Hymn No. 1420 | Date: 05-Aug-1988
મનોહર હાસ્યે તારા, માડી, મન મારું તો મોહી લીધું
manōhara hāsyē tārā, māḍī, mana māruṁ tō mōhī līdhuṁ
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1988-08-05
1988-08-05
1988-08-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12909
મનોહર હાસ્યે તારા, માડી, મન મારું તો મોહી લીધું
મનોહર હાસ્યે તારા, માડી, મન મારું તો મોહી લીધું
તારી મંગળ મનોહર મૂર્તિએ, મન મારું તો હરી લીધું
હાથમાં શોભતું ત્રિશૂળ તારું, કેવું માડી ચમકી રહ્યું – તારી…
તારા કંકુ કેરા ચાંદલાએ, માડી મન મારું ખેંચી લીધું – તારી…
તારી સિંહની સવારીએ માડી, હૈયું હિંમતે તો ભરી દીધું – તારી…
તારા હૈયાની વિશાળતાએ, સુખનું સામ્રાજ્ય ઊભું કર્યું – તારી…
તારા કમરબંધે, કર્મોથી કમર કસવાનું તો કહી દીધું – તારી…
તારા રત્નજડિત મુગટે તો, સુખનો સાગર દઈ દીધો – તારી…
તારી શૌર્યભરી સૌમ્ય મૂર્તિએ, સદા તૈયાર રહેવા કહી દીધું – તારી…
તારી પ્રેમભરી આંખડીએ, પ્રેમભર્યું આમંત્રણ દઈ દીધું – તારી…
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manōhara hāsyē tārā, māḍī, mana māruṁ tō mōhī līdhuṁ
tārī maṁgala manōhara mūrtiē, mana māruṁ tō harī līdhuṁ
hāthamāṁ śōbhatuṁ triśūla tāruṁ, kēvuṁ māḍī camakī rahyuṁ – tārī…
tārā kaṁku kērā cāṁdalāē, māḍī mana māruṁ khēṁcī līdhuṁ – tārī…
tārī siṁhanī savārīē māḍī, haiyuṁ hiṁmatē tō bharī dīdhuṁ – tārī…
tārā haiyānī viśālatāē, sukhanuṁ sāmrājya ūbhuṁ karyuṁ – tārī…
tārā kamarabaṁdhē, karmōthī kamara kasavānuṁ tō kahī dīdhuṁ – tārī…
tārā ratnajaḍita mugaṭē tō, sukhanō sāgara daī dīdhō – tārī…
tārī śauryabharī saumya mūrtiē, sadā taiyāra rahēvā kahī dīdhuṁ – tārī…
tārī prēmabharī āṁkhaḍīē, prēmabharyuṁ āmaṁtraṇa daī dīdhuṁ – tārī…
English Explanation |
|
In this Gujarati bhajan, in his customary style of conversation with Divine Mother,
He is communicating…
Beautiful laughter of yours, O Divine Mother, has captivated my mind.
Your auspicious, beautiful statue has captured my mind.
Beautifully adorned trident in your hand, O Divine Mother, is shining so bright.
Your attractive bindi (a dot on the forehead) of vermillion, O Divine Mother, has drawn my mind to you.
Your ride on a lion, O Divine Mother, has filled my heart with courage.
The vastness of your heart has created an atmosphere of happiness.
Your waist band has given the indication to work diligently.
Your diamonds studded crown has given an ocean of happiness.
Your courageous and gentle idol has conveyed to be always ready.
Your love filled eyes has given a love filled invitation.
Kaka’s vivid description of Divine Mother’s idol is very beautiful in this bhajan.
|