1988-07-13
1988-07-13
1988-07-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12866
એકને આધીન તો છે આ જગ સારું, ઈશ્વર એને સમજી લે
એકને આધીન તો છે આ જગ સારું, ઈશ્વર એને સમજી લે
ધાર્યું તો સદાય જગમાં તો જેનું, ઈશ્વર એને સમજી લે
ભર્યું છે જેનાથી જગનું અણુએ અણુ, ઈશ્વર એને સમજી લે
જડ, ચેતનમાં જે સરખું તો સમાયું, ઈશ્વર એને સમજી લે
વિરાટમાં પણ જે સદા વિરાટ છે, ઈશ્વર એને સમજી લે
જળ સ્થળ આકાશે સત્તા જેની ચાલે, ઈશ્વર એને સમજી લે
માયા સદાય આશ્રય જેનો લે છે, ઈશ્વર એને સમજી લે
માયા, ભાગ્ય સદા જેના ઇશારે નાચે, ઈશ્વર એને સમજી લે
જ્ઞાન ને ગુણના ભંડાર છે જે સદાય, ઈશ્વર એને સમજી લે
રાતને દિનમાં, દિનને રાતમાં જે પલટાવે, ઈશ્વર એને સમજી લે
સુખદુઃખ તો જેને કદી ન બાંધે, ઈશ્વર એને સમજી લે
જગનું કારણ છે જે, જેનું કારણ ના મળે, ઈશ્વર એને સમજી લે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēkanē ādhīna tō chē ā jaga sāruṁ, īśvara ēnē samajī lē
dhāryuṁ tō sadāya jagamāṁ tō jēnuṁ, īśvara ēnē samajī lē
bharyuṁ chē jēnāthī jaganuṁ aṇuē aṇu, īśvara ēnē samajī lē
jaḍa, cētanamāṁ jē sarakhuṁ tō samāyuṁ, īśvara ēnē samajī lē
virāṭamāṁ paṇa jē sadā virāṭa chē, īśvara ēnē samajī lē
jala sthala ākāśē sattā jēnī cālē, īśvara ēnē samajī lē
māyā sadāya āśraya jēnō lē chē, īśvara ēnē samajī lē
māyā, bhāgya sadā jēnā iśārē nācē, īśvara ēnē samajī lē
jñāna nē guṇanā bhaṁḍāra chē jē sadāya, īśvara ēnē samajī lē
rātanē dinamāṁ, dinanē rātamāṁ jē palaṭāvē, īśvara ēnē samajī lē
sukhaduḥkha tō jēnē kadī na bāṁdhē, īśvara ēnē samajī lē
jaganuṁ kāraṇa chē jē, jēnuṁ kāraṇa nā malē, īśvara ēnē samajī lē
English Explanation |
|
In this Gujarati bhajan Kakaji is teaching us about God and making us recognise who is God and enlightening us about the Supreme Power which is running this whole world. The energy which is flowing in this whole world he is making us understand who is God.
Kaka ji teaches
The world is subjected towards one and that one is understood to be as god
The one who is assumed to be in the whole world is understood to be got the atom of the whole world was filled by its energy understand it to be God
The one who contains inanimate & in consciousness of this world, is understood it to be God.
The one who is the greatest from the greater form, is consider it to be God.
Land sky or water the one whose kingdom is spread & it's power prevails all over, consider it to be God
Illusions always take refuge under it, understand it to be God
Illusions and destiny dance on whose fingers, understand it to be God,
The one who is called a storehouse of virtues and knowledge forever is known as God .
The one who turns day into night and night into day is known as God.
Happiness and sorrow which never can bind it is understood to be God.
The one who is the cause of this world and the one whose cause is not known, is understood to be God.
|