Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1041 | Date: 31-Oct-1987
કરી ફોગટ ચિંતા જગની ને તારી, જગમાં વળ્યું ન તારું કંઈ
Karī phōgaṭa ciṁtā jaganī nē tārī, jagamāṁ valyuṁ na tāruṁ kaṁī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1041 | Date: 31-Oct-1987

કરી ફોગટ ચિંતા જગની ને તારી, જગમાં વળ્યું ન તારું કંઈ

  No Audio

karī phōgaṭa ciṁtā jaganī nē tārī, jagamāṁ valyuṁ na tāruṁ kaṁī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-10-31 1987-10-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12530 કરી ફોગટ ચિંતા જગની ને તારી, જગમાં વળ્યું ન તારું કંઈ કરી ફોગટ ચિંતા જગની ને તારી, જગમાં વળ્યું ન તારું કંઈ

આખર તો, આખર તો, ધાર્યું ધણીનું જ થાય (2)

જાણ્યું અયોધ્યાવાસીએ, સવારે બેસશે ગાદીએ શ્રી રામ - આખર...

લાખ યત્નો કીધા મારવા, કૃષ્ણ બચ્યા એમાં સદાય - આખર...

શિકારીમાંથી તો સંત બન્યા, રચ્યો તો ગ્રંથ મહાન - આખર...

પાપીમાંથી તો પીર બન્યા, જીવન કૃપાથી પલટાય - આખર...

મૂંઝાયો ઘણો રે, અકળાયો ઘણો, વળ્યું ન એમાં કાંઈ - આખર...

લાખ યત્નોએ કીધા, મહેલો તૂટતાં ન લાગે વાર - આખર...

કીધી કંઈક આશાઓ, રચ્યા મનસૂબા, પૂરા બધા ન થાય - આખર...

સંજોગોએ વિચાર્યું, જગમાં સૂરજ ના ઊગે કાલ - આખર...

તડકો-છાંયડો કંઈક દીઠા, છાંયડો મળે ન સદાય - આખર...

એક દિન તું ઊંઘશે જગમાં, જાગશે તો પરલોકમાં - આખર ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī phōgaṭa ciṁtā jaganī nē tārī, jagamāṁ valyuṁ na tāruṁ kaṁī

ākhara tō, ākhara tō, dhāryuṁ dhaṇīnuṁ ja thāya (2)

jāṇyuṁ ayōdhyāvāsīē, savārē bēsaśē gādīē śrī rāma - ākhara...

lākha yatnō kīdhā māravā, kr̥ṣṇa bacyā ēmāṁ sadāya - ākhara...

śikārīmāṁthī tō saṁta banyā, racyō tō graṁtha mahāna - ākhara...

pāpīmāṁthī tō pīra banyā, jīvana kr̥pāthī palaṭāya - ākhara...

mūṁjhāyō ghaṇō rē, akalāyō ghaṇō, valyuṁ na ēmāṁ kāṁī - ākhara...

lākha yatnōē kīdhā, mahēlō tūṭatāṁ na lāgē vāra - ākhara...

kīdhī kaṁīka āśāō, racyā manasūbā, pūrā badhā na thāya - ākhara...

saṁjōgōē vicāryuṁ, jagamāṁ sūraja nā ūgē kāla - ākhara...

taḍakō-chāṁyaḍō kaṁīka dīṭhā, chāṁyaḍō malē na sadāya - ākhara...

ēka dina tuṁ ūṁghaśē jagamāṁ, jāgaśē tō paralōkamāṁ - ākhara ...
English Explanation Increase Font Decrease Font

In this bhajan of introspection,

He is saying...

By useless worrying about the world and you, nothing gets achieved.

In the end, only that happens what The Lord wishes.

The people of Ayodhya thought that Shri Ram will sit on the throne in the morning,

In the end, only that happens what The Lord wishes.

Many efforts were made to kill, but Krishna survived through it all,

In the end, only that happens what The Lord wishes.

From being a hunter, he became a saint, and wrote a great scripture,

In the end, only that happens what The Lord wishes.

The sinners become the saints, the life turns around with grace,

In the end, only that happens what The Lord wishes.

We get very confused, we get very frustrated too, nothing happens in that state,

In the end, only that happens what The Lord wishes .

With many efforts created a palace, but takes no time to destroy it,

In the end, only that happens what The Lord wishes.

We hope for many things, and we have many intentions, but all don’t get fulfilled,

In the end, only that happens what The Lord wishes.

Circumstances becomes such that we think there will be no light tomorrow,

In the end, only that happens what The Lord wishes.

Sunlights (tough times)and shades (comfort times) are seen many in life, but the shade also doesn’t last forever,

In the end, only that happens what The Lord wishes.

Kaka is reminding us that though we think that we are in control of our life, the fact of the matter is that nothing happens without the wishes of the higher power up there. We worry about things thinking that we have control over those things. Kaka is reflecting upon this delusional state of ours. Even the most powerful Shri Ram had no control over his situation. Only with grace of God, situation and circumstances in our life turn around. Then even a hunter like Valmiki can become a saint and sinners can become virtuous. If the grace is bestowed then impossible can become possible. The essence of spirituality is the separation of the actor ‘I’ and spectator ‘I’. Kaka is urging us to become the medium through which God can do his work. We need to witness instead to act upon.
Scan Image

Gujarati Bhajan no. 1041 by Satguru Devendra Ghia - Kaka
First...103910401041...Last