1988-07-13
1988-07-13
1988-07-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12867
એક વાર પ્રભુને પ્રેમથી સાદ પાડીને તો જો
એક વાર પ્રભુને પ્રેમથી સાદ પાડીને તો જો
જોજે કેવા હેતથી હરિ તો દોડી-દોડી આવે છે
પાડતા સાદ તો, મનને માયામાં ના જોડ - રે જોજે...
કરતા યાદ એને, જગની ચિંતા બધી છોડ - રે જોજે...
રહીને જગમાં, જગનાં બંધન બધાં તું તોડ - રે જોજે...
પૂરતો રહ્યો છે એ તો સદાય, જગમાં સહુના કોડ - રે જોજે...
ઘૂમ્યો ખૂબ માયામાં એની, હવે ચરણમાં એના દોડ - રે જોજે...
લાખ કામ જગમાં કરી, મનને તો પ્રભુમાં જોડ - રે જોજે...
સંસારે જંજાળ જાગે ઘણી, જંજાળ જગની બધી છોડ - રે જોજે...
તૂટ્યો જે તારો ને એનો નાતો, હવે પાછો એને જોડ - રે જોજે...
https://www.youtube.com/watch?v=B8SSs1smICA
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
એક વાર પ્રભુને પ્રેમથી સાદ પાડીને તો જો
જોજે કેવા હેતથી હરિ તો દોડી-દોડી આવે છે
પાડતા સાદ તો, મનને માયામાં ના જોડ - રે જોજે...
કરતા યાદ એને, જગની ચિંતા બધી છોડ - રે જોજે...
રહીને જગમાં, જગનાં બંધન બધાં તું તોડ - રે જોજે...
પૂરતો રહ્યો છે એ તો સદાય, જગમાં સહુના કોડ - રે જોજે...
ઘૂમ્યો ખૂબ માયામાં એની, હવે ચરણમાં એના દોડ - રે જોજે...
લાખ કામ જગમાં કરી, મનને તો પ્રભુમાં જોડ - રે જોજે...
સંસારે જંજાળ જાગે ઘણી, જંજાળ જગની બધી છોડ - રે જોજે...
તૂટ્યો જે તારો ને એનો નાતો, હવે પાછો એને જોડ - રે જોજે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka vāra prabhunē prēmathī sāda pāḍīnē tō jō
jōjē kēvā hētathī hari tō dōḍī-dōḍī āvē chē
pāḍatā sāda tō, mananē māyāmāṁ nā jōḍa - rē jōjē...
karatā yāda ēnē, jaganī ciṁtā badhī chōḍa - rē jōjē...
rahīnē jagamāṁ, jaganāṁ baṁdhana badhāṁ tuṁ tōḍa - rē jōjē...
pūratō rahyō chē ē tō sadāya, jagamāṁ sahunā kōḍa - rē jōjē...
ghūmyō khūba māyāmāṁ ēnī, havē caraṇamāṁ ēnā dōḍa - rē jōjē...
lākha kāma jagamāṁ karī, mananē tō prabhumāṁ jōḍa - rē jōjē...
saṁsārē jaṁjāla jāgē ghaṇī, jaṁjāla jaganī badhī chōḍa - rē jōjē...
tūṭyō jē tārō nē ēnō nātō, havē pāchō ēnē jōḍa - rē jōjē...
એક વાર પ્રભુને પ્રેમથી સાદ પાડીને તો જોએક વાર પ્રભુને પ્રેમથી સાદ પાડીને તો જો
જોજે કેવા હેતથી હરિ તો દોડી-દોડી આવે છે
પાડતા સાદ તો, મનને માયામાં ના જોડ - રે જોજે...
કરતા યાદ એને, જગની ચિંતા બધી છોડ - રે જોજે...
રહીને જગમાં, જગનાં બંધન બધાં તું તોડ - રે જોજે...
પૂરતો રહ્યો છે એ તો સદાય, જગમાં સહુના કોડ - રે જોજે...
ઘૂમ્યો ખૂબ માયામાં એની, હવે ચરણમાં એના દોડ - રે જોજે...
લાખ કામ જગમાં કરી, મનને તો પ્રભુમાં જોડ - રે જોજે...
સંસારે જંજાળ જાગે ઘણી, જંજાળ જગની બધી છોડ - રે જોજે...
તૂટ્યો જે તારો ને એનો નાતો, હવે પાછો એને જોડ - રે જોજે...1988-07-13https://i.ytimg.com/vi/B8SSs1smICA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=B8SSs1smICA
|