Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1009 | Date: 26-Sep-1987
છતી આંખે તો સહુ કૂવામાં પડતા
Chatī āṁkhē tō sahu kūvāmāṁ paḍatā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1009 | Date: 26-Sep-1987

છતી આંખે તો સહુ કૂવામાં પડતા

  No Audio

chatī āṁkhē tō sahu kūvāmāṁ paḍatā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-09-26 1987-09-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12498 છતી આંખે તો સહુ કૂવામાં પડતા છતી આંખે તો સહુ કૂવામાં પડતા

   છે આંધળાં તો જગમાં નર ને નારી રે

કર્મો તો સહુ જગમાં કરતા રહીને

   મળતાં ફળ તો માઠાં, ખૂબ પસ્તાતા રે

દયા-ધરમ તો સગવડે વીસરી જાતાં

   સ્વાર્થ એના જ્યાં ટકરાતા રે

કાપવા માયાનાં બંધન, તો જગમાં આવ્યા

   રહ્યા માયામાં તો સદા બંધાઈ રે

વાટે-વાટે રહ્યા વિકારોથી તો પીડાઈ

   રહ્યા તોય વિકારોમાં રચ્યાપચ્યા રે

પ્રભુને ગોતવા, વાતો તો ખૂબ કરતા

   અંતે માયા પાછળ દોડી જાતા રે

અનુભવો તો જીવનમાં જોઈને પણ

   આંખ એમની તો ના ખૂલતી રે

વિશ્વાસે તો સદા પ્રભુજી રીઝતા

   જીવનમાં વિશ્વાસઘાતી બનતા રે

વાંચી પુરાણો ને શાસ્ત્રોનાં ખૂબ થોથાં

   રહેતા તોય જીવનમાં કોરા ને કોરા રે

શાંતિ કાજે, અહીં-તહીં તો ખૂબ ઘૂમતા

   ભર્યો રહે હૈયે શાંતિનો ભંડાર રે

બહાર તો સદા મૂર્તિ છે પ્રભુની સ્થાપી

   રહે હૈયાનાં આસન સદા ખાલી રે
View Original Increase Font Decrease Font


છતી આંખે તો સહુ કૂવામાં પડતા

   છે આંધળાં તો જગમાં નર ને નારી રે

કર્મો તો સહુ જગમાં કરતા રહીને

   મળતાં ફળ તો માઠાં, ખૂબ પસ્તાતા રે

દયા-ધરમ તો સગવડે વીસરી જાતાં

   સ્વાર્થ એના જ્યાં ટકરાતા રે

કાપવા માયાનાં બંધન, તો જગમાં આવ્યા

   રહ્યા માયામાં તો સદા બંધાઈ રે

વાટે-વાટે રહ્યા વિકારોથી તો પીડાઈ

   રહ્યા તોય વિકારોમાં રચ્યાપચ્યા રે

પ્રભુને ગોતવા, વાતો તો ખૂબ કરતા

   અંતે માયા પાછળ દોડી જાતા રે

અનુભવો તો જીવનમાં જોઈને પણ

   આંખ એમની તો ના ખૂલતી રે

વિશ્વાસે તો સદા પ્રભુજી રીઝતા

   જીવનમાં વિશ્વાસઘાતી બનતા રે

વાંચી પુરાણો ને શાસ્ત્રોનાં ખૂબ થોથાં

   રહેતા તોય જીવનમાં કોરા ને કોરા રે

શાંતિ કાજે, અહીં-તહીં તો ખૂબ ઘૂમતા

   ભર્યો રહે હૈયે શાંતિનો ભંડાર રે

બહાર તો સદા મૂર્તિ છે પ્રભુની સ્થાપી

   રહે હૈયાનાં આસન સદા ખાલી રે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chatī āṁkhē tō sahu kūvāmāṁ paḍatā

   chē āṁdhalāṁ tō jagamāṁ nara nē nārī rē

karmō tō sahu jagamāṁ karatā rahīnē

   malatāṁ phala tō māṭhāṁ, khūba pastātā rē

dayā-dharama tō sagavaḍē vīsarī jātāṁ

   svārtha ēnā jyāṁ ṭakarātā rē

kāpavā māyānāṁ baṁdhana, tō jagamāṁ āvyā

   rahyā māyāmāṁ tō sadā baṁdhāī rē

vāṭē-vāṭē rahyā vikārōthī tō pīḍāī

   rahyā tōya vikārōmāṁ racyāpacyā rē

prabhunē gōtavā, vātō tō khūba karatā

   aṁtē māyā pāchala dōḍī jātā rē

anubhavō tō jīvanamāṁ jōīnē paṇa

   āṁkha ēmanī tō nā khūlatī rē

viśvāsē tō sadā prabhujī rījhatā

   jīvanamāṁ viśvāsaghātī banatā rē

vāṁcī purāṇō nē śāstrōnāṁ khūba thōthāṁ

   rahētā tōya jīvanamāṁ kōrā nē kōrā rē

śāṁti kājē, ahīṁ-tahīṁ tō khūba ghūmatā

   bharyō rahē haiyē śāṁtinō bhaṁḍāra rē

bahāra tō sadā mūrti chē prabhunī sthāpī

   rahē haiyānāṁ āsana sadā khālī rē
English Explanation Increase Font Decrease Font


In this bhajan of life approach,

He is saying...

Eyes can see, still everyone jumps into a well, such is the blindness of men and women of this world.

Everyone continues to do karmas (actions), in the world, when the fruits received are sour (unbearable), then regrets are many.

Kindness and religion is forgotten as soon as the self interest is surfaced.

We have come to this world to break free from the bondages of the illusion, instead we always remain tied to the illusion.

Every which way, we are suffering because of our disorders, still we continue to indulge in our disorders.

To find The God, we speak a lot, still we keep running back to the illusion.

Even after experiencing many experiences, we have not woken up (never realized).

God is revealed by faith and trust, instead we became treacherous.

We read many scriptures and holy books, but the pages of the book of our life have remained blank.

We wandered around a lot in search of peace, not understanding that the peace is within the heart.

Everywhere we created idols of God, but the place for God in the heart remained empty.

Kaka is very beautifully explaining that after taking the birth of a human, we are doing exactly opposite of what we are meant to do. The purpose of human life is to break free of the effects of Karmas (actions), to remove the bondages, to destroy our disorders, to do selfless work and to find Divine within us. Instead, we are involved in doing futile karmas (actions), creating more bondages, indulging in disorders, and searching for Divine everywhere else. Kaka is also explaining that we are aware of the difference between right and wrong, but eventually, self interest and convenience prevails in our heart. Having just good intention is not enough, the purpose and focus and efforts should remain genuine.

Kaka is urging us to be aware, alert and sincere in our purpose.
Scan Image

Gujarati Bhajan no. 1009 by Satguru Devendra Ghia - Kaka
First...100910101011...Last