1996-11-23
1996-11-23
1996-11-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12466
માગ્યું અમે ઘણું ઘણું, ભલે પ્રભુ તું એ ભૂલ્યો, ના મળીશ ક્યારે તું એ કહેવાનું

કરે તું ઇશારત અમને જ્યારે જ્યારે, ભૂલતો ના તું દેવી શક્તિ, અમને એ સમજાવવાનું
લાગે જીવનમાં અમને જ્યારે જ્યારે આકરું, ભૂલતો ના ત્યારે અમને એમાં સાંત્વન દેવાનું
તૂટી જાઈએ જીવનમાં અમે જો, હિંમતમાં ને ધીરજમાં, ભૂલતો ના અમારા હૈયાંમાં એ ભરવાનું
તારા પ્રેમ ભૂખ્યા અમારા હૈયાંમાં જીવનમાં, ભૂલતો ના પ્રભુ, તારા પ્રેમથી ભરવાનું
તારા તેજે તો ચાલે છે જગ સારું, ભૂલજો ના પ્રભુ, હૈયાંમાં મારા તેજ પાથરવું
કરીએ છીએ સમજ બેસમજમાં યત્નો જીવનમાં, ભૂલજો ના પ્રભુ, દિશા એને દેવાનું
સ્મરણથી રહે સદા યાદ તો તારી, ભૂલજો ના પ્રભુ, સદા સ્મરણમાં રહેવાનું
પગલે પગલે રહે છે તું સાથે સહુની, ભૂલજો ના પ્રભુ, મારી સાથે રહેવાનું
કદમ કદમ પર આવે આફતો જીવનમાં, ભૂલજો ના પ્રભુ, એમાંથી બહાર કાઢવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māgyuṁ amē ghaṇuṁ ghaṇuṁ, bhalē prabhu tuṁ ē bhūlyō, nā malīśa kyārē tuṁ ē kahēvānuṁ
karē tuṁ iśārata amanē jyārē jyārē, bhūlatō nā tuṁ dēvī śakti, amanē ē samajāvavānuṁ
lāgē jīvanamāṁ amanē jyārē jyārē ākaruṁ, bhūlatō nā tyārē amanē ēmāṁ sāṁtvana dēvānuṁ
tūṭī jāīē jīvanamāṁ amē jō, hiṁmatamāṁ nē dhīrajamāṁ, bhūlatō nā amārā haiyāṁmāṁ ē bharavānuṁ
tārā prēma bhūkhyā amārā haiyāṁmāṁ jīvanamāṁ, bhūlatō nā prabhu, tārā prēmathī bharavānuṁ
tārā tējē tō cālē chē jaga sāruṁ, bhūlajō nā prabhu, haiyāṁmāṁ mārā tēja pātharavuṁ
karīē chīē samaja bēsamajamāṁ yatnō jīvanamāṁ, bhūlajō nā prabhu, diśā ēnē dēvānuṁ
smaraṇathī rahē sadā yāda tō tārī, bhūlajō nā prabhu, sadā smaraṇamāṁ rahēvānuṁ
pagalē pagalē rahē chē tuṁ sāthē sahunī, bhūlajō nā prabhu, mārī sāthē rahēvānuṁ
kadama kadama para āvē āphatō jīvanamāṁ, bhūlajō nā prabhu, ēmāṁthī bahāra kāḍhavānuṁ
|