1988-02-08
1988-02-08
1988-02-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12652
શાંત મનમાં રચાયાં વલયો જ્યાં વિચારનાં
શાંત મનમાં રચાયાં વલયો જ્યાં વિચારનાં
આતમ તળિયું ઢંકાઈ ગયું, અટક્યાં દર્શન આતમનાં
વાસનાએ-વાસનાએ વિચારો ઊઠતા, અટકે ના વિચાર
આતમની ઝંખના અટવાઈ જાતી, જાતી બની લાચાર
લોભ-લાલચના વિચાર ગૂંચવાતા, મચ્યા ખૂબ ઉત્પાત
કાઢવા કોશિશ કીધી ઘણી, મળી નિરાશા એમાં માત
દૃશ્ય થયાં ઊભાં અનેક એવાં, રહ્યું સદા મન લલચાઈ
હટાવ્યાં એ ના હટ્યા, કબજો લીધો એણે સદાય
https://www.youtube.com/watch?v=o087vQ49bsY
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
શાંત મનમાં રચાયાં વલયો જ્યાં વિચારનાં
આતમ તળિયું ઢંકાઈ ગયું, અટક્યાં દર્શન આતમનાં
વાસનાએ-વાસનાએ વિચારો ઊઠતા, અટકે ના વિચાર
આતમની ઝંખના અટવાઈ જાતી, જાતી બની લાચાર
લોભ-લાલચના વિચાર ગૂંચવાતા, મચ્યા ખૂબ ઉત્પાત
કાઢવા કોશિશ કીધી ઘણી, મળી નિરાશા એમાં માત
દૃશ્ય થયાં ઊભાં અનેક એવાં, રહ્યું સદા મન લલચાઈ
હટાવ્યાં એ ના હટ્યા, કબજો લીધો એણે સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śāṁta manamāṁ racāyāṁ valayō jyāṁ vicāranāṁ
ātama taliyuṁ ḍhaṁkāī gayuṁ, aṭakyāṁ darśana ātamanāṁ
vāsanāē-vāsanāē vicārō ūṭhatā, aṭakē nā vicāra
ātamanī jhaṁkhanā aṭavāī jātī, jātī banī lācāra
lōbha-lālacanā vicāra gūṁcavātā, macyā khūba utpāta
kāḍhavā kōśiśa kīdhī ghaṇī, malī nirāśā ēmāṁ māta
dr̥śya thayāṁ ūbhāṁ anēka ēvāṁ, rahyuṁ sadā mana lalacāī
haṭāvyāṁ ē nā haṭyā, kabajō līdhō ēṇē sadāya
|
|