1987-11-11
1987-11-11
1987-11-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12548
મૂળે ગધેડો ઉકરડે ચડ્યો, મર્કટને જો મદિરા મળી
મૂળે ગધેડો ઉકરડે ચડ્યો, મર્કટને જો મદિરા મળી
છે હાલત મારી એવી માતા, પછી પૂછવું શું, પૂછવું શું
મૂળ મિયાંને ભાંગ મળી, શરાબીને તો મદિરા જડી - છે હાલત...
હડકાયું કૂતરું હેત કરે, જગને તો એ ઠેસે ચડે - છે હાલત...
ભૂખ્યા વરુને ભક્ષ્ય મળ્યો, કામ હૈયે તો સળવળ્યો - છે હાલત...
ઊંચે ઊઠી, દૃષ્ટિ રહી નીચે, સમડીની જેમ ભક્ષ્યમાં રહી - છે હાલત...
દૃષ્ટિ માયામાંથી ના હટી, કૂતરાની પૂંછડી વાંકી રહી - છે હાલત...
કરી પાપ જાત્રા કરી, જેમ બિલ્લી જાત્રાએ ગઈ - છે હાલત...
મનમાં માયા વળગી રહી, ઘીમાં ધૂળ ચીટકી ગઈ - છે હાલત...
મનના મહેલ પડ્યા, તૂટી, હાલત તો થઈ બૂરી - છે હાલત...
જળ કાજે તો તલસી રહ્યો, મૃગજળ દેખી દોડી ગયો - છે હાલત...
https://www.youtube.com/watch?v=bNBCFlo4_ms
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મૂળે ગધેડો ઉકરડે ચડ્યો, મર્કટને જો મદિરા મળી
છે હાલત મારી એવી માતા, પછી પૂછવું શું, પૂછવું શું
મૂળ મિયાંને ભાંગ મળી, શરાબીને તો મદિરા જડી - છે હાલત...
હડકાયું કૂતરું હેત કરે, જગને તો એ ઠેસે ચડે - છે હાલત...
ભૂખ્યા વરુને ભક્ષ્ય મળ્યો, કામ હૈયે તો સળવળ્યો - છે હાલત...
ઊંચે ઊઠી, દૃષ્ટિ રહી નીચે, સમડીની જેમ ભક્ષ્યમાં રહી - છે હાલત...
દૃષ્ટિ માયામાંથી ના હટી, કૂતરાની પૂંછડી વાંકી રહી - છે હાલત...
કરી પાપ જાત્રા કરી, જેમ બિલ્લી જાત્રાએ ગઈ - છે હાલત...
મનમાં માયા વળગી રહી, ઘીમાં ધૂળ ચીટકી ગઈ - છે હાલત...
મનના મહેલ પડ્યા, તૂટી, હાલત તો થઈ બૂરી - છે હાલત...
જળ કાજે તો તલસી રહ્યો, મૃગજળ દેખી દોડી ગયો - છે હાલત...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mūlē gadhēḍō ukaraḍē caḍyō, markaṭanē jō madirā malī
chē hālata mārī ēvī mātā, pachī pūchavuṁ śuṁ, pūchavuṁ śuṁ
mūla miyāṁnē bhāṁga malī, śarābīnē tō madirā jaḍī - chē hālata...
haḍakāyuṁ kūtaruṁ hēta karē, jaganē tō ē ṭhēsē caḍē - chē hālata...
bhūkhyā varunē bhakṣya malyō, kāma haiyē tō salavalyō - chē hālata...
ūṁcē ūṭhī, dr̥ṣṭi rahī nīcē, samaḍīnī jēma bhakṣyamāṁ rahī - chē hālata...
dr̥ṣṭi māyāmāṁthī nā haṭī, kūtarānī pūṁchaḍī vāṁkī rahī - chē hālata...
karī pāpa jātrā karī, jēma billī jātrāē gaī - chē hālata...
manamāṁ māyā valagī rahī, ghīmāṁ dhūla cīṭakī gaī - chē hālata...
mananā mahēla paḍyā, tūṭī, hālata tō thaī būrī - chē hālata...
jala kājē tō talasī rahyō, mr̥gajala dēkhī dōḍī gayō - chē hālata...
English Explanation: |
|
In this bhajan of introspection with many examples,
He is saying...
If a donkey finds a garbage, and if a monkey finds alcohol,
Such is my condition, O Divine Mother, then what to ask, what to ask.
If a person finds hashish (bhang), and if a drunkard finds alcohol,
Such is my condition, O Divine Mother, then what to ask, what to ask.
If a diseased dog caresses, everyone will push him away.
Such is my condition, O Divine Mother, then what to ask, what to ask.
If a hungry wolf finds a prey, and if a desire is wriggled,
Such is my condition, O Divine Mother, then what to ask, what to ask.
Flying high, still looking down, like a bird in search of a prey,
Such is my condition, O Divine Mother, then what to ask, what to ask.
The focus is not moved away from this Illusion, just like a dog tail always remaining curved,
Such is my condition, O Divine Mother, then what to ask, what to ask.
After committing sins, to go on a pilgrimage is just like a cat going on a pilgrimage (no meaning).
Such is my condition, O Divine Mother, then what to ask, what to ask.
The illusion is stuck in the heart like butter gets stuck in the sand (impossible to separate),
Such is my condition, O Divine Mother, then what to ask, what to ask.
The dreams of mind has broken, and condition has worsened,
Such is my condition, O Divine Mother, then what to ask, what to ask.
I kept yearning for water and kept running after mirage,
Such is my condition, O Divine Mother, then what to ask, what to ask.
Kaka is explaining that when wrong attributes are given more opportunity then impact of it is catastrophic. He is explaining this by giving many examples like donkey in front of the garbage, or a jumpy monkey given alcohol and so on. Kaka is further explaining that our characters are so deep rooted that despite all the knowledge, all the awareness, all the words of wisdom from saints and higher souls, we go back to our original state of ignorance. We go back to our indulgent self stuck in illusion. Kaka is exhorting in this bhajan by giving many many examples to make sincere efforts to move away from indulgences so that we can progress in right direction.
|