Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1164 | Date: 08-Feb-1988
કરુણાસાગર તો છલકાયે, માડી તારી તો આંખમાં
Karuṇāsāgara tō chalakāyē, māḍī tārī tō āṁkhamāṁ

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 1164 | Date: 08-Feb-1988

કરુણાસાગર તો છલકાયે, માડી તારી તો આંખમાં

  Audio

karuṇāsāgara tō chalakāyē, māḍī tārī tō āṁkhamāṁ

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1988-02-08 1988-02-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12653 કરુણાસાગર તો છલકાયે, માડી તારી તો આંખમાં કરુણાસાગર તો છલકાયે, માડી તારી તો આંખમાં

વરસાવે કૃપા તું તો અમ ઉપર, માડી વાત-વાતમાં

કરીએ ભૂલો, માફ કરે તું, ભીંજાય નયનો પસ્તાવામાં

બાળ દેખી હૈયું તારું હરખે, અનોખા ભાવ છે તુજ હૈયામાં

કીધાં કામો તેં અનેક ‘મા’, રાખ્યો વિશ્વાસ જેણે તુજમાં

સફળતા ને નિષ્ફળતાની ચાવી રહી છે તુજ હાથમાં

આવ્યા માડી તારી પાસે, કરી પૂરી, આશ પૂરે સહજમાં

છે તું અનોખી, રીત તારી અનોખી, છે તું સાકારે નિરાકારમાં

અનંત કોટિ જીવોની ઉદ્ધારણ, કહું તો તને શાનમાં

વરસાવજે કૃપા તું અમ પર, આજ તો વાત-વાતમાં
https://www.youtube.com/watch?v=woYiiIbyL7I
View Original Increase Font Decrease Font

કરુણાસાગર તો છલકાયે, માડી તારી તો આંખમાં

વરસાવે કૃપા તું તો અમ ઉપર, માડી વાત-વાતમાં

કરીએ ભૂલો, માફ કરે તું, ભીંજાય નયનો પસ્તાવામાં

બાળ દેખી હૈયું તારું હરખે, અનોખા ભાવ છે તુજ હૈયામાં

કીધાં કામો તેં અનેક ‘મા’, રાખ્યો વિશ્વાસ જેણે તુજમાં

સફળતા ને નિષ્ફળતાની ચાવી રહી છે તુજ હાથમાં

આવ્યા માડી તારી પાસે, કરી પૂરી, આશ પૂરે સહજમાં

છે તું અનોખી, રીત તારી અનોખી, છે તું સાકારે નિરાકારમાં

અનંત કોટિ જીવોની ઉદ્ધારણ, કહું તો તને શાનમાં

વરસાવજે કૃપા તું અમ પર, આજ તો વાત-વાતમાં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karuṇāsāgara tō chalakāyē, māḍī tārī tō āṁkhamāṁ

varasāvē kr̥pā tuṁ tō ama upara, māḍī vāta-vātamāṁ

karīē bhūlō, māpha karē tuṁ, bhīṁjāya nayanō pastāvāmāṁ

bāla dēkhī haiyuṁ tāruṁ harakhē, anōkhā bhāva chē tuja haiyāmāṁ

kīdhāṁ kāmō tēṁ anēka ‘mā', rākhyō viśvāsa jēṇē tujamāṁ

saphalatā nē niṣphalatānī cāvī rahī chē tuja hāthamāṁ

āvyā māḍī tārī pāsē, karī pūrī, āśa pūrē sahajamāṁ

chē tuṁ anōkhī, rīta tārī anōkhī, chē tuṁ sākārē nirākāramāṁ

anaṁta kōṭi jīvōnī uddhāraṇa, kahuṁ tō tanē śānamāṁ

varasāvajē kr̥pā tuṁ ama para, āja tō vāta-vātamāṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati prayer bhajan, he is singing praises in the glory of Divine Mother.

He is praying...

An ocean of compassion is overflowing from your eyes, O Divine Mother.

You shower grace upon us, O Divine Mother, every now and then.

We make mistakes all the time, and you forgive us always, our eyes are filled with tears of repentance.

Looking at us, your children, you keep smiling, such unique emotions are there in your heart.

You have done so much for those who have faith in you, O Divine Mother.

The key to their success and failure is in your hands.

Those who come to you, O Divine Mother, you fulfil their expectations in a natural way.

You are unique, your ways are unique, you are in many forms, though you are formless.

O Divine Mother, the salvager of infinite living beings, I am telling you in pride that please shower your infinite grace upon us.
Scan Image

Gujarati Bhajan no. 1164 by Satguru Devendra Ghia - Kaka

First...116211631164...Last