1988-07-14
1988-07-14
1988-07-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12872
ઊગ્યું રે, જીવનમાં આજે તો એક નવલું પ્રભાત
ઊગ્યું રે, જીવનમાં આજે તો એક નવલું પ્રભાત
નિશાનાં અંધારાં રે, ગયાં ધીરે-ધીરે આજે તો વિખરાઈ - રે
ફૂટ્યા કિરણો સોનેરી રે, છવાયો હૈયે આનંદ ને ઉલ્લાસ - રે
સરી ના જતો રે, ભુલાયો છે રે જ્યાં તારો તો ભૂતકાળ - રે
વાદળ ઘેરાયેલા આકાશથી, ફૂટશે રે કિરણો તો સદાય - રે
અજવાળે કરજે પથ પૂરો રે, વેડફજે સમય ના લગાર - રે
નિરાશામાં સરી ના જાજે રે, લાગશે તો શક્તિ પર ઘા - રે
સંકલ્પે બળવાન બનીને રે, ભરજે તું મક્કમ ડગલાં - રે
શુભારંભ કરી, જાળવજે યત્નો રે, જોજે શુભ અંતની રાહ - રે
કાર્યવાન સદા પામી રહે રે, તૂટે ના જો સંકલ્પના તીર - રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūgyuṁ rē, jīvanamāṁ ājē tō ēka navaluṁ prabhāta
niśānāṁ aṁdhārāṁ rē, gayāṁ dhīrē-dhīrē ājē tō vikharāī - rē
phūṭyā kiraṇō sōnērī rē, chavāyō haiyē ānaṁda nē ullāsa - rē
sarī nā jatō rē, bhulāyō chē rē jyāṁ tārō tō bhūtakāla - rē
vādala ghērāyēlā ākāśathī, phūṭaśē rē kiraṇō tō sadāya - rē
ajavālē karajē patha pūrō rē, vēḍaphajē samaya nā lagāra - rē
nirāśāmāṁ sarī nā jājē rē, lāgaśē tō śakti para ghā - rē
saṁkalpē balavāna banīnē rē, bharajē tuṁ makkama ḍagalāṁ - rē
śubhāraṁbha karī, jālavajē yatnō rē, jōjē śubha aṁtanī rāha - rē
kāryavāna sadā pāmī rahē rē, tūṭē nā jō saṁkalpanā tīra - rē
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji has taken an approach towards life, and is making us determined and strong towards our decisions in life. As we cannot accept despair so easily in life. He is making us fully strong and positive.
Kakaji explains
Wake up today to a new dawn in life.
The complete darkness is slowly and steadily spreading all over
The golden rays have bursted, and covered the hearts with, cheerfulness and happiness.
Do not be pulled out in your forgetful past.
From the sky surrounded by clouds, rays shall erupt forever.
Complete your path in brightness. Do not be delayed in it.
Do not be pulled out in despair, it shall wound your strength a lot and make you weak.
Taking a strong resolution, be determined to take a powerful step and move ahead.
By making an auspicious start, and maintaining those efforts, wait for an auspicious end .
Kakaji concludes
By saying the one who functions always achieves it, and further wants us to be cautious, See to it that the determination is not broken.
|