Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6333 | Date: 02-Aug-1996
ધામ, પ્રભુનું તો, તારાથી કાંઈ દૂર નથી (2)
Dhāma, prabhunuṁ tō, tārāthī kāṁī dūra nathī (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6333 | Date: 02-Aug-1996

ધામ, પ્રભુનું તો, તારાથી કાંઈ દૂર નથી (2)

  No Audio

dhāma, prabhunuṁ tō, tārāthī kāṁī dūra nathī (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-08-02 1996-08-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12322 ધામ, પ્રભુનું તો, તારાથી કાંઈ દૂર નથી (2) ધામ, પ્રભુનું તો, તારાથી કાંઈ દૂર નથી (2)

વેડફતો ના સમય, જ્યાં ને ત્યાં, ફેરવતો ના નજર લાલચભરી જ્યાં ને ત્યાં

હળી મળીને, રહેજે સંપીને સહુ સાથે, ખળભળાટ તો અંતરમાં તો સંભવ નથી

લોભભરી દૃષ્ટિ ફેરવી જ્યાં ત્યાં જગમાં, હૈયું સંકુચિત થયા વિના રહેવાનું નથી

કડવી વાણી, હૈયાંની કડવાશો, રાખજે અંકુશમાં, કામ કાંઈ તને એ લાગવાનું નથી

મારા તારાના બાંધીને વાડા, એવી સંકુચિતતામાં, પ્રભુ પ્રવેશ કાંઈ કરવાનો નથી

કરી ક્રોધ મેળવીશ શું તું જગમાં, ક્રોધમાં પ્રભુ તો કાંઈ રાજી રહેવાનો નથી

ઈર્ષ્યાથી મેળવીશ શું તું જગમાં, પ્રભુના હૈયાંમાં સ્થાન એમાં કાંઈ મળવાનું નથી

શંકાઓને શંકાઓ રાખીશ જીવનભર ભરી હૈયાંમાં, પ્રભુ નજદીક ત્યાં આવી શકવાના નથી

વાસનાઓ ભરી ભરી રાખીશ જો હૈયાંમાં, પ્રભુ દૂર રહ્યાં વિના તો રહેવાનો નથી

સરળતાને વિશ્વાસથી ભરેલું છે ધામ એનું, એમાં એ વસ્યા વિના રહેવાનો નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dhāma, prabhunuṁ tō, tārāthī kāṁī dūra nathī (2)

vēḍaphatō nā samaya, jyāṁ nē tyāṁ, phēravatō nā najara lālacabharī jyāṁ nē tyāṁ

halī malīnē, rahējē saṁpīnē sahu sāthē, khalabhalāṭa tō aṁtaramāṁ tō saṁbhava nathī

lōbhabharī dr̥ṣṭi phēravī jyāṁ tyāṁ jagamāṁ, haiyuṁ saṁkucita thayā vinā rahēvānuṁ nathī

kaḍavī vāṇī, haiyāṁnī kaḍavāśō, rākhajē aṁkuśamāṁ, kāma kāṁī tanē ē lāgavānuṁ nathī

mārā tārānā bāṁdhīnē vāḍā, ēvī saṁkucitatāmāṁ, prabhu pravēśa kāṁī karavānō nathī

karī krōdha mēlavīśa śuṁ tuṁ jagamāṁ, krōdhamāṁ prabhu tō kāṁī rājī rahēvānō nathī

īrṣyāthī mēlavīśa śuṁ tuṁ jagamāṁ, prabhunā haiyāṁmāṁ sthāna ēmāṁ kāṁī malavānuṁ nathī

śaṁkāōnē śaṁkāō rākhīśa jīvanabhara bharī haiyāṁmāṁ, prabhu najadīka tyāṁ āvī śakavānā nathī

vāsanāō bharī bharī rākhīśa jō haiyāṁmāṁ, prabhu dūra rahyāṁ vinā tō rahēvānō nathī

saralatānē viśvāsathī bharēluṁ chē dhāma ēnuṁ, ēmāṁ ē vasyā vinā rahēvānō nathī
Scan Image

Gujarati Bhajan no. 6333 by Satguru Devendra Ghia - Kaka
First...632863296330...Last