Hymn No. 6430 | Date: 24-Oct-1996
ભલે રહે ના જીવનમાં કોઈ તારું, છોડ ના આશા હૈયેથી, પ્રભુ કરે છે સહુનું ભલું
bhalē rahē nā jīvanamāṁ kōī tāruṁ, chōḍa nā āśā haiyēthī, prabhu karē chē sahunuṁ bhaluṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1996-10-24
1996-10-24
1996-10-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12419
ભલે રહે ના જીવનમાં કોઈ તારું, છોડ ના આશા હૈયેથી, પ્રભુ કરે છે સહુનું ભલું
ભલે રહે ના જીવનમાં કોઈ તારું, છોડ ના આશા હૈયેથી, પ્રભુ કરે છે સહુનું ભલું
લહાણી કર્મોની છે સહુની જુદી જુદી, પડે સહુએ જુદા જુદા કર્મોથી તો બંધાવું
સ્વાર્થે સ્વાર્થે તો સહુ સાથે રહેવાનું, સ્વાર્થે સ્વાર્થે તો સહુ છૂટું પડવાનું
કર્મોની કઠણાઈ કહો કે ભાગ્ય બળવાન કહો, પડે ભાગ્ય સહુએ તો ભોગવવું
દીધો કર્મોએ ને ભાગ્યે સાથ જીવનમાં, નથી કોઈને જગમાં એ તો છોડી દેવાનું
વૃત્તિઓ રહી સાથેને સાથે, ભલે તને એ ગમે, કે ભલે તને એ ના ગમવાનું
સુખેદુઃખે છોડયા ના સાથ જગમાં કોઈના, મને કે કમને પડે એની સાથે રહેવાનું
વિચાર વિના રહ્યાં છે સદા, સાથેને સાથે તો તારી, વિચાર વિના નથી રહ્યો, નથી રહેવાવાનું
મન રહે છે સદા સાથેને સાથે તો તારી, મન વિના નથી કાંઈ રહ્યો છું, નથી કાંઈ રહેવાવાનું
જીવીશ ત્યાં સુધી રહેશે જીવન તારું, ટકશે જીવન ત્યાં સુધી જીવન તારું રહેવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhalē rahē nā jīvanamāṁ kōī tāruṁ, chōḍa nā āśā haiyēthī, prabhu karē chē sahunuṁ bhaluṁ
lahāṇī karmōnī chē sahunī judī judī, paḍē sahuē judā judā karmōthī tō baṁdhāvuṁ
svārthē svārthē tō sahu sāthē rahēvānuṁ, svārthē svārthē tō sahu chūṭuṁ paḍavānuṁ
karmōnī kaṭhaṇāī kahō kē bhāgya balavāna kahō, paḍē bhāgya sahuē tō bhōgavavuṁ
dīdhō karmōē nē bhāgyē sātha jīvanamāṁ, nathī kōīnē jagamāṁ ē tō chōḍī dēvānuṁ
vr̥ttiō rahī sāthēnē sāthē, bhalē tanē ē gamē, kē bhalē tanē ē nā gamavānuṁ
sukhēduḥkhē chōḍayā nā sātha jagamāṁ kōīnā, manē kē kamanē paḍē ēnī sāthē rahēvānuṁ
vicāra vinā rahyāṁ chē sadā, sāthēnē sāthē tō tārī, vicāra vinā nathī rahyō, nathī rahēvāvānuṁ
mana rahē chē sadā sāthēnē sāthē tō tārī, mana vinā nathī kāṁī rahyō chuṁ, nathī kāṁī rahēvāvānuṁ
jīvīśa tyāṁ sudhī rahēśē jīvana tāruṁ, ṭakaśē jīvana tyāṁ sudhī jīvana tāruṁ rahēvānuṁ
|