1988-02-18
1988-02-18
1988-02-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12669
ઘેરાયો જ્યારે મળી નિરાશા, આશા પ્રભુની રણકી ઊઠી
ઘેરાયો જ્યારે મળી નિરાશા, આશા પ્રભુની રણકી ઊઠી
ઘનઘોર વાદળ ઘેરાયાં, અંધકાર છવાયા,વીજળી પ્રભુની ઝબકી
મોજાં ઊછળ્યાં મોટાં, જીવ તાળવે ચડ્યા, સહાય પ્રભુની મળી
દુશ્મનોથી ઘેરાયા, રસ્તા બધા રોકાયા, રસ્તા પ્રભુના ખૂલ્યા
અસહ્ય ભારથી પગલાં દબાયાં, પગલાં ભળી રહ્યાં, સહાય પ્રભુની મળી
તાપ અસહ્ય તપી રહ્યા, ઝાંઝવાનાં જળ જ્યાં, પ્રભુનાં જળ મળ્યાં
કરવું શું, સૂઝે ન કાંઈ, મન બહુ મૂંઝાય, માર્ગ પ્રભુના મળી ગયા
અકળાઈ ઊઠ્યાં હૈયાં, દર્શને તલસી ગયા, દર્શન પ્રભુનાં થયાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઘેરાયો જ્યારે મળી નિરાશા, આશા પ્રભુની રણકી ઊઠી
ઘનઘોર વાદળ ઘેરાયાં, અંધકાર છવાયા,વીજળી પ્રભુની ઝબકી
મોજાં ઊછળ્યાં મોટાં, જીવ તાળવે ચડ્યા, સહાય પ્રભુની મળી
દુશ્મનોથી ઘેરાયા, રસ્તા બધા રોકાયા, રસ્તા પ્રભુના ખૂલ્યા
અસહ્ય ભારથી પગલાં દબાયાં, પગલાં ભળી રહ્યાં, સહાય પ્રભુની મળી
તાપ અસહ્ય તપી રહ્યા, ઝાંઝવાનાં જળ જ્યાં, પ્રભુનાં જળ મળ્યાં
કરવું શું, સૂઝે ન કાંઈ, મન બહુ મૂંઝાય, માર્ગ પ્રભુના મળી ગયા
અકળાઈ ઊઠ્યાં હૈયાં, દર્શને તલસી ગયા, દર્શન પ્રભુનાં થયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ghērāyō jyārē malī nirāśā, āśā prabhunī raṇakī ūṭhī
ghanaghōra vādala ghērāyāṁ, aṁdhakāra chavāyā,vījalī prabhunī jhabakī
mōjāṁ ūchalyāṁ mōṭāṁ, jīva tālavē caḍyā, sahāya prabhunī malī
duśmanōthī ghērāyā, rastā badhā rōkāyā, rastā prabhunā khūlyā
asahya bhārathī pagalāṁ dabāyāṁ, pagalāṁ bhalī rahyāṁ, sahāya prabhunī malī
tāpa asahya tapī rahyā, jhāṁjhavānāṁ jala jyāṁ, prabhunāṁ jala malyāṁ
karavuṁ śuṁ, sūjhē na kāṁī, mana bahu mūṁjhāya, mārga prabhunā malī gayā
akalāī ūṭhyāṁ haiyāṁ, darśanē talasī gayā, darśana prabhunāṁ thayāṁ
English Explanation |
|
In this Gujarati bhajan,
He is saying…
when I got surrounded by disappointments, just then, clinked the hope from the Almighty.
When I was surrounded by dark clouds and when the darkness had spread around, just then, sparkled the lightening of the Almighty.
When the waves (circumstances) rose high, and life was threatened, just then, found the help from the Almighty.
When I was surrounded by enemies and all the roads were blocked, just then, opened the ways of the Almighty.
When my steps were pressed with unbearable weight, and the steps were stuck, just then, found the help from the Almighty.
When unbearable heat (pressures of life) was experienced, and no water (solace) was found, just then, found the divine water of the Almighty.
When I could not think of what to do and the mind was confused, just then, found the directions from the Almighty.
When the heart was baffled and was yearning for his vision, just then, appeared the Almighty in my vision.
Kaka is explaining that when God is remembered, revered and loved, he appears in front of us in any form in terms of help or vision or comfort or direction depending upon our state of mind and circumstances. He is always with us. This has been experienced all the time by spiritual seekers. The power of spiritual forces is everywhere invisible to the eyes and inherent in all the things.
|