Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6335 | Date: 03-Aug-1996
એનું કાંઈ કામ નથી, એનું કોઈ કામ નથી, ત્યાં એનું કાંઈ કામ નથી
Ēnuṁ kāṁī kāma nathī, ēnuṁ kōī kāma nathī, tyāṁ ēnuṁ kāṁī kāma nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6335 | Date: 03-Aug-1996

એનું કાંઈ કામ નથી, એનું કોઈ કામ નથી, ત્યાં એનું કાંઈ કામ નથી

  No Audio

ēnuṁ kāṁī kāma nathī, ēnuṁ kōī kāma nathī, tyāṁ ēnuṁ kāṁī kāma nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1996-08-03 1996-08-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12324 એનું કાંઈ કામ નથી, એનું કોઈ કામ નથી, ત્યાં એનું કાંઈ કામ નથી એનું કાંઈ કામ નથી, એનું કોઈ કામ નથી, ત્યાં એનું કાંઈ કામ નથી

કરવાનું છે જ્યાં બધું શાંતિને પ્રેમથી, ત્યાં ગુસ્સાનું તો કાંઈ કામ નથી

મેળ કરવો છે ને સ્થાપવો છે જીવનમાં જ્યાં, ત્યાં ફરિયાદનું કાંઈ કામ નથી

સાધવી છે પ્રગતિ, ને ટકાવવી છે જીવનમાં જ્યાં, ત્યાં ઈર્ષ્યાનું કોઈ કામ નથી

રહેવું છે શાંતિ ને સુલેહથી જીવનમાં જ્યાં, ત્યાં વેરઝેરનું કાંઈ કામ નથી

ઉકેલવા છે વણઉકેલ્યા ઉકેલો જીવનમાં જ્યાં, ત્યાં મનડાંના તોફાનનું કોઈ કામ નથી

બુદ્ધિવાનો ને વિદ્વાનોની સભા ભરાઈ હોય જ્યાં, ત્યાં મૂરખનું તો કોઈ કામ નથી

વધવું છે આગળ જીવનમાં તો જેણે, જીવનમાં ત્યાં લાલચનું તો કોઈ કામ નથી

પામવું છે જીવનમાં તો જેણે જ્યાં જીવનમાં, નિરુત્સાહિનું તો કોઈ કામ નથી

રણમેદાનમાં તો જંગ ખેલવાના છે જ્યાં, ત્યાં કાયરનું તો કોઈ કામ નથી

મહેફિલ અને મિજબાની મસ્તીમાં તો જીવનમાં, ત્યાં ત્યાગીઓનું કોઈ કામ નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēnuṁ kāṁī kāma nathī, ēnuṁ kōī kāma nathī, tyāṁ ēnuṁ kāṁī kāma nathī

karavānuṁ chē jyāṁ badhuṁ śāṁtinē prēmathī, tyāṁ gussānuṁ tō kāṁī kāma nathī

mēla karavō chē nē sthāpavō chē jīvanamāṁ jyāṁ, tyāṁ phariyādanuṁ kāṁī kāma nathī

sādhavī chē pragati, nē ṭakāvavī chē jīvanamāṁ jyāṁ, tyāṁ īrṣyānuṁ kōī kāma nathī

rahēvuṁ chē śāṁti nē sulēhathī jīvanamāṁ jyāṁ, tyāṁ vērajhēranuṁ kāṁī kāma nathī

ukēlavā chē vaṇaukēlyā ukēlō jīvanamāṁ jyāṁ, tyāṁ manaḍāṁnā tōphānanuṁ kōī kāma nathī

buddhivānō nē vidvānōnī sabhā bharāī hōya jyāṁ, tyāṁ mūrakhanuṁ tō kōī kāma nathī

vadhavuṁ chē āgala jīvanamāṁ tō jēṇē, jīvanamāṁ tyāṁ lālacanuṁ tō kōī kāma nathī

pāmavuṁ chē jīvanamāṁ tō jēṇē jyāṁ jīvanamāṁ, nirutsāhinuṁ tō kōī kāma nathī

raṇamēdānamāṁ tō jaṁga khēlavānā chē jyāṁ, tyāṁ kāyaranuṁ tō kōī kāma nathī

mahēphila anē mijabānī mastīmāṁ tō jīvanamāṁ, tyāṁ tyāgīōnuṁ kōī kāma nathī
Scan Image

Gujarati Bhajan no. 6335 by Satguru Devendra Ghia - Kaka
First...633163326333...Last