Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1436 | Date: 18-Aug-1988
ગોતતાં-ગોતતાં, ગોતવા નીકળ્યો, દેવતણો દરબાર
Gōtatāṁ-gōtatāṁ, gōtavā nīkalyō, dēvataṇō darabāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1436 | Date: 18-Aug-1988

ગોતતાં-ગોતતાં, ગોતવા નીકળ્યો, દેવતણો દરબાર

  No Audio

gōtatāṁ-gōtatāṁ, gōtavā nīkalyō, dēvataṇō darabāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-08-18 1988-08-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12925 ગોતતાં-ગોતતાં, ગોતવા નીકળ્યો, દેવતણો દરબાર ગોતતાં-ગોતતાં, ગોતવા નીકળ્યો, દેવતણો દરબાર

કરી યાદ માતાને, પધાર્યાં લઈ હાથે ત્રિશૂળ ને તલવાર

પૂછ્યું એને મેં તો, છે ક્યાં રે અલ્લા તણો દરબાર

ઓજલ થઈ ત્યાં એ તો, પથરાયો ત્યાં તેજપુંજ પ્રકાશ

માડી દેખાડ આજ તો, નાનકના કરતાર તણો દરબાર

વાણીએ-વાણીએ વર્તુળ જાગ્યાં, રેલાયો એનો પ્રકાશ

માડી દેખાડ આજ તો, ઈશુ તણો રે દરબાર

કરુણાભરી એની મૂર્તિમાં તો, દેખાણી વહેતી રક્તધાર

માડી દેખાડ આજ તો, બુદ્ધ તણો દરબાર

સૌમ્ય એવા શાક્યમુનિ ઉપર, ફેલાયો તેજનો નહિ પાર

માડી દેખાડ આજ તો, મહાવીર તણો દરબાર

કાનમાં દેખાયા વાગેલા કાંટા, ધ્યાન તૂટ્યું ના લગાર

માડી દેખાડ આજ તો, કૃષ્ણ તણો રે દરબાર

વીર સૌમ્ય તેજ ત્યાં ઝળક્યું, બની એ તો ચક્રધાર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gōtatāṁ-gōtatāṁ, gōtavā nīkalyō, dēvataṇō darabāra

karī yāda mātānē, padhāryāṁ laī hāthē triśūla nē talavāra

pūchyuṁ ēnē mēṁ tō, chē kyāṁ rē allā taṇō darabāra

ōjala thaī tyāṁ ē tō, patharāyō tyāṁ tējapuṁja prakāśa

māḍī dēkhāḍa āja tō, nānakanā karatāra taṇō darabāra

vāṇīē-vāṇīē vartula jāgyāṁ, rēlāyō ēnō prakāśa

māḍī dēkhāḍa āja tō, īśu taṇō rē darabāra

karuṇābharī ēnī mūrtimāṁ tō, dēkhāṇī vahētī raktadhāra

māḍī dēkhāḍa āja tō, buddha taṇō darabāra

saumya ēvā śākyamuni upara, phēlāyō tējanō nahi pāra

māḍī dēkhāḍa āja tō, mahāvīra taṇō darabāra

kānamāṁ dēkhāyā vāgēlā kāṁṭā, dhyāna tūṭyuṁ nā lagāra

māḍī dēkhāḍa āja tō, kr̥ṣṇa taṇō rē darabāra

vīra saumya tēja tyāṁ jhalakyuṁ, banī ē tō cakradhāra
English Explanation Increase Font Decrease Font

Searching, searching, I was searching for the kingdom of God.

As I reminisced the Divine Mother, she descended with the trident and a sword in her hand.

I asked her, where is Allah present? Just then she spread all over in bright light.

O Divine Mother, show me the presence of Guru Nanak,

With every word, the circle of brilliance spread all around.

O Divine Mother, show me the presence of Jesus Christ,

I saw the flow of blood on Divine Mother’s compassionate idol.

O Divine Mother, show me the presence of Buddha,

I saw the infinite brilliance on the serene face of Shakyamuni.

O Divine Mother, show me the presence of Lord Mahavir,

I saw the thorns in the ears of Divine Mother.

O Divine Mother, show me the presence of Lord Krishna,

The Supreme brilliance just spread there and she was holding the chakra (weapon of Lord Krishna) in her hand.

Kaka is simply explaining that there is only one God. Allah, Guru Nanak, Jesus Christ, Buddha, Lord Mahavir, and Lord Krishna are just manifestations of Divine Mother, The Supreme Shakti (energy) of the world.
Scan Image

Gujarati Bhajan no. 1436 by Satguru Devendra Ghia - Kaka
First...143514361437...Last