Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6478 | Date: 23-Nov-1996
હૈયું બોલે મારું જે અંતરમહી, પ્રભુ તું સાંભળ્યા વિના એ રહેવાનો નથી
Haiyuṁ bōlē māruṁ jē aṁtaramahī, prabhu tuṁ sāṁbhalyā vinā ē rahēvānō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6478 | Date: 23-Nov-1996

હૈયું બોલે મારું જે અંતરમહી, પ્રભુ તું સાંભળ્યા વિના એ રહેવાનો નથી

  No Audio

haiyuṁ bōlē māruṁ jē aṁtaramahī, prabhu tuṁ sāṁbhalyā vinā ē rahēvānō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-11-23 1996-11-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12467 હૈયું બોલે મારું જે અંતરમહી, પ્રભુ તું સાંભળ્યા વિના એ રહેવાનો નથી હૈયું બોલે મારું જે અંતરમહી, પ્રભુ તું સાંભળ્યા વિના એ રહેવાનો નથી

છુપાવીશ ભલે ભાવો જગથી હું તો મારા, પ્રભુ તું એ જોયા નિત રહેવાનો નથી

જાણે અજાણ્યે વિચારો જે જાગ્યા મનમાં, પ્રભુ તું એ જાણ્યા વિના રહેવાનો નથી

રહે છે હરપળમાં જ્યાં તું સાથેને સાથે, પ્રભુ કોઈ કર્મ તારાથી છૂપું રહેવાનું નથી

જાગી સાચી ઇચ્છા જ્યાં હૈયાંમાં, પ્રભુ તું એ પૂરી કર્યા વિના રહેવાનો નથી

રાખ્યો વિશ્વાસ પૂરો તો જ્યાં તુજમાં, પ્રભુ રક્ષણ મારું કર્યા વિના રહેવાનો નથી

રઝળતા નથી મૂક્યા જગમાં તેં કોઈને, કર્મો તો પ્રભુ રઝળાવ્યા વિના રહેતા નથી

કહ્યાં વિના કરે છે જગમાં તું તો બધું, કર્યા વિના તું તો રહેવાનો નથી

મન ને ભાવોની વિશુદ્ધિ વિના, પ્રભુ તું ચિંતનમાં તો ત્યાં આવતો નથી

આવરણો અંતરના જેના તો જ્યાં હટયા, દર્શન પ્રભુ તારા થયા વિના રહેતા નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haiyuṁ bōlē māruṁ jē aṁtaramahī, prabhu tuṁ sāṁbhalyā vinā ē rahēvānō nathī

chupāvīśa bhalē bhāvō jagathī huṁ tō mārā, prabhu tuṁ ē jōyā nita rahēvānō nathī

jāṇē ajāṇyē vicārō jē jāgyā manamāṁ, prabhu tuṁ ē jāṇyā vinā rahēvānō nathī

rahē chē harapalamāṁ jyāṁ tuṁ sāthēnē sāthē, prabhu kōī karma tārāthī chūpuṁ rahēvānuṁ nathī

jāgī sācī icchā jyāṁ haiyāṁmāṁ, prabhu tuṁ ē pūrī karyā vinā rahēvānō nathī

rākhyō viśvāsa pūrō tō jyāṁ tujamāṁ, prabhu rakṣaṇa māruṁ karyā vinā rahēvānō nathī

rajhalatā nathī mūkyā jagamāṁ tēṁ kōīnē, karmō tō prabhu rajhalāvyā vinā rahētā nathī

kahyāṁ vinā karē chē jagamāṁ tuṁ tō badhuṁ, karyā vinā tuṁ tō rahēvānō nathī

mana nē bhāvōnī viśuddhi vinā, prabhu tuṁ ciṁtanamāṁ tō tyāṁ āvatō nathī

āvaraṇō aṁtaranā jēnā tō jyāṁ haṭayā, darśana prabhu tārā thayā vinā rahētā nathī
Scan Image

Gujarati Bhajan no. 6478 by Satguru Devendra Ghia - Kaka
First...647564766477...Last