Hymn No. 1040 | Date: 29-Oct-1987
વાગે રે, મીઠાં ઝાંઝર તો ‘મા’ નાં ઝમ ઝમ ઝમ
vāgē rē, mīṭhāṁ jhāṁjhara tō ‘mā' nāṁ jhama jhama jhama
મા, ભગવાન (Almighty Mother, God)
1987-10-29
1987-10-29
1987-10-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12529
વાગે રે, મીઠાં ઝાંઝર તો ‘મા’ નાં ઝમ ઝમ ઝમ
વાગે રે, મીઠાં ઝાંઝર તો ‘મા’ નાં ઝમ ઝમ ઝમ
સૂણીને રણકાર મીઠા એના, ભાન ભૂલું હરદમ
રણકે એ તો સદાય, પાડે ‘મા’ તો જ્યાં હર કદમ
નાદ સૂણીને એના, શ્વાસો તો બોલે સોહમ
રણકારે, રણકારે, રણઝણે તાર હૈયાના રમઝમ
‘મા’ વિણ કાંઈ ના દેખાયે, દેખાયે ‘મા’ તો ચોગરદમ
મન મારું તો ડૂબ્યું એમાં, બદલાયું તો એ એકદમ
જાગ્યું તો ગીત હૈયે અનોખું, વાગી અનોખી સરગમ
તાને-તાને ભાન ભુલાવે, છૂટે ત્યાં હૈયાનો ગમ
આનંદ તો એવો રેલાવે, ફેલાય આનંદ ચોગરદમ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વાગે રે, મીઠાં ઝાંઝર તો ‘મા’ નાં ઝમ ઝમ ઝમ
સૂણીને રણકાર મીઠા એના, ભાન ભૂલું હરદમ
રણકે એ તો સદાય, પાડે ‘મા’ તો જ્યાં હર કદમ
નાદ સૂણીને એના, શ્વાસો તો બોલે સોહમ
રણકારે, રણકારે, રણઝણે તાર હૈયાના રમઝમ
‘મા’ વિણ કાંઈ ના દેખાયે, દેખાયે ‘મા’ તો ચોગરદમ
મન મારું તો ડૂબ્યું એમાં, બદલાયું તો એ એકદમ
જાગ્યું તો ગીત હૈયે અનોખું, વાગી અનોખી સરગમ
તાને-તાને ભાન ભુલાવે, છૂટે ત્યાં હૈયાનો ગમ
આનંદ તો એવો રેલાવે, ફેલાય આનંદ ચોગરદમ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vāgē rē, mīṭhāṁ jhāṁjhara tō ‘mā' nāṁ jhama jhama jhama
sūṇīnē raṇakāra mīṭhā ēnā, bhāna bhūluṁ haradama
raṇakē ē tō sadāya, pāḍē ‘mā' tō jyāṁ hara kadama
nāda sūṇīnē ēnā, śvāsō tō bōlē sōhama
raṇakārē, raṇakārē, raṇajhaṇē tāra haiyānā ramajhama
‘mā' viṇa kāṁī nā dēkhāyē, dēkhāyē ‘mā' tō cōgaradama
mana māruṁ tō ḍūbyuṁ ēmāṁ, badalāyuṁ tō ē ēkadama
jāgyuṁ tō gīta haiyē anōkhuṁ, vāgī anōkhī saragama
tānē-tānē bhāna bhulāvē, chūṭē tyāṁ haiyānō gama
ānaṁda tō ēvō rēlāvē, phēlāya ānaṁda cōgaradama
English Explanation |
|
Kaka is saying...
Playing the sweet sound of the anklets of Divine Mother, clink, clink, clink.
Hearing this sweet sound of the anklets, my consciousness is lost in bliss at once.
This sweet sound is always ringing, as Divine Mother takes her steps.
Hearing this jingling sound, every breath speaks of deep realization.
With every sound, the strings of my heart are clinkling.
Can't see anything except Divine Mother, only Divine Mother is seen in all direction
My heart got immersed in that sound and it experienced something completely different.
Got an inspiration of an extraordinary song with an extraordinary rhythm
With every tune my consciousness is lost and all my sorrows are forgotten.
There is esctasy of happiness and happiness is spread all around.
Kaka’s Devotion and love for Divine Mother is expressed in this beautiful bhajan. Ecstasy is experienced by just hearing the sound of anklets of Divine Mother. This bhajan is expressing the sheer devotion of Kaka.
|