Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1058 | Date: 11-Nov-1987
જ્યાં જેમ શોભતું હોય, ત્યાં તો તેમ કરાય, રે ભાઈ ત્યાં તો તેમ કરાય
Jyāṁ jēma śōbhatuṁ hōya, tyāṁ tō tēma karāya, rē bhāī tyāṁ tō tēma karāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1058 | Date: 11-Nov-1987

જ્યાં જેમ શોભતું હોય, ત્યાં તો તેમ કરાય, રે ભાઈ ત્યાં તો તેમ કરાય

  No Audio

jyāṁ jēma śōbhatuṁ hōya, tyāṁ tō tēma karāya, rē bhāī tyāṁ tō tēma karāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-11-11 1987-11-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12547 જ્યાં જેમ શોભતું હોય, ત્યાં તો તેમ કરાય, રે ભાઈ ત્યાં તો તેમ કરાય જ્યાં જેમ શોભતું હોય, ત્યાં તો તેમ કરાય, રે ભાઈ ત્યાં તો તેમ કરાય

રાજદ્વારે ગર્દભ ન શોભે, ગરીબ દ્વારે હાથી ના બંધાય

સ્મશાને શરણાઈ ના શોભે, લગ્નમંડપે મરસિયા ના ગવાય

મોજડી તો માથે ન શોભે, માને બાપની બૈરી ના કહેવાય

સિંહને ઘાસ ના શોભે, માંદાને પકવાન ના ધરાય

દિવસે તારા ના શોભે, મહેલ જોઈ ઝૂંપડી ના બળાય

પાવૈયાના હાથમાં તલવાર ના શોભે, વીરને સાંબેલું ના અપાય

સંત પાસે શૃંગારરસ ના શોભે, ગણિકા દ્વારે ભજન ના ગવાય

ચંદ્રમામાં તાપ ના શોભે, સૂર્યમાં શીતળતા ના પમાય

ભૂખ્યા પાસે જ્ઞાન ના શોભે, અભણ પાસે જ્ઞાનનાં થોથાં ના રખાય

પ્રભુનું ભજન કે પૂજન કરતા, માયાનું ધ્યાન ના ધરાય
View Original Increase Font Decrease Font

જ્યાં જેમ શોભતું હોય, ત્યાં તો તેમ કરાય, રે ભાઈ ત્યાં તો તેમ કરાય

રાજદ્વારે ગર્દભ ન શોભે, ગરીબ દ્વારે હાથી ના બંધાય

સ્મશાને શરણાઈ ના શોભે, લગ્નમંડપે મરસિયા ના ગવાય

મોજડી તો માથે ન શોભે, માને બાપની બૈરી ના કહેવાય

સિંહને ઘાસ ના શોભે, માંદાને પકવાન ના ધરાય

દિવસે તારા ના શોભે, મહેલ જોઈ ઝૂંપડી ના બળાય

પાવૈયાના હાથમાં તલવાર ના શોભે, વીરને સાંબેલું ના અપાય

સંત પાસે શૃંગારરસ ના શોભે, ગણિકા દ્વારે ભજન ના ગવાય

ચંદ્રમામાં તાપ ના શોભે, સૂર્યમાં શીતળતા ના પમાય

ભૂખ્યા પાસે જ્ઞાન ના શોભે, અભણ પાસે જ્ઞાનનાં થોથાં ના રખાય

પ્રભુનું ભજન કે પૂજન કરતા, માયાનું ધ્યાન ના ધરાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jyāṁ jēma śōbhatuṁ hōya, tyāṁ tō tēma karāya, rē bhāī tyāṁ tō tēma karāya

rājadvārē gardabha na śōbhē, garība dvārē hāthī nā baṁdhāya

smaśānē śaraṇāī nā śōbhē, lagnamaṁḍapē marasiyā nā gavāya

mōjaḍī tō māthē na śōbhē, mānē bāpanī bairī nā kahēvāya

siṁhanē ghāsa nā śōbhē, māṁdānē pakavāna nā dharāya

divasē tārā nā śōbhē, mahēla jōī jhūṁpaḍī nā balāya

pāvaiyānā hāthamāṁ talavāra nā śōbhē, vīranē sāṁbēluṁ nā apāya

saṁta pāsē śr̥ṁgārarasa nā śōbhē, gaṇikā dvārē bhajana nā gavāya

caṁdramāmāṁ tāpa nā śōbhē, sūryamāṁ śītalatā nā pamāya

bhūkhyā pāsē jñāna nā śōbhē, abhaṇa pāsē jñānanāṁ thōthāṁ nā rakhāya

prabhunuṁ bhajana kē pūjana karatā, māyānuṁ dhyāna nā dharāya
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan,

He is saying...

Where what works, that’s what is done there, that’s what is done there.

On the door of a palace, a donkey cannot be displayed, and an elephant cannot be tied to the door of the hut.

Shehnai (musical instrument played at The wedding) cannot be played at the crematory, and sad songs about death cannot be played at the wedding.

Footwear cannot be worn on the head, and Mother cannot be called as father’s wife.

The grass is not suitable for a lion, and feast is not suitable for the sick.

During the day, stars cannot shine, and looking at palace, hut should not be burned.

A sword is not suitable in the hands of eunuch, and a beater cannot be given in the hands of a brave.

Passion is not suitable for a saint, and a hymn cannot be sung by a prostitute.

The heat doesn’t suit the moon, and the coolness cannot be sustained in the sun.

The knowledge doesn’t appeal to the hungry, and books of knowledge cannot be put in front of uneducated.

While worshipping and praying to God, the focus should not be on illusion.

Kaka is beautifully explaining that there are protocols for everything in life. There is certain etiquette in every activity. In cosmic arrangement also everything is aligned and serves a purpose. Just like social norms, there are Laws of nature. Kaka is also explaining that the result can be achieved only by one point focus. He is urging us that worship, prayer and devotion should be such that there is no deviation from it at any time or in any direction.
Scan Image

Gujarati Bhajan no. 1058 by Satguru Devendra Ghia - Kaka
First...105710581059...Last