1988-07-20
1988-07-20
1988-07-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12879
વાગ્યા રે, હો વાગ્યા રે
વાગ્યા રે, હો વાગ્યા રે
માડી તારા, આવ્યાના ભણકારા વાગ્યા રે
આનંદ-ઉલ્લાસ, હૈયે છવાયો રે, છવાયો રે - માડી...
જોવરાવી રાહ, ક્ષણ દર્શનની પાસે આવી રે - માડી...
દૃષ્ટિની દષ્ટિ આજે બદલાઈ રે, બદલાઈ રે - માડી...
ક્ષણે-ક્ષણે, આતુરતા જગાવી રે, જગાવી રે - માડી...
રહેતું નથી હૈયું હવે હાથમાં રે, હાથમાં રે - માડી...
સાનભાન બધું તો ભુલાયું રે, ભુલાયું રે - માડી...
ધડકન હૈયાની તો વધારી રે, વધારી રે - માડી...
શ્વાસેશ્વાસમાં ગઈ તું સમાઈ રે, સમાઈ રે - માડી...
તારા વિના જગ લાગે સૂનું રે, સૂનું રે - માડી...
માડી તું છે પ્રેમતણો અવતાર રે, અવતાર રે - માડી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vāgyā rē, hō vāgyā rē
māḍī tārā, āvyānā bhaṇakārā vāgyā rē
ānaṁda-ullāsa, haiyē chavāyō rē, chavāyō rē - māḍī...
jōvarāvī rāha, kṣaṇa darśananī pāsē āvī rē - māḍī...
dr̥ṣṭinī daṣṭi ājē badalāī rē, badalāī rē - māḍī...
kṣaṇē-kṣaṇē, āturatā jagāvī rē, jagāvī rē - māḍī...
rahētuṁ nathī haiyuṁ havē hāthamāṁ rē, hāthamāṁ rē - māḍī...
sānabhāna badhuṁ tō bhulāyuṁ rē, bhulāyuṁ rē - māḍī...
dhaḍakana haiyānī tō vadhārī rē, vadhārī rē - māḍī...
śvāsēśvāsamāṁ gaī tuṁ samāī rē, samāī rē - māḍī...
tārā vinā jaga lāgē sūnuṁ rē, sūnuṁ rē - māḍī...
māḍī tuṁ chē prēmataṇō avatāra rē, avatāra rē - māḍī...
English Explanation |
|
In this Gujarati bhajan Kaka ji is worshipping the divine mother and exhibiting his excitement and happiness on Divine Mother's arrival. He is extremely excited for her vision, and awaiting divine mothers arrival. Her arrival has spread music in the air.
Kaka ji worships
Music is playing ! Music is playing!
O'Mother we have got news of your arrival and its playing music in the air.
Happiness and excitement is spread all over in my heart O'Mother.
You awaited me a lot, now the moment of your vision has come near by.
The vision of my sight has changed today O'Mother.
Every moment is awakening eagerness O'Mother.
My heart is not in my control and it is not in my hands now, O'Mother.
I have forgotten my consciousness with everything.
My heartbeat has increased O'Mother. You are absorbed in my every breath. Without you the whole world seems to be lonely for O'Mother.
You are the incarnation of love O'Mother
Kakaji as being the ardent devotee, expresses his desperation and love for the Divine Mother so beautifully.
|