Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6344 | Date: 11-Aug-1996
છે હાલત માનવીની એવી, કિનારે પહોંચેલી નાવડી જાણે કિનારો શોધે છે
Chē hālata mānavīnī ēvī, kinārē pahōṁcēlī nāvaḍī jāṇē kinārō śōdhē chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6344 | Date: 11-Aug-1996

છે હાલત માનવીની એવી, કિનારે પહોંચેલી નાવડી જાણે કિનારો શોધે છે

  No Audio

chē hālata mānavīnī ēvī, kinārē pahōṁcēlī nāvaḍī jāṇē kinārō śōdhē chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1996-08-11 1996-08-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12333 છે હાલત માનવીની એવી, કિનારે પહોંચેલી નાવડી જાણે કિનારો શોધે છે છે હાલત માનવીની એવી, કિનારે પહોંચેલી નાવડી જાણે કિનારો શોધે છે

લાંબીને લાંબી સફર પછી, કિનારાના સપનામાં આંખડી એની ઘેરાઈ ગઈ છે

નજદીકતાની નજદીકતા છે ભલે નજદીક, નજદીકતાથી તો જ્યાં એ અજ્ઞાન છે

શોધી રહ્યો છે જે, છે જે પાસેને પાસે ને સાથેને સાથે, જાણે જળને જળની પ્યાસ લાગી છે

કિરણોને કિરણો, વહી રહ્યાં છે કિરણો, કિરણો તો સ્થાન એનું શોધે છે

પ્રેરણાંને પ્રેરણાના દીપ જલે છે દિલમાં, તેલ પ્રેરણાનું તોયે એ તો શોધે છે

દૃષ્ટિની સામે તે દૃશ્ય છે, તોયે દૃષ્ટિ એમાં કોઈ મનોહર દૃશ્ય શોધે છે

ઊંચા ઊંચા શિખરો કરે વાતું આકાશ સાથે, પ્રભુ સાથે મિલન એ તો શોધે છે

આકાશ અને સમુદ્રનું મિલન થાય છે ક્ષિતિજે, પ્રેમ પ્રભુનો એમાં એ તો શોધે છે

કહેવતોને કહેવતો રચાતી જાય સંસારમાં, વિચારવંત માનવ જીવનનો સાર એમાં શોધે છે

ઘટનાઓ ઉપર ઘટનાઓ ઘડાતી રહે છે, ફિલસૂફો એમાંથી જીવનનો જવાબ શોધે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē hālata mānavīnī ēvī, kinārē pahōṁcēlī nāvaḍī jāṇē kinārō śōdhē chē

lāṁbīnē lāṁbī saphara pachī, kinārānā sapanāmāṁ āṁkhaḍī ēnī ghērāī gaī chē

najadīkatānī najadīkatā chē bhalē najadīka, najadīkatāthī tō jyāṁ ē ajñāna chē

śōdhī rahyō chē jē, chē jē pāsēnē pāsē nē sāthēnē sāthē, jāṇē jalanē jalanī pyāsa lāgī chē

kiraṇōnē kiraṇō, vahī rahyāṁ chē kiraṇō, kiraṇō tō sthāna ēnuṁ śōdhē chē

prēraṇāṁnē prēraṇānā dīpa jalē chē dilamāṁ, tēla prēraṇānuṁ tōyē ē tō śōdhē chē

dr̥ṣṭinī sāmē tē dr̥śya chē, tōyē dr̥ṣṭi ēmāṁ kōī manōhara dr̥śya śōdhē chē

ūṁcā ūṁcā śikharō karē vātuṁ ākāśa sāthē, prabhu sāthē milana ē tō śōdhē chē

ākāśa anē samudranuṁ milana thāya chē kṣitijē, prēma prabhunō ēmāṁ ē tō śōdhē chē

kahēvatōnē kahēvatō racātī jāya saṁsāramāṁ, vicāravaṁta mānava jīvananō sāra ēmāṁ śōdhē chē

ghaṭanāō upara ghaṭanāō ghaḍātī rahē chē, philasūphō ēmāṁthī jīvananō javāba śōdhē chē
Scan Image

Gujarati Bhajan no. 6344 by Satguru Devendra Ghia - Kaka
First...634063416342...Last