1987-12-16
1987-12-16
1987-12-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12588
માયાના કેફમાં ડગમગે ડગલાં મારાં, ‘મા’ સ્થિર તો એ પડતાં નથી
માયાના કેફમાં ડગમગે ડગલાં મારાં, ‘મા’ સ્થિર તો એ પડતાં નથી
ચાલ્યો હું કેટલું, મંઝિલ છે કેટલે, એ તો સમજાતું નથી
દેખાયે ધૂંધળું, દેખાયે ના કાંઈ, જવાનું છે જ્યાં જવાતું નથી
સૂઝે ના કોઈ દિશા, કરવું શું એ તો સમજાતું નથી
ઊતરતો રહ્યો છું કે ચડતા જવું, કરવું શું એ સૂઝતું નથી
બહેકી ગયું છે મનડું મારું, કરતું નથી કહ્યું મારું, કાબૂ રહ્યો નથી
કેફ ચડે વધુ સાથ ના મળતાં, પગલાં સ્થિર પડતાં નથી
પહોંચીશ હું તો જઈને ક્યાં, એ તો હવે સમજાતું નથી
ઉતાર હવે કેફ મારો, ચડાવ રાહે ખરો, વધુ ભટકવું નથી
નજર ફેંક મુજ પર, ઉતાર કૃપા તારી, કૃપા બીજી જોઈતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māyānā kēphamāṁ ḍagamagē ḍagalāṁ mārāṁ, ‘mā' sthira tō ē paḍatāṁ nathī
cālyō huṁ kēṭaluṁ, maṁjhila chē kēṭalē, ē tō samajātuṁ nathī
dēkhāyē dhūṁdhaluṁ, dēkhāyē nā kāṁī, javānuṁ chē jyāṁ javātuṁ nathī
sūjhē nā kōī diśā, karavuṁ śuṁ ē tō samajātuṁ nathī
ūtaratō rahyō chuṁ kē caḍatā javuṁ, karavuṁ śuṁ ē sūjhatuṁ nathī
bahēkī gayuṁ chē manaḍuṁ māruṁ, karatuṁ nathī kahyuṁ māruṁ, kābū rahyō nathī
kēpha caḍē vadhu sātha nā malatāṁ, pagalāṁ sthira paḍatāṁ nathī
pahōṁcīśa huṁ tō jaīnē kyāṁ, ē tō havē samajātuṁ nathī
utāra havē kēpha mārō, caḍāva rāhē kharō, vadhu bhaṭakavuṁ nathī
najara phēṁka muja para, utāra kr̥pā tārī, kr̥pā bījī jōītī nathī
English Explanation |
|
In this Gujarati bhajan of introspection,
He is saying...
In intoxication of illusion, my steps are staggering, O Divine Mother, my steps are not falling steadily.
How much have I walked, how far is the destination, I cannot understand that.
Everything looks foggy, cannot see anything, and I have not been able to reach where I am supposed to.
Cannot think of the correct direction, what is to be done, that is also not understood.
I am climbing down or walking up, that is also not understood.
My mind is swayed, and not doing as told, it is out of my control.
With more intoxication, steps are not falling steadily.
Where I will eventually reach, that is not anymore understood.
Please remove my insobriety, put me on correct path, don’t want to wander anymore.
Please look at me and bestow your grace upon me. Don’t want any other grace.
Kaka is explaining that we all spiritual aspirants are delusional and indulgent. We are unaware of where we are, where we need to go, what is to be achieved, what is the final destination, what is the path. As a matter of fact, we are purposeless, directionless, and pathless. Kaka is guiding us to pray to Divine to show us the direction, lead us to the true path, which is not possible without Divine grace. And, without prayers, Divine Grace is not possible. Prayer is a method of invoking, connecting, and communicating with Divine-asking for help, requesting healing, seeking solace and guidance.
|