1987-09-28
1987-09-28
1987-09-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12499
મૃદુ છે ચાલ તારી તો ‘મા’, વાગે લાત તોય આકરી રે
મૃદુ છે ચાલ તારી તો ‘મા’, વાગે લાત તોય આકરી રે
રૂપ ધરીને નારીનું તો ‘મા’, કાબૂમાં જગને તો રાખતી રે
નથી જરૂર શસ્ત્રોની તને ‘મા’, હાથે તો શસ્ત્રો ધરતી રે
સંકલ્પે-સંકલ્પે કાર્યો કરતી, રીત તારી છે અનોખી રે
વહે હૈયે તારા તો પ્રેમધારા, વજ્રસમ તોય લાગતી રે
સંકલ્પે તો સૃષ્ટિ રચતી, પલકમાં પ્રલય કરતી રે
મલકતે મુખડે આવકારે સહુને, રૌદ્ર રૂપ તોય બનતી રે
પાપીઓના પાપને નીરખતાં, જ્વાળા ક્રોધની છૂટતી રે
જગજાહેર છે બધી તારી વાતો, ગડ મનમાં તોય ના બેસતી રે
બોલાવે તું સદા તારી પાસે, માયા અમને ખૂબ નડતી રે
સ્વર્ગ તો રચ્યું તેં તો માડી, નરક શાને કાજે સર્જ્યું રે
ઊલટી-સૂલટી ચાલ તું તો ચાલતી, અમને ખૂબ મૂંઝવતી રે
રૂપે-રૂપે તો તું નોખી દેખાતી, એકરૂપ તોય રહેતી રે
કૃપા વિના તારી તો માડી, બુદ્ધિ અમારી ભમતી રે
https://www.youtube.com/watch?v=mIRQJTt0QGI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મૃદુ છે ચાલ તારી તો ‘મા’, વાગે લાત તોય આકરી રે
રૂપ ધરીને નારીનું તો ‘મા’, કાબૂમાં જગને તો રાખતી રે
નથી જરૂર શસ્ત્રોની તને ‘મા’, હાથે તો શસ્ત્રો ધરતી રે
સંકલ્પે-સંકલ્પે કાર્યો કરતી, રીત તારી છે અનોખી રે
વહે હૈયે તારા તો પ્રેમધારા, વજ્રસમ તોય લાગતી રે
સંકલ્પે તો સૃષ્ટિ રચતી, પલકમાં પ્રલય કરતી રે
મલકતે મુખડે આવકારે સહુને, રૌદ્ર રૂપ તોય બનતી રે
પાપીઓના પાપને નીરખતાં, જ્વાળા ક્રોધની છૂટતી રે
જગજાહેર છે બધી તારી વાતો, ગડ મનમાં તોય ના બેસતી રે
બોલાવે તું સદા તારી પાસે, માયા અમને ખૂબ નડતી રે
સ્વર્ગ તો રચ્યું તેં તો માડી, નરક શાને કાજે સર્જ્યું રે
ઊલટી-સૂલટી ચાલ તું તો ચાલતી, અમને ખૂબ મૂંઝવતી રે
રૂપે-રૂપે તો તું નોખી દેખાતી, એકરૂપ તોય રહેતી રે
કૃપા વિના તારી તો માડી, બુદ્ધિ અમારી ભમતી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mr̥du chē cāla tārī tō ‘mā', vāgē lāta tōya ākarī rē
rūpa dharīnē nārīnuṁ tō ‘mā', kābūmāṁ jaganē tō rākhatī rē
nathī jarūra śastrōnī tanē ‘mā', hāthē tō śastrō dharatī rē
saṁkalpē-saṁkalpē kāryō karatī, rīta tārī chē anōkhī rē
vahē haiyē tārā tō prēmadhārā, vajrasama tōya lāgatī rē
saṁkalpē tō sr̥ṣṭi racatī, palakamāṁ pralaya karatī rē
malakatē mukhaḍē āvakārē sahunē, raudra rūpa tōya banatī rē
pāpīōnā pāpanē nīrakhatāṁ, jvālā krōdhanī chūṭatī rē
jagajāhēra chē badhī tārī vātō, gaḍa manamāṁ tōya nā bēsatī rē
bōlāvē tuṁ sadā tārī pāsē, māyā amanē khūba naḍatī rē
svarga tō racyuṁ tēṁ tō māḍī, naraka śānē kājē sarjyuṁ rē
ūlaṭī-sūlaṭī cāla tuṁ tō cālatī, amanē khūba mūṁjhavatī rē
rūpē-rūpē tō tuṁ nōkhī dēkhātī, ēkarūpa tōya rahētī rē
kr̥pā vinā tārī tō māḍī, buddhi amārī bhamatī rē
English Explanation |
|
Pujya Kaka, our Guruji has evolved us as a person, as a devotee and as a student of spirituality. He has taken us on a journey of awareness and change in our priorities, our focus and our faith in Divine. In this beautiful Gujarati bhajan, he is introspecting and communicating with Divine Mother.
He is communicating...
Gentle is your walk, O Divine Mother, but one kick from you is really gruelling.
Taking a form of a female, O Divine Mother, you have kept the whole world under your control.
You don’t need any weapons, your hands are only your weapons.
With every resolution, you do your magic, your ways are very unique.
Love is flowing from your heart, yet, you are looking so powerful.
With resolution, you have created this universe, still, in a moment you can destroy it.
With smiling face, you welcome everyone, still, you can take a frightening form displaying anger.
You observe the sins of the sinners, and flames of anger is kindled.
All your tales are world famous, still it doesn’t fit in the mind.
You call everyone towards you, but Illusion is blocking our way.
You have created heaven, O Mother, then, why have you created hell too.
You are walking weird walk of confusion, and it is surely confusing us too.
With every form, you look different, O Mother, still you remain only one.
Without your grace, O Divine Mother, our intelligence is also perplexed.
Kaka is reflecting on contrasting virtues of Divine Mother. She can be gentle as well as harsh. She can be welcoming as well as angry. She has created heaven as well as hell. Kaka is introspecting that she is not confusing, it is our thoughts, perception and actions that are confusing. Kaka is urging us to invoke our gentle loving inner side and create heaven of peace, harmony and serenity.
|