṁ khēṁcāṇa tāruṁ
Scan Image

Gujarati Bhajan no. 6332 by Satguru Devendra Ghia - Kaka
First...632863296330...Last