1987-11-21
1987-11-21
1987-11-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12559
આફતોની લંગાર ‘મા’, અમ પર ઝૂલી રહી છે
આફતોની લંગાર ‘મા’, અમ પર ઝૂલી રહી છે
વરસાવી કૃપા તારી, ખતમ તો એને કરી દે
નિરાશાની હોળી ‘મા’, સળગી રહી છે હૈયે
વરસાવી કૃપા તારી, આશાથી ભરી દે એને
સંસાર તાપે તપીને, સૂકું બન્યું છે તો હૈયું
વરસાવી કૃપા તારી, ભીંજવી દે તું એને પ્રેમે
કામ ને ક્રોધ પર, કાબૂ છૂટી તો ગયો છે
વરસાવી કૃપા તારી, કાબૂમાં એને લાવી દે
લોભે-લાલચે તો ‘મા’, ભમી ગયું છે હૈયું
વરસાવી કૃપા તારી, એને શાંત તો કરી દે
મન અહીં-તહીં તો ‘મા’, સદા ભટકી રહ્યું છે
વરસાવી કૃપા તારી ‘મા’, સ્થિર એને કરી દે
જનમ-જનમ તો ‘મા’, સદા મળતા રહ્યા છે
વરસાવી કૃપા તારી ‘મા’, અટકાવી દે તો એને
ધિક્કારોથી તો હૈયું ‘મા’, સદા ભર્યું રહે છે
વરસાવી કૃપા તારી ‘મા’, સુપાત્ર બનાવી દે
દર્શન તારાં સદા ‘મા’, ઝંખી રહ્યું છે હૈયું
વરસાવી કૃપા તારી ‘મા’, ઝંખના પૂરી કરી દે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આફતોની લંગાર ‘મા’, અમ પર ઝૂલી રહી છે
વરસાવી કૃપા તારી, ખતમ તો એને કરી દે
નિરાશાની હોળી ‘મા’, સળગી રહી છે હૈયે
વરસાવી કૃપા તારી, આશાથી ભરી દે એને
સંસાર તાપે તપીને, સૂકું બન્યું છે તો હૈયું
વરસાવી કૃપા તારી, ભીંજવી દે તું એને પ્રેમે
કામ ને ક્રોધ પર, કાબૂ છૂટી તો ગયો છે
વરસાવી કૃપા તારી, કાબૂમાં એને લાવી દે
લોભે-લાલચે તો ‘મા’, ભમી ગયું છે હૈયું
વરસાવી કૃપા તારી, એને શાંત તો કરી દે
મન અહીં-તહીં તો ‘મા’, સદા ભટકી રહ્યું છે
વરસાવી કૃપા તારી ‘મા’, સ્થિર એને કરી દે
જનમ-જનમ તો ‘મા’, સદા મળતા રહ્યા છે
વરસાવી કૃપા તારી ‘મા’, અટકાવી દે તો એને
ધિક્કારોથી તો હૈયું ‘મા’, સદા ભર્યું રહે છે
વરસાવી કૃપા તારી ‘મા’, સુપાત્ર બનાવી દે
દર્શન તારાં સદા ‘મા’, ઝંખી રહ્યું છે હૈયું
વરસાવી કૃપા તારી ‘મા’, ઝંખના પૂરી કરી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āphatōnī laṁgāra ‘mā', ama para jhūlī rahī chē
varasāvī kr̥pā tārī, khatama tō ēnē karī dē
nirāśānī hōlī ‘mā', salagī rahī chē haiyē
varasāvī kr̥pā tārī, āśāthī bharī dē ēnē
saṁsāra tāpē tapīnē, sūkuṁ banyuṁ chē tō haiyuṁ
varasāvī kr̥pā tārī, bhīṁjavī dē tuṁ ēnē prēmē
kāma nē krōdha para, kābū chūṭī tō gayō chē
varasāvī kr̥pā tārī, kābūmāṁ ēnē lāvī dē
lōbhē-lālacē tō ‘mā', bhamī gayuṁ chē haiyuṁ
varasāvī kr̥pā tārī, ēnē śāṁta tō karī dē
mana ahīṁ-tahīṁ tō ‘mā', sadā bhaṭakī rahyuṁ chē
varasāvī kr̥pā tārī ‘mā', sthira ēnē karī dē
janama-janama tō ‘mā', sadā malatā rahyā chē
varasāvī kr̥pā tārī ‘mā', aṭakāvī dē tō ēnē
dhikkārōthī tō haiyuṁ ‘mā', sadā bharyuṁ rahē chē
varasāvī kr̥pā tārī ‘mā', supātra banāvī dē
darśana tārāṁ sadā ‘mā', jhaṁkhī rahyuṁ chē haiyuṁ
varasāvī kr̥pā tārī ‘mā', jhaṁkhanā pūrī karī dē
English Explanation |
|
In this Gujarati prayer bhajan, he is communicating with Divine Mother in his customary style of conversation.
He is praying...
The series of miseries, O Divine Mother, is swinging upon us.
Please shower your grace, and just dispel them.
The bonfire of disappointments, O Divine Mother, is burning in my heart,
Please shower your grace, and just fill it with hopes.
The heat of illusion has roasted my heart, and it’s all dried up,
Please shower your grace, and just soak it in love.
The control over anger and temptations has disappeared,
Please shower your grace, and just bring them under control.
With greed and desires , O Mother, my heart is deluded,
Please shower your grace, and just quiet them.
The mind, O Mother, is wandering here and there,
Please shower your grace, O Mother, and just keep it stable.
Life after life, O Mother, I have been getting,
Please shower your grace, O Mother, and just stop them.
With animosity, O Mother, my heart is always filled,
Please shower your grace, O Mother, and just make it eligible.
The vision of yours, O Mother, my heart is always longing,
Please shower your grace, O Mother, and just fulfil it.
In this bhajan, Kaka is narrating his anguish about his faults and his extreme desire to see Divine Mother.
|