Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1093 | Date: 09-Dec-1987
અણુ-અણુમાં ‘મા’, તુજને તો ગોતી રહ્યો છું
Aṇu-aṇumāṁ ‘mā', tujanē tō gōtī rahyō chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 1093 | Date: 09-Dec-1987

અણુ-અણુમાં ‘મા’, તુજને તો ગોતી રહ્યો છું

  No Audio

aṇu-aṇumāṁ ‘mā', tujanē tō gōtī rahyō chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1987-12-09 1987-12-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12582 અણુ-અણુમાં ‘મા’, તુજને તો ગોતી રહ્યો છું અણુ-અણુમાં ‘મા’, તુજને તો ગોતી રહ્યો છું

ચહેરે-ચહેરામાં ‘મા’, તુજને તો શોધી રહ્યો છું

સપનામાં પણ ‘મા’, સપનાં તારાં યાચી રહ્યો છું

વહેતી હવામાં ‘મા’, સ્પંદન તારાં માગી રહ્યો છું

માતપિતાના વહાલમાં ‘મા’, વહાલ તારું ઝંખી રહ્યો છું

બેન-બંધુના પ્રેમમાં ‘મા’, પ્રેમ તારો માગી રહ્યો છું

નિષ્ફળતામાં તો ‘મા’, ભૂલ મારી શોધી રહ્યો છું

સફળતામાં તો ‘મા’, કૃપા તારી પામી રહ્યો છું

તેજે-તેજે તો ‘મા’, વિસ્તાર તારો પામી રહ્યો છું

નિહાળતા કુદરતને ‘મા’, સમીપ તારી આવી રહ્યો છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṇu-aṇumāṁ ‘mā', tujanē tō gōtī rahyō chuṁ

cahērē-cahērāmāṁ ‘mā', tujanē tō śōdhī rahyō chuṁ

sapanāmāṁ paṇa ‘mā', sapanāṁ tārāṁ yācī rahyō chuṁ

vahētī havāmāṁ ‘mā', spaṁdana tārāṁ māgī rahyō chuṁ

mātapitānā vahālamāṁ ‘mā', vahāla tāruṁ jhaṁkhī rahyō chuṁ

bēna-baṁdhunā prēmamāṁ ‘mā', prēma tārō māgī rahyō chuṁ

niṣphalatāmāṁ tō ‘mā', bhūla mārī śōdhī rahyō chuṁ

saphalatāmāṁ tō ‘mā', kr̥pā tārī pāmī rahyō chuṁ

tējē-tējē tō ‘mā', vistāra tārō pāmī rahyō chuṁ

nihālatā kudaratanē ‘mā', samīpa tārī āvī rahyō chuṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati prayer bhajan,

He is praying...

In every atom, O Divine Mother, I am looking for you.

In every face, O Divine Mother, I am searching for you.

Even in dreams, O Divine Mother, I am dreaming of only you.

In flowing air, O Divine Mother, I am longing for your vibration.

In affection of mother and father, O Divine Mother, I am yearning for your affection.

In love of sibling and friends, O Divine Mother, I am asking for your love.

In failure, O Divine Mother, I am searching for my mistakes.

In success, O Divine Mother, I am attaining your grace.

In brilliance, O Divine Mother, I am comprehending your vastness.

In observation of nature, O Divine Mother, I am coming closer to you.

Kaka is expressing his connection with Divine, in every person, every element, in all relationships, and in beauty of nature. He sees only Divine every where. Kaka is expressing his non being in this bhajan.
Scan Image

Gujarati Bhajan no. 1093 by Satguru Devendra Ghia - Kaka
First...109310941095...Last