1988-08-04
1988-08-04
1988-08-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12908
દઈ શકે તો દઈ દેજે દિલનું દર્દ તો તારું
દઈ શકે તો દઈ દેજે દિલનું દર્દ તો તારું
‘મા’ ને સુખની તો કોઈ ખેવના નથી (2)
આપી દેજે એને તો આજે હૈયાનું તો એક આંસુ
‘મા’ ને હાસ્યની તો કોઈ જરૂર નથી (2)
મિટાવી દેજે હૈયેથી તો સર્વ શંકાઓ
‘મા’ ને વિશ્વાસ વિના બીજું કાંઈ ખપતું નથી
ના માગે એ તો, કાંઈ પાઈ કે પૈસા
ભાવ વિના એને તો બીજું કાંઈ જોઈતું નથી
લેવું હતે તો, એ તને દેતે રે શાને
એની પાસે તો, કોઈ વાતની ખોટ નથી
જ્યાં વારસદાર છે, સદાય તું તો એનો
જવાબદારી વિના બીજું એને જોઈતું નથી
યુગોથી જોઈ સદા, રાહ એણે તો તારી
તારા વિના બીજું એને કાંઈ જોઈતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દઈ શકે તો દઈ દેજે દિલનું દર્દ તો તારું
‘મા’ ને સુખની તો કોઈ ખેવના નથી (2)
આપી દેજે એને તો આજે હૈયાનું તો એક આંસુ
‘મા’ ને હાસ્યની તો કોઈ જરૂર નથી (2)
મિટાવી દેજે હૈયેથી તો સર્વ શંકાઓ
‘મા’ ને વિશ્વાસ વિના બીજું કાંઈ ખપતું નથી
ના માગે એ તો, કાંઈ પાઈ કે પૈસા
ભાવ વિના એને તો બીજું કાંઈ જોઈતું નથી
લેવું હતે તો, એ તને દેતે રે શાને
એની પાસે તો, કોઈ વાતની ખોટ નથી
જ્યાં વારસદાર છે, સદાય તું તો એનો
જવાબદારી વિના બીજું એને જોઈતું નથી
યુગોથી જોઈ સદા, રાહ એણે તો તારી
તારા વિના બીજું એને કાંઈ જોઈતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
daī śakē tō daī dējē dilanuṁ darda tō tāruṁ
‘mā' nē sukhanī tō kōī khēvanā nathī (2)
āpī dējē ēnē tō ājē haiyānuṁ tō ēka āṁsu
‘mā' nē hāsyanī tō kōī jarūra nathī (2)
miṭāvī dējē haiyēthī tō sarva śaṁkāō
‘mā' nē viśvāsa vinā bījuṁ kāṁī khapatuṁ nathī
nā māgē ē tō, kāṁī pāī kē paisā
bhāva vinā ēnē tō bījuṁ kāṁī jōītuṁ nathī
lēvuṁ hatē tō, ē tanē dētē rē śānē
ēnī pāsē tō, kōī vātanī khōṭa nathī
jyāṁ vārasadāra chē, sadāya tuṁ tō ēnō
javābadārī vinā bījuṁ ēnē jōītuṁ nathī
yugōthī jōī sadā, rāha ēṇē tō tārī
tārā vinā bījuṁ ēnē kāṁī jōītuṁ nathī
English Explanation |
|
In this Gujarati bhajan,
He is saying…
If you can give, then give the sadness of your heart to Divine Mother,
She has no desire for happiness.
Today, give her one tear of your heart, Divine Mother has no need for cheer.
Please remove all the doubts of your heart,
Divine Mother needs only your faith.
She does not ask for anything, neither money nor wealth,
Divine Mother needs only your true emotions.
If she wanted to take from you, then why would she give you.
She is not in shortage of anything.
When you are a heir of hers, then she does not want anything from you except sense of responsibility.
Since ages, she is waiting for you,
She doesn’t need anything else, but you.
Kaka is explaining that Divine Mother is so gracious, so kind, so loving that she wants to remove all the sadness, all the tears from the hearts of her devotees and fill their hearts with love, pure emotions and devotion. All she wants is their faith.
|
|