1988-08-17
1988-08-17
1988-08-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12922
હેતથી હૈયાને લીધું મનાવી, કરવા દર્શન મન થયું રાજી
હેતથી હૈયાને લીધું મનાવી, કરવા દર્શન મન થયું રાજી
મનડાએ તો ત્યાં જાત એની બતાવી
નસીબ તો રહ્યું મારું, આગળ ને આગળ દોડી
યત્નોની સમજણ સમજાણી, માંડી કરવા જ્યાં એની તૈયારી
આળસ તો ગયું પોત એનું પ્રકાશી
નસીબ મારું રહ્યું, આગળ ને આગળ દોડી
પ્રારબ્ધની ગડ ના સમજાણી, પુરુષાર્થને દીધો ભુલાવી
બુદ્ધિએ ત્યાં તો હડતાળ પાડી
નસીબ મારું રહ્યું, તો આગળ ને આગળ દોડી
ઋણાનુબંધનમાં રહ્યો રાચી, કર્મોની ઠેસ ગઈ વાગી
આશાઓ ફળની ગઈ ગૂંગળાઈ
નસીબ મારું રહ્યું, તો આગળ ને આગળ દોડી
ત્યાગની ભાષા જ્યાં જડી, માયા બધી ગયો ભૂલી
દર્શનની ઇંતેજારી દીધી જગાવી
દર્શનની પ્યાસ ત્યાં તો ગઈ બુઝાઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હેતથી હૈયાને લીધું મનાવી, કરવા દર્શન મન થયું રાજી
મનડાએ તો ત્યાં જાત એની બતાવી
નસીબ તો રહ્યું મારું, આગળ ને આગળ દોડી
યત્નોની સમજણ સમજાણી, માંડી કરવા જ્યાં એની તૈયારી
આળસ તો ગયું પોત એનું પ્રકાશી
નસીબ મારું રહ્યું, આગળ ને આગળ દોડી
પ્રારબ્ધની ગડ ના સમજાણી, પુરુષાર્થને દીધો ભુલાવી
બુદ્ધિએ ત્યાં તો હડતાળ પાડી
નસીબ મારું રહ્યું, તો આગળ ને આગળ દોડી
ઋણાનુબંધનમાં રહ્યો રાચી, કર્મોની ઠેસ ગઈ વાગી
આશાઓ ફળની ગઈ ગૂંગળાઈ
નસીબ મારું રહ્યું, તો આગળ ને આગળ દોડી
ત્યાગની ભાષા જ્યાં જડી, માયા બધી ગયો ભૂલી
દર્શનની ઇંતેજારી દીધી જગાવી
દર્શનની પ્યાસ ત્યાં તો ગઈ બુઝાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hētathī haiyānē līdhuṁ manāvī, karavā darśana mana thayuṁ rājī
manaḍāē tō tyāṁ jāta ēnī batāvī
nasība tō rahyuṁ māruṁ, āgala nē āgala dōḍī
yatnōnī samajaṇa samajāṇī, māṁḍī karavā jyāṁ ēnī taiyārī
ālasa tō gayuṁ pōta ēnuṁ prakāśī
nasība māruṁ rahyuṁ, āgala nē āgala dōḍī
prārabdhanī gaḍa nā samajāṇī, puruṣārthanē dīdhō bhulāvī
buddhiē tyāṁ tō haḍatāla pāḍī
nasība māruṁ rahyuṁ, tō āgala nē āgala dōḍī
r̥ṇānubaṁdhanamāṁ rahyō rācī, karmōnī ṭhēsa gaī vāgī
āśāō phalanī gaī gūṁgalāī
nasība māruṁ rahyuṁ, tō āgala nē āgala dōḍī
tyāganī bhāṣā jyāṁ jaḍī, māyā badhī gayō bhūlī
darśananī iṁtējārī dīdhī jagāvī
darśananī pyāsa tyāṁ tō gaī bujhāī
English Explanation |
|
In this Gujarati Bhajan, our Guruji Kaka is saying…
With love, I convinced my heart to become ready for your vision,
But, the mind showed its true colors.
The destiny of mine kept running ahead of me.
The meaning of efforts was understood when I started making efforts,
But, the laziness kept rising up.
The destiny of mine kept running ahead of me.
Without understanding the meaning of destiny, it made me unaware of making any efforts.
Just then, the intellect went on a strike.
The destiny of mine kept running ahead of me
I remained immersed in the bond of indebtedness and got kicked by my previous karmas (actions).
The hope for any result got choked.
The destiny of mine kept running ahead of me.
When I found the language of surrender, I forgot all about the illusion.
The longing for your vision intensified and the thirst for your vision was quenched.
Kaka is explaining that our destiny (the result of our previous actions) is always going to rule our current life and current circumstances unless we make great efforts to alter it and allow ourselves to surrender to the Divine. Kaka is urging us to realize that past karmic propensities and the consequent circumstances can also be circumvented by the present great effort which is surrendered in the feet of Divine without any expectation of its result. Then we can be free from the cycle of Karma and destiny.
|
|