1988-04-16
1988-04-16
1988-04-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12742
કરવી છે ફરિયાદ તારી માડી, આજે તો તારી પાસે
કરવી છે ફરિયાદ તારી માડી, આજે તો તારી પાસે
કરું નિત્ય જપ ને ધ્યાન, તોય ન આવે તું મારી સામે
થઈ હોય જો ભૂલ મારી, મારગ તો દેજે સુઝાડી
બની રાહબર મારી, આવજે તો તું આજે મારી સામે
દઈ માનવતન સુંદર, દીધાં વળી મન ને બુદ્ધિ
ઉપયોગ સાચો એનો કરાવ, આવજે તો તું આજે મારી સામે
નાવ તો રોજ ઝોલાં ખાતી, ડૂબશે ક્યારે ન જાણું માડી
કરજે ન હવે તો વાર માડી, આવજે તો તું આજે મારી સામે
હસાવવું કે રડાવવું છે, એ તારે હાથ રે માડી
યોગ્ય મને તો બનાવ માડી, આવજે તો તું આજે મારી સામે
અંધકારે અટવાતો હું તો, પ્રકાશ તારો માગું માડી
દેજે તો તારો સતત પ્રકાશ, આવજે તો તું આજે મારી સામે
છે અંતર તુજથી કેટલું માડી, જાણું ન હું એ તો માડી
અંતર હવે તો હટાવ માડી, આવજે તો તું આજે મારી સામે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavī chē phariyāda tārī māḍī, ājē tō tārī pāsē
karuṁ nitya japa nē dhyāna, tōya na āvē tuṁ mārī sāmē
thaī hōya jō bhūla mārī, māraga tō dējē sujhāḍī
banī rāhabara mārī, āvajē tō tuṁ ājē mārī sāmē
daī mānavatana suṁdara, dīdhāṁ valī mana nē buddhi
upayōga sācō ēnō karāva, āvajē tō tuṁ ājē mārī sāmē
nāva tō rōja jhōlāṁ khātī, ḍūbaśē kyārē na jāṇuṁ māḍī
karajē na havē tō vāra māḍī, āvajē tō tuṁ ājē mārī sāmē
hasāvavuṁ kē raḍāvavuṁ chē, ē tārē hātha rē māḍī
yōgya manē tō banāva māḍī, āvajē tō tuṁ ājē mārī sāmē
aṁdhakārē aṭavātō huṁ tō, prakāśa tārō māguṁ māḍī
dējē tō tārō satata prakāśa, āvajē tō tuṁ ājē mārī sāmē
chē aṁtara tujathī kēṭaluṁ māḍī, jāṇuṁ na huṁ ē tō māḍī
aṁtara havē tō haṭāva māḍī, āvajē tō tuṁ ājē mārī sāmē
English Explanation |
|
In this Gujarati Bhajan, Kakaji is complaining to Divine Mother about her only. As though daily chanting the Divine Mother's name, but still her vision is not to be seen. He is also at the same time, again and again, requesting Mother to give him her vision.
Kakaji prays
O'Mother I want to make a complaint to you, today about you.
I daily chant your name, but still, your vision is not to be seen.
If there is a mistake happened by me, then please show me the way.
Being my guide, you come in front of me
Giving me a beautiful human body with mind and intellect.
Let me make proper use of it if you come in front of me today.
My boat is, again and again, getting strokes, do not know when shall it drown.
Do not take time O'Mother, now come in front of me.
Now whether you want to make me laugh or cry is in your hands O'Mother.
Make me capable O'Mother, when you come in front of me.
Stuck in darkness, I am asking for your enlightenment.
Give me your constant light and energy, come in front of me today O'Mother.
I do not know how much is the distance between you and me.
Now remove the distance O'Mother and come in front of me.
|