1987-10-20
1987-10-20
1987-10-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12522
વિચારોએ બદલ્યો, આચારોએ બદલ્યો મને એટલો
વિચારોએ બદલ્યો, આચારોએ બદલ્યો મને એટલો
જોયું પ્રતિબિંબ આયનામાં, ખુદને ઓળખી ના શક્યો
જીવનદોટ ચાલી રહી, હતી તો એ સ્મશાન સુધી
મેળવ્યું શું, ગુમાવ્યું શું, ના આવ્યો વિચાર કદી
સ્વાર્થે લાગ્યા સહુ પોતાના, સ્વાર્થે પોત પ્રકાશ્યા
ના સમજાયું સાચું, જગમાં ગણવા કોને પોતાના
દિન પર દિન રહ્યા વીતતાં, સૂરજ તો ના બદલાયો
પ્રકૃતિના નાચે, એ તો રહ્યો જુદો-જુદો દેખાતો
કદી-કદી લાગે પાસે, કદી-કદી વાદળ નીચે ઢંકાયો
સદા-સદા હું તો રહ્યો બદલાતો, આતમ એમાં છુપાયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વિચારોએ બદલ્યો, આચારોએ બદલ્યો મને એટલો
જોયું પ્રતિબિંબ આયનામાં, ખુદને ઓળખી ના શક્યો
જીવનદોટ ચાલી રહી, હતી તો એ સ્મશાન સુધી
મેળવ્યું શું, ગુમાવ્યું શું, ના આવ્યો વિચાર કદી
સ્વાર્થે લાગ્યા સહુ પોતાના, સ્વાર્થે પોત પ્રકાશ્યા
ના સમજાયું સાચું, જગમાં ગણવા કોને પોતાના
દિન પર દિન રહ્યા વીતતાં, સૂરજ તો ના બદલાયો
પ્રકૃતિના નાચે, એ તો રહ્યો જુદો-જુદો દેખાતો
કદી-કદી લાગે પાસે, કદી-કદી વાદળ નીચે ઢંકાયો
સદા-સદા હું તો રહ્યો બદલાતો, આતમ એમાં છુપાયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vicārōē badalyō, ācārōē badalyō manē ēṭalō
jōyuṁ pratibiṁba āyanāmāṁ, khudanē ōlakhī nā śakyō
jīvanadōṭa cālī rahī, hatī tō ē smaśāna sudhī
mēlavyuṁ śuṁ, gumāvyuṁ śuṁ, nā āvyō vicāra kadī
svārthē lāgyā sahu pōtānā, svārthē pōta prakāśyā
nā samajāyuṁ sācuṁ, jagamāṁ gaṇavā kōnē pōtānā
dina para dina rahyā vītatāṁ, sūraja tō nā badalāyō
prakr̥tinā nācē, ē tō rahyō judō-judō dēkhātō
kadī-kadī lāgē pāsē, kadī-kadī vādala nīcē ḍhaṁkāyō
sadā-sadā huṁ tō rahyō badalātō, ātama ēmāṁ chupāyō
English Explanation |
|
In this bhajan of life approach,
He is saying...
How my thoughts have changed, and how my behaviour has changed,
When I look at my reflection in the mirror, I cannot recognise myself.
Running around in life continues till we reach crematorium,
Never thought about what is actually achieved and what is actually lost.
Everyone showed their true colours in their selfishness,
Never understood who is actually your own.
Days after days pass by, but the sun (soul) never changes,
Only because of the nature (circumstances of life), the sun looks different.
Sometimes, it looks close enough, while at other times, it hides behind the clouds.
Similarly, I kept on changing all the time, and in that, my soul got hidden.
Kaka is explaining that how worldly situations, worldly relationships and worldly circumstances change our thought process and our own behaviour that we cannot recognise our own selves. Our inner self, our soul is pure and serene, but we forget about healing our soul in search of gratification. Our outer self is all moulded by our thoughts, actions and behaviour as per our circumstances in life. Which keeps on changing all the time. Kaka is urging us to stop living outward and start living inward. Then begins the highest path. The spiritual life is awakened, and growth is animated.
|