1987-10-20
1987-10-20
1987-10-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12521
મંગળકારી માતની જ્યાં મીઠી નજર તુજ પર પડશે

ત્યાં તો સૌ સારાંવાનાં થાશે (2)
ઉચાટ હૈયાના તારા, તરત તો શમી જાશે - ત્યાં...
દુઃખની ભરતી ઊછળે ભલે, નાવ કિનારે આવશે - ત્યાં...
હૈયાના વેર હટીને, અંકુર પ્રેમના ફૂટવા લાગશે - ત્યાં...
એકલતા હૈયાની હટીને, હૈયું ભર્યું-ભર્યું થાશે - ત્યાં...
ઉમંગ હૈયે વ્યાપી, જીવન જીવવા જેવું લાગશે - ત્યાં...
અજ્ઞાન તારું તો હટીને, કર્તાને સમજવા લાગશે - ત્યાં...
અલગતા હૈયેથી હટીને, સહુ તારા પોતાના લાગશે - ત્યાં...
બંધન માયાનાં તો ઢીલાં પડવા લાગશે - ત્યાં...
નજર પડતાં, નજરમાં, દર્શન ‘મા’ નાં થાવા લાગશે - ત્યાં...
https://www.youtube.com/watch?v=c3hnSup9580
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મંગળકારી માતની જ્યાં મીઠી નજર તુજ પર પડશે
ત્યાં તો સૌ સારાંવાનાં થાશે (2)
ઉચાટ હૈયાના તારા, તરત તો શમી જાશે - ત્યાં...
દુઃખની ભરતી ઊછળે ભલે, નાવ કિનારે આવશે - ત્યાં...
હૈયાના વેર હટીને, અંકુર પ્રેમના ફૂટવા લાગશે - ત્યાં...
એકલતા હૈયાની હટીને, હૈયું ભર્યું-ભર્યું થાશે - ત્યાં...
ઉમંગ હૈયે વ્યાપી, જીવન જીવવા જેવું લાગશે - ત્યાં...
અજ્ઞાન તારું તો હટીને, કર્તાને સમજવા લાગશે - ત્યાં...
અલગતા હૈયેથી હટીને, સહુ તારા પોતાના લાગશે - ત્યાં...
બંધન માયાનાં તો ઢીલાં પડવા લાગશે - ત્યાં...
નજર પડતાં, નજરમાં, દર્શન ‘મા’ નાં થાવા લાગશે - ત્યાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
maṁgalakārī mātanī jyāṁ mīṭhī najara tuja para paḍaśē
tyāṁ tō sau sārāṁvānāṁ thāśē (2)
ucāṭa haiyānā tārā, tarata tō śamī jāśē - tyāṁ...
duḥkhanī bharatī ūchalē bhalē, nāva kinārē āvaśē - tyāṁ...
haiyānā vēra haṭīnē, aṁkura prēmanā phūṭavā lāgaśē - tyāṁ...
ēkalatā haiyānī haṭīnē, haiyuṁ bharyuṁ-bharyuṁ thāśē - tyāṁ...
umaṁga haiyē vyāpī, jīvana jīvavā jēvuṁ lāgaśē - tyāṁ...
ajñāna tāruṁ tō haṭīnē, kartānē samajavā lāgaśē - tyāṁ...
alagatā haiyēthī haṭīnē, sahu tārā pōtānā lāgaśē - tyāṁ...
baṁdhana māyānāṁ tō ḍhīlāṁ paḍavā lāgaśē - tyāṁ...
najara paḍatāṁ, najaramāṁ, darśana ‘mā' nāṁ thāvā lāgaśē - tyāṁ...
મંગળકારી માતની જ્યાં મીઠી નજર તુજ પર પડશેમંગળકારી માતની જ્યાં મીઠી નજર તુજ પર પડશે
ત્યાં તો સૌ સારાંવાનાં થાશે (2)
ઉચાટ હૈયાના તારા, તરત તો શમી જાશે - ત્યાં...
દુઃખની ભરતી ઊછળે ભલે, નાવ કિનારે આવશે - ત્યાં...
હૈયાના વેર હટીને, અંકુર પ્રેમના ફૂટવા લાગશે - ત્યાં...
એકલતા હૈયાની હટીને, હૈયું ભર્યું-ભર્યું થાશે - ત્યાં...
ઉમંગ હૈયે વ્યાપી, જીવન જીવવા જેવું લાગશે - ત્યાં...
અજ્ઞાન તારું તો હટીને, કર્તાને સમજવા લાગશે - ત્યાં...
અલગતા હૈયેથી હટીને, સહુ તારા પોતાના લાગશે - ત્યાં...
બંધન માયાનાં તો ઢીલાં પડવા લાગશે - ત્યાં...
નજર પડતાં, નજરમાં, દર્શન ‘મા’ નાં થાવા લાગશે - ત્યાં...1987-10-20https://i.ytimg.com/vi/c3hnSup9580/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=c3hnSup9580
|