1988-08-06
1988-08-06
1988-08-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12910
આંખમાં જાગેલી ઈર્ષ્યાને, હૈયે તો ના વસવા દે
આંખમાં જાગેલી ઈર્ષ્યાને, હૈયે તો ના વસવા દે
હૈયાને વિશુદ્ધ કરી, નિત્ય ‘મા’ નું સ્મરણ કરી લે
મનમાં જાગેલ ક્રોધને, હૈયાને ના સ્પર્શવા દે - હૈયાને...
ચિત્તમાં જાગતી ચિંતાને, હૈયેથી ધકેલી દે - હૈયાને...
ઘડી-ઘડી જાગતા અહંને, હૈયે તો ના વસવા દે - હૈયાને...
જાગતી અધીરાઈને તો, ધીરજથી સંભાળી લે - હૈયાને...
શ્વાસે-શ્વાસે વિશ્વાસ ભરી, હૈયાને વિશ્વાસ પૂર્ણ કરી લે - હૈયાને...
લોભ-લાલચને હૈયાને તો ના અડકવા દે - હૈયાને...
કામવાસનાને દઈ તિલાંજલિ, હૈયાને ના સ્પર્શવા દે - હૈયાને...
દયા-પ્રેમને હૈયામાં, તો ભારોભાર ભરી લે - હૈયાને...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āṁkhamāṁ jāgēlī īrṣyānē, haiyē tō nā vasavā dē
haiyānē viśuddha karī, nitya ‘mā' nuṁ smaraṇa karī lē
manamāṁ jāgēla krōdhanē, haiyānē nā sparśavā dē - haiyānē...
cittamāṁ jāgatī ciṁtānē, haiyēthī dhakēlī dē - haiyānē...
ghaḍī-ghaḍī jāgatā ahaṁnē, haiyē tō nā vasavā dē - haiyānē...
jāgatī adhīrāīnē tō, dhīrajathī saṁbhālī lē - haiyānē...
śvāsē-śvāsē viśvāsa bharī, haiyānē viśvāsa pūrṇa karī lē - haiyānē...
lōbha-lālacanē haiyānē tō nā aḍakavā dē - haiyānē...
kāmavāsanānē daī tilāṁjali, haiyānē nā sparśavā dē - haiyānē...
dayā-prēmanē haiyāmāṁ, tō bhārōbhāra bharī lē - haiyānē...
English Explanation |
|
In this Gujarati bhajan,
He is saying…
The jealousy that rises in the eyes, do not let it settle in the heart.
Make the heart pure, and always chant the name of Divine Mother.
The anger that rises in the mind, do not let it touch the heart.
The worry that rises in the mind, please push it away from the heart.
The ego that rises every now and then, do not let it settle on the heart.
The impatience that rises, please handle it with only patience.
Fill the faith in every breath, please make the heart complete with faith.
Do not let the greed touch the heart.
Give the farewell to lust and temptations, do not let it touch the heart.
Please fill the kindness and the to the compassion to the fullest in the heart.
Kaka is explaining that one always has negative emotions like jealousy, anger, ego, worries erupting in the mind, but one must be alert and aware to not let it settle in the heart. Kaka is urging us to not get emotionally attached to our negativity. It just destroys the happiness in our life. Instead, kaka is urging us to fill our hearts with love, faith and compassion, which will connect us with the Divine. Compassion and love is godly energy, it is organised energy. Fulfilling the actual purpose of human life.
|