1996-09-19
1996-09-19
1996-09-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12374
હજારો વાત યાદ રાખે કે ના રાખે, આ વાત રાખજે યાદ જીવનમાં તો તું

છે આત્મા તો તું, છે કર્તા કર્મોનો, અને ભોક્તા એનો તો જીવનમાં તું ને તું
ગોતે છે સુખ બહાર શાને તો તું, છે સુખનું કેંદ્ર તારામાં, શોધ એને ત્યાં તો તું
નથી કાંઈ દૂર કે પાસે તો એ, છે તોયે વચ્ચે ઘણા અંતરાય, પાર કર એને તું
બન્યો નથી જ્યાં અન્યનો તું, બનશે અન્ય ક્યાંથી તારા, રાખજે યાદ આને તું
ઘસીશ અન્ય કાજે જીવન તારું, અન્ય ઘસશે તારા કાજે સમજજે આટલું તું
ગમશે ના ગમશે તને જે, ગમશે અન્યને વર્તન એવું તારું, સમજજે જીવનમાં આતો તું
આરામની પળોમાં નાચશે આંખ સામે વર્તન તારું, સજાગ રહેજે એમાં તો તું
બીજાના દોષો જોવાને બદલે, જીવનમાં તારા દોષો સુધારજે તો તું
પામવું છે જીવનમાં તો જે જે તારે, માંગશે મહેનત એ તારી, યાદ રાખજે આતો તું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hajārō vāta yāda rākhē kē nā rākhē, ā vāta rākhajē yāda jīvanamāṁ tō tuṁ
chē ātmā tō tuṁ, chē kartā karmōnō, anē bhōktā ēnō tō jīvanamāṁ tuṁ nē tuṁ
gōtē chē sukha bahāra śānē tō tuṁ, chē sukhanuṁ kēṁdra tārāmāṁ, śōdha ēnē tyāṁ tō tuṁ
nathī kāṁī dūra kē pāsē tō ē, chē tōyē vaccē ghaṇā aṁtarāya, pāra kara ēnē tuṁ
banyō nathī jyāṁ anyanō tuṁ, banaśē anya kyāṁthī tārā, rākhajē yāda ānē tuṁ
ghasīśa anya kājē jīvana tāruṁ, anya ghasaśē tārā kājē samajajē āṭaluṁ tuṁ
gamaśē nā gamaśē tanē jē, gamaśē anyanē vartana ēvuṁ tāruṁ, samajajē jīvanamāṁ ātō tuṁ
ārāmanī palōmāṁ nācaśē āṁkha sāmē vartana tāruṁ, sajāga rahējē ēmāṁ tō tuṁ
bījānā dōṣō jōvānē badalē, jīvanamāṁ tārā dōṣō sudhārajē tō tuṁ
pāmavuṁ chē jīvanamāṁ tō jē jē tārē, māṁgaśē mahēnata ē tārī, yāda rākhajē ātō tuṁ
|