Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1285 | Date: 11-May-1988
ઊતરી ગયેલી ગાડી પાટા પરથી
Ūtarī gayēlī gāḍī pāṭā parathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1285 | Date: 11-May-1988

ઊતરી ગયેલી ગાડી પાટા પરથી

  No Audio

ūtarī gayēlī gāḍī pāṭā parathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-05-11 1988-05-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12774 ઊતરી ગયેલી ગાડી પાટા પરથી ઊતરી ગયેલી ગાડી પાટા પરથી

   ચડાવતાં પાટે તો દમ લાગે

સ્થગિત થયેલી ગાડીને તો

   ગતિમાં લાવતાં દમ આવે

માયામાં મન જ્યાં ઊતરી જાશે

   ચડાવતાં પ્રભુમાં વાર લાગે

ધીરજથી યત્નો જારી રાખી

   સફળતા એક દિવસ મળશે

મહેનતમાં જો કચાશ હશે

   ચડી-ચડી પાછી ઊતરી જાશે

મળતાં ગતિ ભારે, ચડેલી ગાડી

   આગળ-આગળ દોડી જાશે

અવરોધ ભલે એમાં તો આવે

   યત્નોમાં ઢીલાશ નવ લાવજે

કરી સામનો અવરોધોનો તો સદાય

   ગતિ એની તું જારી રાખજે

એક પાટે એક જ ગાડી ચાલશે

   બીજી ગાડી નવ મળશે

ગતિએ ચડેલી ગાડી ગતિ કરશે

   એના સ્થાને તો એ પહોંચી જાશે
View Original Increase Font Decrease Font


ઊતરી ગયેલી ગાડી પાટા પરથી

   ચડાવતાં પાટે તો દમ લાગે

સ્થગિત થયેલી ગાડીને તો

   ગતિમાં લાવતાં દમ આવે

માયામાં મન જ્યાં ઊતરી જાશે

   ચડાવતાં પ્રભુમાં વાર લાગે

ધીરજથી યત્નો જારી રાખી

   સફળતા એક દિવસ મળશે

મહેનતમાં જો કચાશ હશે

   ચડી-ચડી પાછી ઊતરી જાશે

મળતાં ગતિ ભારે, ચડેલી ગાડી

   આગળ-આગળ દોડી જાશે

અવરોધ ભલે એમાં તો આવે

   યત્નોમાં ઢીલાશ નવ લાવજે

કરી સામનો અવરોધોનો તો સદાય

   ગતિ એની તું જારી રાખજે

એક પાટે એક જ ગાડી ચાલશે

   બીજી ગાડી નવ મળશે

ગતિએ ચડેલી ગાડી ગતિ કરશે

   એના સ્થાને તો એ પહોંચી જાશે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūtarī gayēlī gāḍī pāṭā parathī

   caḍāvatāṁ pāṭē tō dama lāgē

sthagita thayēlī gāḍīnē tō

   gatimāṁ lāvatāṁ dama āvē

māyāmāṁ mana jyāṁ ūtarī jāśē

   caḍāvatāṁ prabhumāṁ vāra lāgē

dhīrajathī yatnō jārī rākhī

   saphalatā ēka divasa malaśē

mahēnatamāṁ jō kacāśa haśē

   caḍī-caḍī pāchī ūtarī jāśē

malatāṁ gati bhārē, caḍēlī gāḍī

   āgala-āgala dōḍī jāśē

avarōdha bhalē ēmāṁ tō āvē

   yatnōmāṁ ḍhīlāśa nava lāvajē

karī sāmanō avarōdhōnō tō sadāya

   gati ēnī tuṁ jārī rākhajē

ēka pāṭē ēka ja gāḍī cālaśē

   bījī gāḍī nava malaśē

gatiē caḍēlī gāḍī gati karaśē

   ēnā sthānē tō ē pahōṁcī jāśē
English Explanation Increase Font Decrease Font


Kakaji says

The derailed vehicle has got down from the track, and to make it climb on the track makes it breathless.

Speeding up the suspended vehicle shall take all the strength and make it breathless.

Whenever the mind descends in illusions, ascending towards the Lord shall take time.

With patience and perseverance success will surely come one day.

If the hard work is not to the mark, then it shall be derailed again and again.

As the meeting with speed, the vehicle shall run faster ahead.

Even if obstacles occur in it, do not be careless in putting effort.

While facing the obstacles, keep up your pace and do not let it down.

On one track only one vehicle shall run, the other vehicle won't be able to run.

The speeding vehicle shall speed up, it shall reach to its destination.
Scan Image

Gujarati Bhajan no. 1285 by Satguru Devendra Ghia - Kaka
First...128512861287...Last