Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1006 | Date: 24-Sep-1986
હોઠ પર હોય એક વાત, હૈયે હોય તો વાત બીજી રે
Hōṭha para hōya ēka vāta, haiyē hōya tō vāta bījī rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1006 | Date: 24-Sep-1986

હોઠ પર હોય એક વાત, હૈયે હોય તો વાત બીજી રે

  No Audio

hōṭha para hōya ēka vāta, haiyē hōya tō vāta bījī rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-09-24 1986-09-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12495 હોઠ પર હોય એક વાત, હૈયે હોય તો વાત બીજી રે હોઠ પર હોય એક વાત, હૈયે હોય તો વાત બીજી રે

રહેશે ના માતથી એ તો અજાણી, લેશે એ તો જાણી રે

રહે આંખમાં તો એક ભાવ, હૈયે હોય તો ભાવ જુદા રે

રહેશે ના એ તો ‘મા’ થી અજાણ્યા, લેશે એ તો પારખી રે

ભલે હાંકીશ બડાશ તું તો મોટી, હશે કર્મોમાં જો મીંડું રે

ભોળવાશે નહિ એમાં તો માતા, વાંચશે તો એ સાચું રે

કરી ગુનો તું ભાગીશ જગમાં, ભાગીશ તું કેટલે રે

ભાગી-ભાગી ભાગીશ તું જ્યાં-જ્યાં, પહોંચશે એ તો ત્યાં રે

દુઃખ તો ઝંખે ના કોઈ, સહુકોઈ તો સુખ ઝંખે રે

સુખ તો છે સદા ‘મા’ ની પાસે, કૃપા વિના એ ના મળે રે

હતું ના જગ, હતી એ તો ત્યારે, રહેશે ના જગ તોય એ રહેશે રે

અનાદિ એવી એ ‘મા’ માં, સદા તારું ચિત્ત તો જોડજે રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hōṭha para hōya ēka vāta, haiyē hōya tō vāta bījī rē

rahēśē nā mātathī ē tō ajāṇī, lēśē ē tō jāṇī rē

rahē āṁkhamāṁ tō ēka bhāva, haiyē hōya tō bhāva judā rē

rahēśē nā ē tō ‘mā' thī ajāṇyā, lēśē ē tō pārakhī rē

bhalē hāṁkīśa baḍāśa tuṁ tō mōṭī, haśē karmōmāṁ jō mīṁḍuṁ rē

bhōlavāśē nahi ēmāṁ tō mātā, vāṁcaśē tō ē sācuṁ rē

karī gunō tuṁ bhāgīśa jagamāṁ, bhāgīśa tuṁ kēṭalē rē

bhāgī-bhāgī bhāgīśa tuṁ jyāṁ-jyāṁ, pahōṁcaśē ē tō tyāṁ rē

duḥkha tō jhaṁkhē nā kōī, sahukōī tō sukha jhaṁkhē rē

sukha tō chē sadā ‘mā' nī pāsē, kr̥pā vinā ē nā malē rē

hatuṁ nā jaga, hatī ē tō tyārē, rahēśē nā jaga tōya ē rahēśē rē

anādi ēvī ē ‘mā' māṁ, sadā tāruṁ citta tō jōḍajē rē
English Explanation Increase Font Decrease Font

In this bhajan of introspection,

He is saying...

Lips are saying something, while there is something else in the heart.

But, it will not remain unknown to Divine Mother, she will know what is in your heart.

The eyes are displaying some emotions, while there is a different feeling in the heart.

But, your true emotions will not remain unknown to Divine Mother, she will discern.

May you brag and boast about many things, even though your actions are zero.

Divine Mother will not get tricked by it, she will read the truth.

After doing the wrong thing, you will run away, but how much will you run?

Wherever you will run, Divine Mother will reach there.

No one desires unhappiness, everyone wants happiness. Happiness is only with Divine Mother, and without her grace, you will not get it anywhere.

When the world did not exist, she was still there. And, she will be there even when this world ceases to exist.

She is eternal, please connect your consciousness with eternal Divine.

Kaka is explaining that one’s own hypocrisy can be hidden from the outside world, but our inner consciousness, our divine consciousness will know the truth. Our identification with the outer components of our being causes only sorrow. Kaka is guiding us to reach our innermost supreme self, our soul. And, gain peace and happiness. Our consciousness has forgotten our essential connection to the larger whole.
Scan Image

Gujarati Bhajan no. 1006 by Satguru Devendra Ghia - Kaka
First...100610071008...Last