1988-07-19
1988-07-19
1988-07-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12878
સિંહનો બાળ છે તું, સિંહ બનીને રહેજે
સિંહનો બાળ છે તું, સિંહ બનીને રહેજે
સ્વતંત્ર શિકાર કરી તું, ઘાસ પાછળ નવ દોડજે
શક્તિનું સંતાન છે તું, નીડર બનીને રહેજે
હાથ ધરી હથિયાર તારા, સામનો શત્રુનો કરજે
એકલો નથી તું તો રણઆંગણે રે
જ્યાં વિશ્વાસ તો તારી સાથ છે
કરજે તું રણઆંગણે શત્રુનો સામનો રે
જ્યાં હિંમત તો તારી સાથ છે
પડશે નહિ પગલાં તારાં તો પાછાં રે
જ્યાં ધીરજ તો તારી પાસ છે
આવશે હાર-જીતનો ત્યાં તો ફેંસલો રે
જ્યાં મક્કમતા તો તારી પાસ છે
બળવાન હોયે ભલે દુશ્મન તારા રે
શ્રદ્ધાનું બળ તો તારી પાસ છે
માનવી પડશે હાર દુશ્મને તારા રે
જ્યાં પ્રેમનું બળ તો તારી પાસ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સિંહનો બાળ છે તું, સિંહ બનીને રહેજે
સ્વતંત્ર શિકાર કરી તું, ઘાસ પાછળ નવ દોડજે
શક્તિનું સંતાન છે તું, નીડર બનીને રહેજે
હાથ ધરી હથિયાર તારા, સામનો શત્રુનો કરજે
એકલો નથી તું તો રણઆંગણે રે
જ્યાં વિશ્વાસ તો તારી સાથ છે
કરજે તું રણઆંગણે શત્રુનો સામનો રે
જ્યાં હિંમત તો તારી સાથ છે
પડશે નહિ પગલાં તારાં તો પાછાં રે
જ્યાં ધીરજ તો તારી પાસ છે
આવશે હાર-જીતનો ત્યાં તો ફેંસલો રે
જ્યાં મક્કમતા તો તારી પાસ છે
બળવાન હોયે ભલે દુશ્મન તારા રે
શ્રદ્ધાનું બળ તો તારી પાસ છે
માનવી પડશે હાર દુશ્મને તારા રે
જ્યાં પ્રેમનું બળ તો તારી પાસ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
siṁhanō bāla chē tuṁ, siṁha banīnē rahējē
svataṁtra śikāra karī tuṁ, ghāsa pāchala nava dōḍajē
śaktinuṁ saṁtāna chē tuṁ, nīḍara banīnē rahējē
hātha dharī hathiyāra tārā, sāmanō śatrunō karajē
ēkalō nathī tuṁ tō raṇaāṁgaṇē rē
jyāṁ viśvāsa tō tārī sātha chē
karajē tuṁ raṇaāṁgaṇē śatrunō sāmanō rē
jyāṁ hiṁmata tō tārī sātha chē
paḍaśē nahi pagalāṁ tārāṁ tō pāchāṁ rē
jyāṁ dhīraja tō tārī pāsa chē
āvaśē hāra-jītanō tyāṁ tō phēṁsalō rē
jyāṁ makkamatā tō tārī pāsa chē
balavāna hōyē bhalē duśmana tārā rē
śraddhānuṁ bala tō tārī pāsa chē
mānavī paḍaśē hāra duśmanē tārā rē
jyāṁ prēmanuṁ bala tō tārī pāsa chē
English Explanation |
|
In this wonderful Gujarati bhajan Kaka ji is spreading the vast knowledge of life and inspiring us to be powerful, courageous, fearless and patient.
Kakaji says
You are a child of a lion stay like a lion. You have hunted independently, then why are you running behind the grass.
You are the child of power stay fearless. Carrying your weapons, face the enemy. You are not alone in the battlefield, your faith is with you.
Face your enemy in the battlefield with courage.
Your steps shall never move back, when you have patience within you.
The result of win and defeat shall surely come, when you have determination within you.
Though your enemy may be stronger then you, but you have the power of faith within you.
Your enemy shall surely have to accept defeat when the power of love is with you.
Kakaji here teaches us the lesson of life to determined and keep faith within ourselves, being we shall surely achieve the impossible. This hymn is filling strength and energy among us.
|
|