1988-01-27
1988-01-27
1988-01-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12639
યુગો-યુગો સૂતો તું માયામાં, સૂતો ક્યાં સુધી રહેશે
યુગો-યુગો સૂતો તું માયામાં, સૂતો ક્યાં સુધી રહેશે
વિશ્વાસ છે શું તુજને, દેહ માનવનો ફરી-ફરી મળશે
ભટકી-ભટકી ખૂબ જગમાં, શું આંખ તારી નહીં ખૂલશે
મળતો રહે અનુભવ જગમાં, તોય નહીં તું શું સમજશે
માયા છે બળવાન ભલે, યત્ન તારા શું છોડશે
હાથ જોડી રહીશ શું બેસી, એથી તારું શું વળશે
જંગ માયાનો રહેશે ચાલુ, જ્યાં સુધી તું નહીં જીતે
ના બનાવ શિથિલ યત્નો તારા, આખર તું જીતશે
બળવાન હશે ભલે માયા, સજજે સદા તું શસ્ત્રોને
તુજ અણુ-અણુમાં શક્તિ જાગશે, માયા કંઈ નવ કરશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
યુગો-યુગો સૂતો તું માયામાં, સૂતો ક્યાં સુધી રહેશે
વિશ્વાસ છે શું તુજને, દેહ માનવનો ફરી-ફરી મળશે
ભટકી-ભટકી ખૂબ જગમાં, શું આંખ તારી નહીં ખૂલશે
મળતો રહે અનુભવ જગમાં, તોય નહીં તું શું સમજશે
માયા છે બળવાન ભલે, યત્ન તારા શું છોડશે
હાથ જોડી રહીશ શું બેસી, એથી તારું શું વળશે
જંગ માયાનો રહેશે ચાલુ, જ્યાં સુધી તું નહીં જીતે
ના બનાવ શિથિલ યત્નો તારા, આખર તું જીતશે
બળવાન હશે ભલે માયા, સજજે સદા તું શસ્ત્રોને
તુજ અણુ-અણુમાં શક્તિ જાગશે, માયા કંઈ નવ કરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
yugō-yugō sūtō tuṁ māyāmāṁ, sūtō kyāṁ sudhī rahēśē
viśvāsa chē śuṁ tujanē, dēha mānavanō pharī-pharī malaśē
bhaṭakī-bhaṭakī khūba jagamāṁ, śuṁ āṁkha tārī nahīṁ khūlaśē
malatō rahē anubhava jagamāṁ, tōya nahīṁ tuṁ śuṁ samajaśē
māyā chē balavāna bhalē, yatna tārā śuṁ chōḍaśē
hātha jōḍī rahīśa śuṁ bēsī, ēthī tāruṁ śuṁ valaśē
jaṁga māyānō rahēśē cālu, jyāṁ sudhī tuṁ nahīṁ jītē
nā banāva śithila yatnō tārā, ākhara tuṁ jītaśē
balavāna haśē bhalē māyā, sajajē sadā tuṁ śastrōnē
tuja aṇu-aṇumāṁ śakti jāgaśē, māyā kaṁī nava karaśē
English Explanation |
|
In this Gujarati bhajan, he is introspecting on the powerful effect of illusion on human.
He is saying...
Since ages, you have been indulging in this illusion, for how long you will indulge !
Do you believe that you will get this human body again and again?
After wandering so much in this world, won’t you open your eyes now?
You have been getting so much experience, still you won’t understand !
May be illusion is strong, but won’t you make any efforts ?
If you don’t make any efforts, how will you attain ?
This net of illusion will keep forming, till the time, you don’t rise above it.
Don’t lax in your efforts, then only you will win in the end.
Even if illusion is strong, you prepare your weapons to fight.
Then, energy will pour through your every cell and effects of illusion will vanish.
Kaka is reflecting and introspecting on the powers of illusion on all humans. He is explaining that the grip of illusion on humans is very strong, but it can be fought with proper awareness, ammunition and efforts. And, eventually, we will triumph over our attachments to illusion and be liberated from the magnetic effect of it.
|