Hymn No. 6438 | Date: 28-Oct-1996
વેચાયું છે બધું તો દુનિયાના બજારમાં, દુનિયાના બજારમાં શું વેચાયું નથી
vēcāyuṁ chē badhuṁ tō duniyānā bajāramāṁ, duniyānā bajāramāṁ śuṁ vēcāyuṁ nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1996-10-28
1996-10-28
1996-10-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12427
વેચાયું છે બધું તો દુનિયાના બજારમાં, દુનિયાના બજારમાં શું વેચાયું નથી
વેચાયું છે બધું તો દુનિયાના બજારમાં, દુનિયાના બજારમાં શું વેચાયું નથી
ધ્યાનથી ઊથલાવો પાનાં ઇતિહાસના, આવશે મળી એમાંથી વેચાણના તો કારનામાં
તન ભી વેચાયું, મન ભી વેચાયું, થયા ઇજ્જતના લિલામ તો, દુનિયાના બજારમાં
રાજવીઓના તો રાજ ભી વેચાયા, ઇમાન તો જગમાં ખુલ્લે આમ વેચાયા
જરૂરિયાત તો જાગી જ્યારે જેવી જેની, સદા કિંમત એની ત્યારે તો અંકાણી
કરી લાખ કોશિશો ખરીદવા ભક્તિને જગે, સાચી ભક્તિ જગમાં ના વેચાણી
અધૂરપ કરવા પૂરી, કરી કોશિશો જગમાં સહુએ, દામ ત્યારે તો એના તો બોલાયાં
હતાં કારણ કદી એમાં તો જુદા જુદા, કદી મજબૂરી અહં પોષવા થયા વેચાણ એમાં
હતા શૂરવીરતાના બહાના એ એમાં, પણ હતી કોશિશો અધૂરપ પૂરી કરવાના
પ્રેમ સાચો ના વેચાયો, સાચા પ્રેમ તો સાચા પ્રેમ વિના નથી ખરીદાયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vēcāyuṁ chē badhuṁ tō duniyānā bajāramāṁ, duniyānā bajāramāṁ śuṁ vēcāyuṁ nathī
dhyānathī ūthalāvō pānāṁ itihāsanā, āvaśē malī ēmāṁthī vēcāṇanā tō kāranāmāṁ
tana bhī vēcāyuṁ, mana bhī vēcāyuṁ, thayā ijjatanā lilāma tō, duniyānā bajāramāṁ
rājavīōnā tō rāja bhī vēcāyā, imāna tō jagamāṁ khullē āma vēcāyā
jarūriyāta tō jāgī jyārē jēvī jēnī, sadā kiṁmata ēnī tyārē tō aṁkāṇī
karī lākha kōśiśō kharīdavā bhaktinē jagē, sācī bhakti jagamāṁ nā vēcāṇī
adhūrapa karavā pūrī, karī kōśiśō jagamāṁ sahuē, dāma tyārē tō ēnā tō bōlāyāṁ
hatāṁ kāraṇa kadī ēmāṁ tō judā judā, kadī majabūrī ahaṁ pōṣavā thayā vēcāṇa ēmāṁ
hatā śūravīratānā bahānā ē ēmāṁ, paṇa hatī kōśiśō adhūrapa pūrī karavānā
prēma sācō nā vēcāyō, sācā prēma tō sācā prēma vinā nathī kharīdāyā
|