Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5767 | Date: 07-May-1995
ગોતીશ કારણ જો તું, મળશે કારણ તને સાચું, કારણ તને તો એક જ એનું
Gōtīśa kāraṇa jō tuṁ, malaśē kāraṇa tanē sācuṁ, kāraṇa tanē tō ēka ja ēnuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5767 | Date: 07-May-1995

ગોતીશ કારણ જો તું, મળશે કારણ તને સાચું, કારણ તને તો એક જ એનું

  No Audio

gōtīśa kāraṇa jō tuṁ, malaśē kāraṇa tanē sācuṁ, kāraṇa tanē tō ēka ja ēnuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-05-07 1995-05-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1266 ગોતીશ કારણ જો તું, મળશે કારણ તને સાચું, કારણ તને તો એક જ એનું ગોતીશ કારણ જો તું, મળશે કારણ તને સાચું, કારણ તને તો એક જ એનું

થયા કામ પૂરા કોના, રહી ગયા બાકી કોના, મળશે કારણ તો એનું

હતા પુરુષાર્થ પૂરા તો જેના, કે ભૂલ્યા પુરુષાર્થ જેના, કે હતું મન શંકા ભરેલું એનું

હતું શું લક્ષ્ય ના પૂરુ એનું, હતું લક્ષ્ય શું બીજે, કે હતું કામમાં દુર્લક્ષ્ય એનું

કાં હતું આળસનું જોર ઝાઝું, કાં હતું કામ ગજા બહારનું તો એનું

હતા દોષ એમાં એની દૃષ્ટિના, કે હતા પાત્રતાના, કે હતું જોર એમાં તો શંકાનું

હતું ના જોર શું એમાં ઇચ્છાનું ઘટતું કે હતું એના હૈયાંમાં બિંદુ વિશ્વાસનું

હતી દિશા શું ખોટી એની, કે વેળા, કવેળાએ કામ એ તો શરૂ કર્યું હતું

હતું કામ શું એ ખોટનું જીવનમાં, રાખ્યું જીવનમાં એથી એને તો અધૂરું

જાગી ગઈ હતી દ્વિધા એ કામમાં હૈયાંમાં, પૂરું જીવનમાં એથી એ ના થયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gōtīśa kāraṇa jō tuṁ, malaśē kāraṇa tanē sācuṁ, kāraṇa tanē tō ēka ja ēnuṁ

thayā kāma pūrā kōnā, rahī gayā bākī kōnā, malaśē kāraṇa tō ēnuṁ

hatā puruṣārtha pūrā tō jēnā, kē bhūlyā puruṣārtha jēnā, kē hatuṁ mana śaṁkā bharēluṁ ēnuṁ

hatuṁ śuṁ lakṣya nā pūru ēnuṁ, hatuṁ lakṣya śuṁ bījē, kē hatuṁ kāmamāṁ durlakṣya ēnuṁ

kāṁ hatuṁ ālasanuṁ jōra jhājhuṁ, kāṁ hatuṁ kāma gajā bahāranuṁ tō ēnuṁ

hatā dōṣa ēmāṁ ēnī dr̥ṣṭinā, kē hatā pātratānā, kē hatuṁ jōra ēmāṁ tō śaṁkānuṁ

hatuṁ nā jōra śuṁ ēmāṁ icchānuṁ ghaṭatuṁ kē hatuṁ ēnā haiyāṁmāṁ biṁdu viśvāsanuṁ

hatī diśā śuṁ khōṭī ēnī, kē vēlā, kavēlāē kāma ē tō śarū karyuṁ hatuṁ

hatuṁ kāma śuṁ ē khōṭanuṁ jīvanamāṁ, rākhyuṁ jīvanamāṁ ēthī ēnē tō adhūruṁ

jāgī gaī hatī dvidhā ē kāmamāṁ haiyāṁmāṁ, pūruṁ jīvanamāṁ ēthī ē nā thayuṁ
Scan Image

Gujarati Bhajan no. 5767 by Satguru Devendra Ghia - Kaka
First...576457655766...Last