Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6437 | Date: 27-Oct-1996
ભલે પ્રભુએ જામ જગમાં બધાં ભર્યા, લાગે કંઈક જામ તો અધૂરા ભર્યા છે
Bhalē prabhuē jāma jagamāṁ badhāṁ bharyā, lāgē kaṁīka jāma tō adhūrā bharyā chē

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 6437 | Date: 27-Oct-1996

ભલે પ્રભુએ જામ જગમાં બધાં ભર્યા, લાગે કંઈક જામ તો અધૂરા ભર્યા છે

  No Audio

bhalē prabhuē jāma jagamāṁ badhāṁ bharyā, lāgē kaṁīka jāma tō adhūrā bharyā chē

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1996-10-27 1996-10-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12426 ભલે પ્રભુએ જામ જગમાં બધાં ભર્યા, લાગે કંઈક જામ તો અધૂરા ભર્યા છે ભલે પ્રભુએ જામ જગમાં બધાં ભર્યા, લાગે કંઈક જામ તો અધૂરા ભર્યા છે

તન સુંદર, સાહ્યબી છલોછલ, લાગે ત્યાં જામ અક્કલના અધૂરા ભર્યા છે

હોય અક્કલ છલોછલ, હોય ના ખામી પૈસાની, જામ રૂપના ત્યાં અધૂરા ભર્યા છે

દીધી જવાની, દીધી છલોછલ માંદગી, તંદુરસ્તીના જામ ત્યાં અધૂરા ભર્યા છે

હોય દેખાવ સુંદર, હોય સુખ લક્ષ્મીનું, દઈ ખોડ કોઈ, જામ ત્યાં અધૂરા ભર્યા છે

રૂપ હોય સુંદર, ના ખામી પૈસાની, સ્વભાવના જામ ત્યાં અધૂરા ભર્યા છે

છલકાવી નયનોમાં નિર્દોષતા, હૈયાંમાં વિષ ભર્યા, જામ ત્યાં અધૂરા ભર્યા છે

દઈ દઈ ઘણાને ઘણું, સંજોગોમાં સજ્જડ જકડયા, જામ ત્યાં અધૂરા ભર્યા છે

પ્રીતની સરગમ હૈયાંમાં વગાડી, મિલન દૂર રાખ્યું એમાં, જામ ત્યાં અધૂરા ભર્યા છે

ખીલ્યા કંઈક સુંદર ફૂલ એવા, ભર્યા કાંટા તો એમાં, જામ ત્યાં અધૂરા ભર્યા છે

છલકાવી કંઈક જામ છલોછલ, ભર્યા કંઈક જામ અધૂરા, ચાવી પ્રભુએ તો પાસે રાખી છે

છલકાય ના જામ અહંના છલોછલ જગમાં, પ્રભુએ જામ કંઈક તો અધૂરા ભર્યા છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhalē prabhuē jāma jagamāṁ badhāṁ bharyā, lāgē kaṁīka jāma tō adhūrā bharyā chē

tana suṁdara, sāhyabī chalōchala, lāgē tyāṁ jāma akkalanā adhūrā bharyā chē

hōya akkala chalōchala, hōya nā khāmī paisānī, jāma rūpanā tyāṁ adhūrā bharyā chē

dīdhī javānī, dīdhī chalōchala māṁdagī, taṁdurastīnā jāma tyāṁ adhūrā bharyā chē

hōya dēkhāva suṁdara, hōya sukha lakṣmīnuṁ, daī khōḍa kōī, jāma tyāṁ adhūrā bharyā chē

rūpa hōya suṁdara, nā khāmī paisānī, svabhāvanā jāma tyāṁ adhūrā bharyā chē

chalakāvī nayanōmāṁ nirdōṣatā, haiyāṁmāṁ viṣa bharyā, jāma tyāṁ adhūrā bharyā chē

daī daī ghaṇānē ghaṇuṁ, saṁjōgōmāṁ sajjaḍa jakaḍayā, jāma tyāṁ adhūrā bharyā chē

prītanī saragama haiyāṁmāṁ vagāḍī, milana dūra rākhyuṁ ēmāṁ, jāma tyāṁ adhūrā bharyā chē

khīlyā kaṁīka suṁdara phūla ēvā, bharyā kāṁṭā tō ēmāṁ, jāma tyāṁ adhūrā bharyā chē

chalakāvī kaṁīka jāma chalōchala, bharyā kaṁīka jāma adhūrā, cāvī prabhuē tō pāsē rākhī chē

chalakāya nā jāma ahaṁnā chalōchala jagamāṁ, prabhuē jāma kaṁīka tō adhūrā bharyā chē
Scan Image

Gujarati Bhajan no. 6437 by Satguru Devendra Ghia - Kaka
First...643364346435...Last