1996-10-01
1996-10-01
1996-10-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12388
શું છું ને હું શું નથી જીવનમાં, જીવનમાં મને એ સમજાતું નથી

આજ તો ભલે હું છું જગમાં, કાલ છું કે નહીં, એ તો કહેવાતું નથી
છું હું તો, વાત આ પડશે સાચી અનેક વાર, નથી રહેવાનું એ સાચું પડયા વિના રહેવાનું નથી
છું એ પણ નિશ્ચિત છે, જવાનો એ પણ નિશ્ચિત છે, સમય વચ્ચેનો ગુમાવતો નથી
કર્યું નથી, કરવું શું, એ જીવનમાં, આ નિશ્ચિતતામાં તો એ તો નિશ્ચિત નથી
ગણું શું શાંતિચાહક જીવનમાં મને, મન સાથે મારામારી વિનાનો દિન જાતો નથી
નાની નાની વાતોમાંથી રચું છું સમરાંગણ, તોયે જીવનનો કુશળ યોદ્ધો નથી
નકારના નાના નાના ઢગલાં રચતો રહ્યો છું, નાબુદ એને તો કરી શક્યો નથી
જિતવું દિલ પ્રભુનું તો દૂર રહ્યું, નજદીકતાના પણ દિલ જિતી શક્યો નથી
જાગી જાય છે વિચાર તો હૈયાંમાં, શું છું, શું નથી જીવનમાં તો એ સમજાતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ chuṁ nē huṁ śuṁ nathī jīvanamāṁ, jīvanamāṁ manē ē samajātuṁ nathī
āja tō bhalē huṁ chuṁ jagamāṁ, kāla chuṁ kē nahīṁ, ē tō kahēvātuṁ nathī
chuṁ huṁ tō, vāta ā paḍaśē sācī anēka vāra, nathī rahēvānuṁ ē sācuṁ paḍayā vinā rahēvānuṁ nathī
chuṁ ē paṇa niścita chē, javānō ē paṇa niścita chē, samaya vaccēnō gumāvatō nathī
karyuṁ nathī, karavuṁ śuṁ, ē jīvanamāṁ, ā niścitatāmāṁ tō ē tō niścita nathī
gaṇuṁ śuṁ śāṁticāhaka jīvanamāṁ manē, mana sāthē mārāmārī vinānō dina jātō nathī
nānī nānī vātōmāṁthī racuṁ chuṁ samarāṁgaṇa, tōyē jīvananō kuśala yōddhō nathī
nakāranā nānā nānā ḍhagalāṁ racatō rahyō chuṁ, nābuda ēnē tō karī śakyō nathī
jitavuṁ dila prabhunuṁ tō dūra rahyuṁ, najadīkatānā paṇa dila jitī śakyō nathī
jāgī jāya chē vicāra tō haiyāṁmāṁ, śuṁ chuṁ, śuṁ nathī jīvanamāṁ tō ē samajātuṁ nathī
|