Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1162 | Date: 06-Feb-1988
કરી સહન તાપ સંસારના, સુકાઈ ગયું છે રે માડી
Karī sahana tāpa saṁsāranā, sukāī gayuṁ chē rē māḍī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 1162 | Date: 06-Feb-1988

કરી સહન તાપ સંસારના, સુકાઈ ગયું છે રે માડી

  No Audio

karī sahana tāpa saṁsāranā, sukāī gayuṁ chē rē māḍī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1988-02-06 1988-02-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12651 કરી સહન તાપ સંસારના, સુકાઈ ગયું છે રે માડી કરી સહન તાપ સંસારના, સુકાઈ ગયું છે રે માડી

વરસાવજે જળ પ્રેમનું તારું, ઝંખના હૈયે તો આજ છે એ જ માડી

આશાતણા હિંડોળે, હીંચ્યું ખૂબ, તૂટ્યું એ નિરાશામાં રે માડી

ડગલે-ડગલે ખાઈ માર, બન્યું છે આળું એ તો માડી

મસ્ત બની ખૂબ એ તો, માયામાં તો સદાય મોહયું રે માડી

મનડાને તો છે તુજમાં જાવું, તોય માયામાં રહે એ તણાતું રે માડી

અહં ભર્યો માયાના જળમાં, ખૂબ એ તો દાઝ્યું

તોય ના છૂટી હૈયેથી માયા, આ તો નથી સમજાતું

હર પગલે વાગે કાંટા ને કાંકરા, નજરમાં ન એ આવતું

કરી હૈયે સહન સદા રહ્યું, સદાય માયા પાછળ દોડી

ધરીને ધીરજ ખૂબ તો હૈયે, રહ્યું છે હવે તો મૂંઝાતું

દૃષ્ટિ રહી છે આજ તુજમાં, જળ પ્રેમનું તારું માગું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī sahana tāpa saṁsāranā, sukāī gayuṁ chē rē māḍī

varasāvajē jala prēmanuṁ tāruṁ, jhaṁkhanā haiyē tō āja chē ē ja māḍī

āśātaṇā hiṁḍōlē, hīṁcyuṁ khūba, tūṭyuṁ ē nirāśāmāṁ rē māḍī

ḍagalē-ḍagalē khāī māra, banyuṁ chē āluṁ ē tō māḍī

masta banī khūba ē tō, māyāmāṁ tō sadāya mōhayuṁ rē māḍī

manaḍānē tō chē tujamāṁ jāvuṁ, tōya māyāmāṁ rahē ē taṇātuṁ rē māḍī

ahaṁ bharyō māyānā jalamāṁ, khūba ē tō dājhyuṁ

tōya nā chūṭī haiyēthī māyā, ā tō nathī samajātuṁ

hara pagalē vāgē kāṁṭā nē kāṁkarā, najaramāṁ na ē āvatuṁ

karī haiyē sahana sadā rahyuṁ, sadāya māyā pāchala dōḍī

dharīnē dhīraja khūba tō haiyē, rahyuṁ chē havē tō mūṁjhātuṁ

dr̥ṣṭi rahī chē āja tujamāṁ, jala prēmanuṁ tāruṁ māguṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan,

He is saying..

After bearing the brunt of the misery of the world, my heart has dried up, O Divine Mother.

Please shower the water of your love, that is my only wish today, O Divine Mother.

I swang a lot on swing of hopes, and the swing of hopes broke and I found only disappointments, O Divine Mother.

After failing in every step, I am disheartened,

Engrossed in the illusion, my mind has always been attracted to it.

My heart wants to immerse in you, still it gets dragged in the illusion, O Divine Mother.

There is so much ego in this world, it just burns , still the attraction to illusion is not released from the heart. I cannot understand.

In every step, thorns and pebbles hurt me, but they are not seen.

The heart is still running behind the illusion, even after suffering so much.

My heart is confused and patiently looking in your direction and asking for the water of your love, O Divine Mother.

Kaka is explaining tha we are so attracted and involved in this illusion that despite facing so many disappointments, so many challenges, so many problems, we still go back to the misery of the world. Kaka is urging and praying for us to walk towards the Divine, get soaked in the Divine love and devotion and indulge in the infinite true happiness. Our existence is not to be limited to petty desires and decadent strings. Kaka reaches out to us, lifts us out of despair and empowers us to emerge victorious in true sense.
Scan Image

Gujarati Bhajan no. 1162 by Satguru Devendra Ghia - Kaka
First...116211631164...Last