1988-04-29
1988-04-29
1988-04-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12761
મૂંઝાયો મનમાં ઘણો માડી, મળ્યો ના જગમાં ઉપાય
મૂંઝાયો મનમાં ઘણો માડી, મળ્યો ના જગમાં ઉપાય
જોઈ મૂર્તિ તારી મંદિરમાં, નીંદ પણ ગઈ ત્યાં વિસરાઈ
માયાએ મન મોહ્યાં હતાં, મૂર્તિએ મન ચોર્યું સદાય
જાણું ન હું ઉપાય એનો માડી, માગું તારી પાસે ઉપાય
રાતદિન એમાં રહ્યો રચ્યોપચ્યો, પડી ના નજર તારી મૂર્તિમાં
જોતાંવેંત તારી મૂર્તિ, લીધું છે સ્થાન એણે હૈયામાં
ચેન તો મારાં ગયાં હરાઈ, નજર સામે તો એ દેખાય
તારા વિના તો માડી, નથી ઉપાય એનો તો બીજે ક્યાંય
દર્શનની ઝંખના જાગી એવી, દિન-દિન એ વધતી જાય
ઉપાય રહ્યો છે એક જ માડી, તારાં દર્શનથી પ્યાસ બુઝાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મૂંઝાયો મનમાં ઘણો માડી, મળ્યો ના જગમાં ઉપાય
જોઈ મૂર્તિ તારી મંદિરમાં, નીંદ પણ ગઈ ત્યાં વિસરાઈ
માયાએ મન મોહ્યાં હતાં, મૂર્તિએ મન ચોર્યું સદાય
જાણું ન હું ઉપાય એનો માડી, માગું તારી પાસે ઉપાય
રાતદિન એમાં રહ્યો રચ્યોપચ્યો, પડી ના નજર તારી મૂર્તિમાં
જોતાંવેંત તારી મૂર્તિ, લીધું છે સ્થાન એણે હૈયામાં
ચેન તો મારાં ગયાં હરાઈ, નજર સામે તો એ દેખાય
તારા વિના તો માડી, નથી ઉપાય એનો તો બીજે ક્યાંય
દર્શનની ઝંખના જાગી એવી, દિન-દિન એ વધતી જાય
ઉપાય રહ્યો છે એક જ માડી, તારાં દર્શનથી પ્યાસ બુઝાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mūṁjhāyō manamāṁ ghaṇō māḍī, malyō nā jagamāṁ upāya
jōī mūrti tārī maṁdiramāṁ, nīṁda paṇa gaī tyāṁ visarāī
māyāē mana mōhyāṁ hatāṁ, mūrtiē mana cōryuṁ sadāya
jāṇuṁ na huṁ upāya ēnō māḍī, māguṁ tārī pāsē upāya
rātadina ēmāṁ rahyō racyōpacyō, paḍī nā najara tārī mūrtimāṁ
jōtāṁvēṁta tārī mūrti, līdhuṁ chē sthāna ēṇē haiyāmāṁ
cēna tō mārāṁ gayāṁ harāī, najara sāmē tō ē dēkhāya
tārā vinā tō māḍī, nathī upāya ēnō tō bījē kyāṁya
darśananī jhaṁkhanā jāgī ēvī, dina-dina ē vadhatī jāya
upāya rahyō chē ēka ja māḍī, tārāṁ darśanathī pyāsa bujhāya
English Explanation |
|
In this Gujarati Bhajan, Kakaji is talking about his state of mind which is into confusion and there is
no solution to it in this world.
Kakaji says
Confused in mind a lot, found no remedy in the world for it.
As I saw your idol in the temple, since then my sleep is gone and forgotten.
Illusions have fascinated the mind, your idol has always stolen away from the heart.
I do not know about any solutions to it. I am asking for solutions to you.
Day and night I stayed in it, but my eyes did not fall on your idol.
As seeing your idol, it has taken place in my heart.
The peace of my heart is lost, as it appears in front of my eyes.
Without you there is no other solution to it O'Mother.
The longing for your vision has awakened and the desire is increasing day by day.
The only solution to it is to quench our thirst with your vision.
Kakaji here is clearing all the doubts, by saying that the solution for any confusion is the divines vision.
|
|