1988-07-14
1988-07-14
1988-07-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12871
ઊંડો-ઊંડો, અંતરમાં તું ઊતરી જા
ઊંડો-ઊંડો, અંતરમાં તું ઊતરી જા
મળે ન હરિ તને જો ત્યાં, મળશે નહિ એ બીજે ક્યાંય
બેસી અંદર નીરખી રહે, તોય ખબર એની ના રહે - મળે...
નથી રાત કે દિવસ ત્યાં, સદા પ્રકાશ છે એનો ત્યાં - મળે...
લઈ જઈ ના શકે બીજું ત્યાં, પડશે જાવું એકલું ત્યાં - મળે...
વાયુ નહીં વાયે ત્યાં, સંભળાશે અંતરનો સાદ ત્યાં - મળે...
કર ના ઢીલ ત્યાં જવામાં, છે સદાય એ તારી પાસમાં - મળે...
નથી કોલાહલ બીજો ત્યાં, તારો સર્જેલો કોલાહલ નડશે ત્યાં - મળે...
ઉપર નથી કે નીચે કાંઈ, તારા અંતરમાં રહે સમાઈ - મળે...
હટે ના કદી એ બીજે ક્યાંય, રહે સદા એ ત્યાં ને ત્યાં - મળે...
કર સાર્થક દેહ તું, મિટાવી અંતર તારું ને એનું - મળે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūṁḍō-ūṁḍō, aṁtaramāṁ tuṁ ūtarī jā
malē na hari tanē jō tyāṁ, malaśē nahi ē bījē kyāṁya
bēsī aṁdara nīrakhī rahē, tōya khabara ēnī nā rahē - malē...
nathī rāta kē divasa tyāṁ, sadā prakāśa chē ēnō tyāṁ - malē...
laī jaī nā śakē bījuṁ tyāṁ, paḍaśē jāvuṁ ēkaluṁ tyāṁ - malē...
vāyu nahīṁ vāyē tyāṁ, saṁbhalāśē aṁtaranō sāda tyāṁ - malē...
kara nā ḍhīla tyāṁ javāmāṁ, chē sadāya ē tārī pāsamāṁ - malē...
nathī kōlāhala bījō tyāṁ, tārō sarjēlō kōlāhala naḍaśē tyāṁ - malē...
upara nathī kē nīcē kāṁī, tārā aṁtaramāṁ rahē samāī - malē...
haṭē nā kadī ē bījē kyāṁya, rahē sadā ē tyāṁ nē tyāṁ - malē...
kara sārthaka dēha tuṁ, miṭāvī aṁtara tāruṁ nē ēnuṁ - malē...
English Explanation |
|
In this Gujarati bhajan Kaka ji is into self-realisation. He is making us realise that the god is within ourselves only. He is educating us that the Supreme Power resides within you. There is just a need to search it.
Kaka ji explains us the way to search within ourselves.
Deep down in your inner self you just descend down if you do not get the Divine ( Hari). then you shall not find him anywhere else
Sitting within it is observing things but you are not aware of him .
There is no day or night there.
There is always brightness spread there.
Nobody else can take you there. You yourself will have to go & meet him.
Air also does not flow over there, the inner voice shall take care. Listen to it.
Do not delay yourself in going there, it is
always near you.
No other noise is there, the noise created by you shall be heard.
Nothing is up or down, it is always absorbed within you.
It does not shift anywhere else. It stays there and there only.
Kaka ji concludes by saying,
Make your life fruitful and erase the difference between you and him .
Kakaji explains so easily that ,the quest to search God ends in ourselves only. As we are a part of that supreme energy. We just need to have faith in him and move ahead.
|