Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1189 | Date: 29-Feb-1988
જાગે અંતરમાં વેગ વિકારના, ત્યારે તું ચેતી જાજે
Jāgē aṁtaramāṁ vēga vikāranā, tyārē tuṁ cētī jājē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)



Hymn No. 1189 | Date: 29-Feb-1988

જાગે અંતરમાં વેગ વિકારના, ત્યારે તું ચેતી જાજે

  No Audio

jāgē aṁtaramāṁ vēga vikāranā, tyārē tuṁ cētī jājē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1988-02-29 1988-02-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12678 જાગે અંતરમાં વેગ વિકારના, ત્યારે તું ચેતી જાજે જાગે અંતરમાં વેગ વિકારના, ત્યારે તું ચેતી જાજે

ના રહીશ ગફલતમાં, ના એમાં તો તું તણાઈ જાજે

રહેશે ગફલતમાં, એમાં તણાઈ જાશે

નીકળવું બહાર તારું મુશ્કેલ તો થાશે - જાગે...

આવેગો કેવા ને ક્યારે જાગે, ના સમજાશે

પાણી પહેલાં પાળ તો એમાં તું બાંધજે - જાગે...

તણાશે એમાં, દર્શન દુર્લભ સુખનાં થાશે

સુખ કાજે તો દોટ તારી, નિષ્ફળ જાશે - જાગે...

ઝાંઝવાનાં જળ જેવાં સુખ એ તો દેખાડશે

પ્યાસ સુખની તારી, અધૂરી તો રહી જાશે - જાગે...

પડ્યો કાદવમાં જ્યાં, ઊંડો ને ઊંડો ઊતરી જાશે

તરફડશે ઘણો, મુશ્કેલીથી તો બહાર નીકળાશે - જાગે...

લઈ અનુભવ એમાં જો તું નહીં જાગે

દેહ માનવનો તારો તો એળે જાશે - જાગે...
View Original Increase Font Decrease Font


જાગે અંતરમાં વેગ વિકારના, ત્યારે તું ચેતી જાજે

ના રહીશ ગફલતમાં, ના એમાં તો તું તણાઈ જાજે

રહેશે ગફલતમાં, એમાં તણાઈ જાશે

નીકળવું બહાર તારું મુશ્કેલ તો થાશે - જાગે...

આવેગો કેવા ને ક્યારે જાગે, ના સમજાશે

પાણી પહેલાં પાળ તો એમાં તું બાંધજે - જાગે...

તણાશે એમાં, દર્શન દુર્લભ સુખનાં થાશે

સુખ કાજે તો દોટ તારી, નિષ્ફળ જાશે - જાગે...

ઝાંઝવાનાં જળ જેવાં સુખ એ તો દેખાડશે

પ્યાસ સુખની તારી, અધૂરી તો રહી જાશે - જાગે...

પડ્યો કાદવમાં જ્યાં, ઊંડો ને ઊંડો ઊતરી જાશે

તરફડશે ઘણો, મુશ્કેલીથી તો બહાર નીકળાશે - જાગે...

લઈ અનુભવ એમાં જો તું નહીં જાગે

દેહ માનવનો તારો તો એળે જાશે - જાગે...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāgē aṁtaramāṁ vēga vikāranā, tyārē tuṁ cētī jājē

nā rahīśa gaphalatamāṁ, nā ēmāṁ tō tuṁ taṇāī jājē

rahēśē gaphalatamāṁ, ēmāṁ taṇāī jāśē

nīkalavuṁ bahāra tāruṁ muśkēla tō thāśē - jāgē...

āvēgō kēvā nē kyārē jāgē, nā samajāśē

pāṇī pahēlāṁ pāla tō ēmāṁ tuṁ bāṁdhajē - jāgē...

taṇāśē ēmāṁ, darśana durlabha sukhanāṁ thāśē

sukha kājē tō dōṭa tārī, niṣphala jāśē - jāgē...

jhāṁjhavānāṁ jala jēvāṁ sukha ē tō dēkhāḍaśē

pyāsa sukhanī tārī, adhūrī tō rahī jāśē - jāgē...

paḍyō kādavamāṁ jyāṁ, ūṁḍō nē ūṁḍō ūtarī jāśē

taraphaḍaśē ghaṇō, muśkēlīthī tō bahāra nīkalāśē - jāgē...

laī anubhava ēmāṁ jō tuṁ nahīṁ jāgē

dēha mānavanō tārō tō ēlē jāśē - jāgē...
English Explanation: Increase Font Decrease Font


When there is an acceleration of wrong thoughts in the heart, then be alert at that time.

Don't be careless and get carried away, if there will be carelessness you will be drifted in those wrong thoughts.

It will be very difficult for you to get out, when there is acceleration of wrong thoughts in your heart.

How and when the impulses will come, even you won't be able to understand.

Build a wall (control) before the water level increases (thoughts become beyond control), when there is acceleration of wrong thoughts in your heart.

If you are pulled towards it, you will rarely get the vision of happiness.

Your run towards happiness will fail, when there is acceleration of wrong thoughts in your heart.

It will show you a mirage of happiness, your thirst for happiness will not be quenched, when there is acceleration of wrong thoughts in your heart.

If you fall in the mud, you will slip deeper inside, you will be agonised and with lot of struggle you will be able to come out if it,

when there is acceleration of wrong thoughts in the heart.

With this experience, if you don’t wake up (become aware), this human body that you have been given that will be futile and wasted.
Scan Image

Gujarati Bhajan no. 1189 by Satguru Devendra Ghia - Kaka

First...118911901191...Last