Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1007 | Date: 25-Sep-1987
રાત ભુલાશે કંઈક, ના ભુલાશે રાત તો નોરતાની રે
Rāta bhulāśē kaṁīka, nā bhulāśē rāta tō nōratānī rē

નવરાત્રિ (Navratri)

Hymn No. 1007 | Date: 25-Sep-1987

રાત ભુલાશે કંઈક, ના ભુલાશે રાત તો નોરતાની રે

  No Audio

rāta bhulāśē kaṁīka, nā bhulāśē rāta tō nōratānī rē

નવરાત્રિ (Navratri)

1987-09-25 1987-09-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12496 રાત ભુલાશે કંઈક, ના ભુલાશે રાત તો નોરતાની રે રાત ભુલાશે કંઈક, ના ભુલાશે રાત તો નોરતાની રે

ઉમંગે સહુ, ઉમંગે સહુ, ગાતા તો ‘મા’ ના ગરબા રે

નર ને નાર મળી સહુ, આજ ઘૂમે ગાવા ગરબા રે

ભૂલીને સહુ કામ, કરતા તો યાદ આંનદે ‘મા’ ને રે

થાક ભુલાયે તો ચેતનની સાથ, ચેતન ત્યાં તો પ્રસરે રે

ભાન ભૂલીને નાના ને મોટા, સહુ ગરબે ઘૂમતા રે

તેજ તો ‘મા’ નાં રેલાયે, ઉમંગે સહુ ગાયે, નીંદ ના વરતાય રે

ભાવની તો હેલી ચડે, સહુ આનંદે રમે, દૃશ્ય અનોખું દેખાય રે

આનંદ માઝા મૂકે, એ ફેલાતો રહે, આનંદે સહુ નહાય રે

ભૂખ-તરસ ભુલાયે, આંખ નીંદ છોડે, ગરબે સહુ ઘૂમતા રે

આમાં માતા છે કોણ, બાળક કોણ, એ ના સમજાય રે

તાલ દેતા જાય, ગરબે ઘૂમતા જાય, નામ ‘મા’ નાં લેવાય રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rāta bhulāśē kaṁīka, nā bhulāśē rāta tō nōratānī rē

umaṁgē sahu, umaṁgē sahu, gātā tō ‘mā' nā garabā rē

nara nē nāra malī sahu, āja ghūmē gāvā garabā rē

bhūlīnē sahu kāma, karatā tō yāda āṁnadē ‘mā' nē rē

thāka bhulāyē tō cētananī sātha, cētana tyāṁ tō prasarē rē

bhāna bhūlīnē nānā nē mōṭā, sahu garabē ghūmatā rē

tēja tō ‘mā' nāṁ rēlāyē, umaṁgē sahu gāyē, nīṁda nā varatāya rē

bhāvanī tō hēlī caḍē, sahu ānaṁdē ramē, dr̥śya anōkhuṁ dēkhāya rē

ānaṁda mājhā mūkē, ē phēlātō rahē, ānaṁdē sahu nahāya rē

bhūkha-tarasa bhulāyē, āṁkha nīṁda chōḍē, garabē sahu ghūmatā rē

āmāṁ mātā chē kōṇa, bālaka kōṇa, ē nā samajāya rē

tāla dētā jāya, garabē ghūmatā jāya, nāma ‘mā' nāṁ lēvāya rē
English Explanation Increase Font Decrease Font

In the Gujarati bhajan describing a night of Navratri (festival of nine auspicious nights),

He is saying...

Many nights will be forgotten, but a night of Norta (festival of nine auspicious nights in devotion of Divine Mother) will never be forgotten.

With joy and with zeal, every one is singing songs in praises of Divine Mother.

Today, men and women, everyone is dancing and singing together.

Forgetting about their work, everyone is enjoying in remembrance of Divine Mother.

With divine consciousness, fatigue is all forgotten. Divine Consciousness is spreading all around.

Losing all senses, young and old everyone is dancing in circle and with great joy.

Divine Mother’s radiance is spreading, and everyone is singing, in exhilaration, no one is thinking about sleep.

Emotions are rising to the top, everyone is dancing in bliss, and this picture is enchanting.

Joy is spreading, bliss is prevailing.

Hunger and thirst is forgotten, sleep is also forgotten, everyone is just dancing in ecstasy.

In here, who is mother and who are children that is not realized.

With beats synchronising with the dance, everyone is singing songs of Divine Mother.

Kaka is canvassing the picture of a night of Navratri (festival of nine auspicious nights in devotion of Divine Mother). He is also mentioning that the Divine Consciousness is so powerful that it has manifested in everyone.
Scan Image

Gujarati Bhajan no. 1007 by Satguru Devendra Ghia - Kaka
First...100610071008...Last