Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1188 | Date: 29-Feb-1988
અવસર દીધો અણમોલ માનવનો તેં રે માડી
Avasara dīdhō aṇamōla mānavanō tēṁ rē māḍī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 1188 | Date: 29-Feb-1988

અવસર દીધો અણમોલ માનવનો તેં રે માડી

  No Audio

avasara dīdhō aṇamōla mānavanō tēṁ rē māḍī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1988-02-29 1988-02-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12677 અવસર દીધો અણમોલ માનવનો તેં રે માડી અવસર દીધો અણમોલ માનવનો તેં રે માડી

   તોય ઓળખાણ તારી ના પડી

વેળા-વેળાએ તેં તો સહાય કરી રે માડી, તોય ...

મૂંઝાયો જ્યારે-જ્યારે, કરતા યાદ, મારગ દીધો કાઢી રે માડી, તોય ...

પગલાં પાડું જ્યાં ખોટાં, ચેતવણી ત્યારે દીધી રે માડી, તોય...

મનમાં નહિ ને ચિત્તમાં નહિ, કર્યું તે એવુ ઘણું રે માડી, તોય ...

સંજોગે-સંજોગે ઘેરાયો, આફતે સપડાયો, ત્યાં રક્ષણ કરો રે માડી, તોય...

જ્યારે મળી નિરાશા, મીટ તારા પર તો માંડી રે માડી, તોય...

વિચારે-વિચારે કરી, અવગણના તારી કરી, તે માફ કરી રે માડી, તોય ...

માયામાં અટવાઈ ગયો, તુજથી ભાગી, તે જાળવી લઈ રે માડી, તોય ...

જાગી તડપ દર્શનની, તારી ઝાંખી ત્યારે દીધી રે માડી, તોય ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

avasara dīdhō aṇamōla mānavanō tēṁ rē māḍī

   tōya ōlakhāṇa tārī nā paḍī

vēlā-vēlāē tēṁ tō sahāya karī rē māḍī, tōya ...

mūṁjhāyō jyārē-jyārē, karatā yāda, māraga dīdhō kāḍhī rē māḍī, tōya ...

pagalāṁ pāḍuṁ jyāṁ khōṭāṁ, cētavaṇī tyārē dīdhī rē māḍī, tōya...

manamāṁ nahi nē cittamāṁ nahi, karyuṁ tē ēvu ghaṇuṁ rē māḍī, tōya ...

saṁjōgē-saṁjōgē ghērāyō, āphatē sapaḍāyō, tyāṁ rakṣaṇa karō rē māḍī, tōya...

jyārē malī nirāśā, mīṭa tārā para tō māṁḍī rē māḍī, tōya...

vicārē-vicārē karī, avagaṇanā tārī karī, tē māpha karī rē māḍī, tōya ...

māyāmāṁ aṭavāī gayō, tujathī bhāgī, tē jālavī laī rē māḍī, tōya ...

jāgī taḍapa darśananī, tārī jhāṁkhī tyārē dīdhī rē māḍī, tōya ...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan,

He is saying…

You have given priceless opportunity by giving this human form, O Divine mother, still we have not recognised you.

Time and time again, you have helped us, O Divine mother, still we have not recognised you.

Whenever we got confused, we remembered you, O Divine Mother, you showed us the way, still we have not recognised you.

Whenever we stepped in wrong direction, O Divine Mother, you have warned us, still we have not recognised you.

You have done so many things that are not in our mind or aware, O Divine mother, still we have not recognised you.

Whenever we have been caught in disastrous circumstances, O Divine Mother, you have protected us, still we have not recognised you.

Whenever we have been disappointed, we have always looked upon you, O Divine Mother, still we have not recognised you.

In every thought, we have ignored you, O Divine Mother, you have forgiven us, still we have not recognised you.

We have gotten entangled in illusion, and have run away from you, O Divine Mother, then also, you have supported us, still we have not recognised you.

When there was yearning for your vision O Divine Mother, you always give us your glimps, still we have not recognised you.

Kaka is explaining that it so unfortunate that despite getting a human birth with intelligence of a mind and heart filled with emotions, we have not been able to recognise or understand about the magnanimous Divine Mother. Kaka is explaining that she is the one who has created us, protected us, saved us and loved us. Kaka is urging us to connect with her and experience her love in full consciousness and express gratitude for all the blessings that she is showering upon us.
Scan Image

Gujarati Bhajan no. 1188 by Satguru Devendra Ghia - Kaka
First...118611871188...Last