Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1307 | Date: 26-May-1988
મનને કરજે ના તું પથ્થર જેવું, પડશે ઘા, રુઝાશે, નિશાન છૂટશે નહિ
Mananē karajē nā tuṁ paththara jēvuṁ, paḍaśē ghā, rujhāśē, niśāna chūṭaśē nahi

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 1307 | Date: 26-May-1988

મનને કરજે ના તું પથ્થર જેવું, પડશે ઘા, રુઝાશે, નિશાન છૂટશે નહિ

  No Audio

mananē karajē nā tuṁ paththara jēvuṁ, paḍaśē ghā, rujhāśē, niśāna chūṭaśē nahi

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1988-05-26 1988-05-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12796 મનને કરજે ના તું પથ્થર જેવું, પડશે ઘા, રુઝાશે, નિશાન છૂટશે નહિ મનને કરજે ના તું પથ્થર જેવું, પડશે ઘા, રુઝાશે, નિશાન છૂટશે નહિ

કરજે મનને રેતી જેવું, પડ્યા ઘા, રુઝાશે જલદી, નિશાન રહેશે નહિ

રાખજે મનને પાણી જેવું, પડશે ઘા, ઝીલશે, નિશાન પડશે નહિ

કરજે મનને ના ચીકણું એવું, ઝિલાશે મેલ, બને મુશ્કેલ સાફ કરવું

કરજે મનને મજબૂત એવું, ઝીલે ઘા, મુશ્કેલ બને ઘાએ તોડવું

મનને રાખજે સુગંધિત એવું, રહે સુગંધિત, રાખે ખૂબ ચોખ્ખું

કરજે મનને તેજથી ઝળહળતું, ખુદ પ્રકાશે, કરે અન્યને ઝળહળતું

જેવું કરવા ચાહશે તું, બનશે મન તો તારું એવું

વિચારીને મનને બનાવજે, જીવનમાં બનવું છે તારે જેવું
View Original Increase Font Decrease Font

મનને કરજે ના તું પથ્થર જેવું, પડશે ઘા, રુઝાશે, નિશાન છૂટશે નહિ

કરજે મનને રેતી જેવું, પડ્યા ઘા, રુઝાશે જલદી, નિશાન રહેશે નહિ

રાખજે મનને પાણી જેવું, પડશે ઘા, ઝીલશે, નિશાન પડશે નહિ

કરજે મનને ના ચીકણું એવું, ઝિલાશે મેલ, બને મુશ્કેલ સાફ કરવું

કરજે મનને મજબૂત એવું, ઝીલે ઘા, મુશ્કેલ બને ઘાએ તોડવું

મનને રાખજે સુગંધિત એવું, રહે સુગંધિત, રાખે ખૂબ ચોખ્ખું

કરજે મનને તેજથી ઝળહળતું, ખુદ પ્રકાશે, કરે અન્યને ઝળહળતું

જેવું કરવા ચાહશે તું, બનશે મન તો તારું એવું

વિચારીને મનને બનાવજે, જીવનમાં બનવું છે તારે જેવું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mananē karajē nā tuṁ paththara jēvuṁ, paḍaśē ghā, rujhāśē, niśāna chūṭaśē nahi

karajē mananē rētī jēvuṁ, paḍyā ghā, rujhāśē jaladī, niśāna rahēśē nahi

rākhajē mananē pāṇī jēvuṁ, paḍaśē ghā, jhīlaśē, niśāna paḍaśē nahi

karajē mananē nā cīkaṇuṁ ēvuṁ, jhilāśē mēla, banē muśkēla sāpha karavuṁ

karajē mananē majabūta ēvuṁ, jhīlē ghā, muśkēla banē ghāē tōḍavuṁ

mananē rākhajē sugaṁdhita ēvuṁ, rahē sugaṁdhita, rākhē khūba cōkhkhuṁ

karajē mananē tējathī jhalahalatuṁ, khuda prakāśē, karē anyanē jhalahalatuṁ

jēvuṁ karavā cāhaśē tuṁ, banaśē mana tō tāruṁ ēvuṁ

vicārīnē mananē banāvajē, jīvanamāṁ banavuṁ chē tārē jēvuṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is talking about Mind and it's feelings. He is asking to not make the mind tough and try to be easy and simple. As an easy mind can largely accept the things and work instead of a rigid mind.

Kakaji expounds

Do not make your mind so tough like a stone, that when wounded the wound shall heal, but the mark shall be left.

Make up your mind like a sand, If wounded it shall cure soon and there shall be no marks left.

Keep your mind like water, if wounded it shall cure, and there shall be no marks left.

Do not keep your mind greasy , as the dirt shall stick to it, and it shall be difficult to clean it.

Make your mind strong enough, so that It can bear the wound and bring the wound to heal.

Keep your mind full of fragrance, let the mind be full of fragrance and clean.

Illuminate your mind with brightness and keep it shining. Create the brightness and keep everybody shining.

Whatever you wish to do, Your mind shall become like that.

Think and make up your mind, accordingly you shall become in life whatever you want to be.

Here Kakaji means to say that whatever you want to be in life all depends on the way your mind thinks. If our thoughts are right and in a positive direction accordingly our lives shall flourish and vice versa if we think in a wrong direction
Scan Image

Gujarati Bhajan no. 1307 by Satguru Devendra Ghia - Kaka
First...130613071308...Last